Prayer Warriors

Prayer Warriors This organisation pray for you.

21/12/2017
26/11/2017

*માર્ક ૪:૪૧*
*અને તેઓ બહુ બીધા , તથા માંહોમાંહે બોલ્યા કે, આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?*

શિષ્યો પ્રભુ ઈસુના કામોને જોઈને બીધા.

એવા ઘણાં બધાં લોકો છે કે જેઓ ઈશ્વરની સહેજ પણ બીક રાખતા નથી.

કારણ કે તેઓ એવું વિચારે છે કે ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે.

પણ તેઓ ભૂલી જાય છે કે,
પ્રભુ ઈસુ જે દિવસે ન્યાય કરવા માટે આવશે, તે દિવસે તેઓ મસીહા(ખ્રિસ્ત) બનીને નહિ,
ન્યાયાધીશ બનીને આવવાના છે.

તે સમયે તેઓ કોઈની પણ આંખની શરમ નહી રાખે.

પ્રકટીકરણ ૨૨:૧૧-૧૨
જે અન્યાયી છે, તે હજુ અન્યાય કર્યા કરે; ને જે મલિન છે; તે હજુ મલિન થતો જાય; જે ન્યાયી છે, તે હજુ ન્યાયી કૃત્યો કર્યા કરે; અને જે પવિત્ર છે, તે હજુ પવિત્ર થતો જાય.
જુઓ, હું થોડી વારમાં આવું છું; અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે.

૧ પિતર ૧:૧૭
અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે , તેને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો.

25/11/2017
01/01/2017
Happy Easter & Thanks for like our page...
27/03/2016

Happy Easter & Thanks for like our page...

20/11/2015

Hello friends sorry for we are changing page name because we make another page and website. We come soon.....

Address

Ahmedabad
380026

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm
Sunday 10am - 5pm

Telephone

09727411785

Website

Alerts

Be the first to know and let us send you an email when Prayer Warriors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Prayer Warriors:

Share