Param Pujya Swami Shree Nirdoshanandji Satsag Asarm,Vavadi Road,Amreli

  • Home
  • India
  • Amreli
  • Param Pujya Swami Shree Nirdoshanandji Satsag Asarm,Vavadi Road,Amreli

Param Pujya  Swami Shree Nirdoshanandji Satsag Asarm,Vavadi Road,Amreli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Param Pujya Swami Shree Nirdoshanandji Satsag Asarm,Vavadi Road,Amreli, Hindu temple, Vavadi Road, Amreli.

Jay Gurudev
01/07/2020

Jay Gurudev

ચોગઠ નું ગૌરવ બન્યા લાભાશંકરભાઈ જોષી એક નિવૃત શિક્ષક. તેઓએ આપણી હોસ્પિટલમાં 5 લાખનું અનુદાન આપ્યું છે એ પણ આ કોરોના જેવા...
14/06/2020

ચોગઠ નું ગૌરવ બન્યા લાભાશંકરભાઈ જોષી એક નિવૃત શિક્ષક. તેઓએ આપણી હોસ્પિટલમાં 5 લાખનું અનુદાન આપ્યું છે એ પણ આ કોરોના જેવા મહામારી ના સમયમાં. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ એ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Jay Gurudev
09/03/2020

Jay Gurudev

🚩પધારો પધારો વાવડી ગામના આંગણે ભવ્ય અને દિવ્ય રૂડો અવસર વ્હાલા ગુરૂદેવની સુંદર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા ....🚩...
08/03/2020

🚩પધારો પધારો વાવડી ગામના આંગણે ભવ્ય અને દિવ્ય રૂડો અવસર વ્હાલા ગુરૂદેવની સુંદર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા ....🚩🌷🙏

01/03/2020
🚩પરમ વંદનિય સાક્ષાત સદગુરુ સ્વરૂપ સ્વામિ શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ આજે બપોરે 1 (એક) કલાકે રાણસીકી આશ્રમે થી પ્રસ્થાન...
01/03/2020

🚩પરમ વંદનિય સાક્ષાત સદગુરુ સ્વરૂપ સ્વામિ શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ આજે બપોરે 1 (એક) કલાકે રાણસીકી આશ્રમે થી પ્રસ્થાન કરી વાવડી રોડ (કુંકાવાવ) આશ્રમે બિરાજમાન થશે 🌷🙏

28/10/2019

*આજથી શરૂ થતું નવું વર્ષ આપ સૌને જીવનનો નવો દ્રષ્ટિકોણ આપે, નવા સંકલ્પો થકી જીવનને વધુ બહેતર બનાવી સમાજને ઉપયોગી થવાની શક્તિ આપે અને શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક રીતે વધુને વધુ સમૃદ્ધ બનાવે એવી શુભકામના...*

*આવનારું નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે ખૂબ ફાયદાકારક, લાભદાયી, સુખ, શાંતિ અને સમૃધ્ધિ અર્પે તેવી શુભકાનાઓ*

*💐નવા વર્ષના જય ગુરુદેવ - ઓમ નમો નારાયણ- જય ભોળાનાથ💐*
નૂતન વર્ષાભિનંદન📿
Happy New Year 🙏🏻

સત્સંગ સુમન 28/10/2019

Address

Vavadi Road
Amreli
365450

Alerts

Be the first to know and let us send you an email when Param Pujya Swami Shree Nirdoshanandji Satsag Asarm,Vavadi Road,Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Param Pujya Swami Shree Nirdoshanandji Satsag Asarm,Vavadi Road,Amreli:

Share

Category