Bhavani Dham Lunki

Bhavani Dham Lunki Official Page of Bhavani Mandir Lunki - follow for reguler updates.

28/02/2026

જય માં ભવાની

માં ભવાની ધામ લુણકી મુકામે ભવાની માતાજી ના મંદિર નું નિર્માણ કાર્ય પૂર્ણ ઝડપે ચાલી રહીયુ છે, કુંભાણી પરિવાર દ્વારા જોવાયેલા સ્વપ્ન, માં ભાવની ધામ સ્વરૂપે હકીકત બની રહીયુ છે ત્યારે કુંભાણી પરિવાર ના તમામ સભ્યોને માં ભાવની ધામ લુણકી તરફ થી મંદિર નિર્માણ ના સાક્ષી બનવા તેમજ મુલાકત લેવામાટે ભાવ ભરિયું આમન્ત્રણ પાઠવીએ છીએ.

Address

Lunki
Amreli
365421

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavani Dham Lunki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category