Ambaji Temple

Directions Website Contact the place of worship

Ambaji Temple This is the official page of Ambaji Temple

SHREE ARASURI AMBAJI MATA DEVSTHAN TRUST, AMBAJI
TRUST R NO -A 497 (B.K) AMBAJI PIN 385110 GUJARAT INDIA
(473)

SHREE ARASURI AMBAJI MATA DEVSTHAN TRUST, AMBAJI
TRUST REG.

ગબ્બર પર્વત પર સાક્ષાત્ મા અંબાના પાવન ચરણચિહ્નો બિરાજમાન છે, જેના માત્ર એક દર્શનથી મનુષ્યનું જીવન ધન્યતા અનુભવે છે. અંબ...
07/10/2026

ગબ્બર પર્વત પર સાક્ષાત્ મા અંબાના પાવન ચરણચિહ્નો બિરાજમાન છે, જેના માત્ર એક દર્શનથી મનુષ્યનું જીવન ધન્યતા અનુભવે છે. અંબાજી આવો, મા અંબેના અવિરત આશીર્વાદ પ્રાપ્ત કરો.

06/10/2026

અંબાજીના સુવર્ણ શિખર પર લહેરાતી કંકુવર્ણી ધ્વજા માઈભક્તોના સમર્પણ, આસ્થા અને અખંડ વિશ્વાસનું સર્વોચ્ચ પ્રતીક ગણાય છે. પોતાના મનોરથ પૂર્ણ થતાં મા અંબાને ધ્વજા અર્પણ કરતી વખતે ભક્તોના હૃદયમાં જે અલૌકિક આનંદ અને ધન્યતાનો ભાવ છલકાય છે, તે શબ્દોથી પર પરમ તૃપ્તિનો અનુભવ કરાવે છે.

અંબાજીમાં સાંજે હોવ તો મંદિરથી માત્ર ૧.૫ થી ૨ કિ.મી. દૂર આવેલા કૈલાશ હિલ પરથી સૂર્યાસ્તનો નજારો જોવાનું ચૂકશો નહીં. તો ત...
06/10/2026

અંબાજીમાં સાંજે હોવ તો મંદિરથી માત્ર ૧.૫ થી ૨ કિ.મી. દૂર આવેલા કૈલાશ હિલ પરથી સૂર્યાસ્તનો નજારો જોવાનું ચૂકશો નહીં. તો તમે પણ મા અંબાના દર્શન સાથે કૈલાશ હિલ પર કુદરતી સૌંદર્ય અને મનોરમ્ય સાંજના સાક્ષી બની તમારી યાત્રાને અવિસ્મરણીય બનાવો.

શું તમે જાણો છો કે બાલ્યાવસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણના ચૌલ કર્મ (બાબરીની વિધિ) માટે નંદબાબા અને માતા યશોદા અંબાજીના પાવન ધા...
05/10/2026

શું તમે જાણો છો કે બાલ્યાવસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણના ચૌલ કર્મ (બાબરીની વિધિ) માટે નંદબાબા અને માતા યશોદા અંબાજીના પાવન ધામમાં પધાર્યા હતા. તમે પણ પરિવાર સાથે અંબાજી પધારો.

30/09/2026

🏔️✨ ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ અને નિર્વિઘ્ને સંપન્ન થતાં, મા અંબાના ધામમાં પાવન પ્રક્ષાલન વિધિ સંપન્ન કરી મા આરાસુરીના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અંબાજી મંદિરથી ગબ્બર પર્વત સુધી દિવ્ય ધ્વજારોહણ પદયાત્રા યોજવામાં આવી! 🥾🌺

🌺 મા અંબાના ગુણગાન, ઢોલના તાલે રાસ-ગરબાની રમઝટ 🥁 અને "જય અંબે"ના બુલંદ નારા સાથે સૌ માઇભક્તો ગબ્બર પર્વત પહોંચ્યા. પાવન શિખર પર લહેરાતી આ ધ્વજા માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ લાખો ભક્તોની સફળ યાત્રા અને મા અંબાના અખંડ આશીર્વાદની સાક્ષી છે! 🚩✨

🌺જય અંબે!🚩

30/09/2026

🚩 ભાદરવી પૂનમ મહામેળો સુખરૂપ પૂરો થતાં, મા અંબાના ધામમાં પવિત્ર પ્રક્ષાલન વિધિ સંપન્ન કરી ગબ્બર પર્વત પર વિશેષ પૂજા-અર્ચના સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું. 🏔️🔱

🪔લાખો માઇભક્તોની પદયાત્રા સેવકોનો અથાક પરિશ્રમ 🤝 અને તંત્રની નિષ્ઠા મા અંબાના આશીર્વાદથી જ સફળ બની. ગબ્બરની પાવન ધરા પર લહેરાતી આ લાલ ધ્વજા 🚩 લાખો ભક્તોની આસ્થા અને મા અંબાના અખંડ રક્ષણની સાક્ષી છે! ✨️

🚩 જય અંબે 🚩

🚑🙏 ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૧ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ અને આરોગ્...
29/09/2026

🚑🙏 ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૧ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચે ઉત્તમ સંકલન જાળવવામાં આવ્યું. ગંભીર દર્દીઓને સમયસર ઇમરજન્સી સારવાર પહોંચાડવા બદલ ઇમરજન્સી સારવાર સમિતિનો હૃદયપૂર્વક આભાર. ❤️

Address

Ambaji Temple
Ambajipeta
385110

Alerts

Be the first to know and let us send you an email when Ambaji Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Ambaji Temple:

Shortcuts

Share

Category