28/04/2026
પરિવાર એટલે ખુશી, પ્રેમ અને એકતા ❤️
શું તમે તમારા પરિવારને સાચી ખુશીઓના માર્ગ પર લઈ જવા માંગો છો?
તો આવો અને જોડાઓ SMVS દ્વારા આયોજિત “Way to Happiness” કાર્યક્રમમાં 🙏
આ એક સુંદર તક છે પરિવાર સાથે સમય વિતાવવાની, જીવનમાં સકારાત્મકતા લાવવાની અને સાચી ખુશીનો અનુભવ કરવાની ✨
📍 તમારા પરિવાર સાથે જરૂર પધારો…
ચાલો મળીને ખુશીભર્યું જીવન જીવવાનું શીખીએ 😊.
❤️