Vastrapur Na Mahaganpati - SPSD

Vastrapur Na Mahaganpati - SPSD � SINCE :- 1987
�SARVAJANIK GANESH MAHOTSAV
� VASTRAPUR, AHMADABAD, GUJARAT.
� ONLY OFFICIAL ACCOUNT.
� DM FOR MORE DETAILS!

05/09/2022

શ્રી Anurag Thakur એ વસ્ત્રાપુરના મહાગણતિ ના વીડિયો કોલ ના માધ્યમ થી બાપા ના આશી્વાદ લીધા
Dharamshi Desai

त्रिलोकेश गुणातीत गुणक्षोम नमो नमः।त्रैलोक्यपालन विभो विश्वव्यापिन् नमो नमः॥भावार्थ:हे त्रैलोक्य के भगवान! हे गुणी! हे म...
04/09/2022

त्रिलोकेश गुणातीत गुणक्षोम नमो नमः।
त्रैलोक्यपालन विभो विश्वव्यापिन् नमो नमः॥
भावार्थ:
हे त्रैलोक्य के भगवान! हे गुणी! हे मेधावी! आपको बार-बार नमस्कार। हे त्रिभुवनपालक! हे विश्वव्यापी! आपको बार-बार नमस्कार।

ગુજરાત ના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપન્દ્રભાઈ પટેલ એ ભગવાન ની આરતી કરી આશીર્વાદ લીધા
01/09/2022

ગુજરાત ના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપન્દ્રભાઈ પટેલ એ ભગવાન ની આરતી કરી આશીર્વાદ લીધા

29/07/2022

🌼ॐ નમઃ શિવાય🌼

26/07/2022

મંગળવાર મંગળા આરતી દર્શન🙏🏻🏵🌺

24/07/2022

પાર્વતી નંદન ગજાનના🙏🏻🌸

23/07/2022

સુખકર્તા દુઃખહર્તા મહાગણપતિ🙏🏻🌸

🙏બાપા મોરિયા મહાગણપતિ પાટોત્સવ 🙏સાલ ૨૦૦૬માં મહાસુદ તેરસના શુભ દિવસે વસ્ત્રાપુર લેક પર ખૂબજ સુંદર મહાગણપતિ મંદિરની સ્થાપન...
14/02/2022

🙏બાપા મોરિયા મહાગણપતિ પાટોત્સવ 🙏
સાલ ૨૦૦૬માં મહાસુદ તેરસના શુભ દિવસે વસ્ત્રાપુર લેક પર ખૂબજ સુંદર મહાગણપતિ મંદિરની સ્થાપના થઇ હતી.

આજ રોજ મંદિરના ૧૬ વર્ષ પૂર્ણ થયેલ છે તથા દર વર્ષની જેમ ગણેશયાગ હવન અને અન્નકૂટનું આયોજન કરેલ છે. જેથી સર્વે ભાવી ભક્તોને દર્શનનો લાભ લેવો.
🙏જય ગજાંનન 🙏

આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી...સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ ...
19/11/2021

આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી...
સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના...

આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો...
05/11/2021

આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય તેવી ગણપતિ દાદા ને પ્રાર્થના

🙏નૂતન વર્ષાભિનંદન 2021🙏

ભારત વર્ષ ની ભાતીગળ સંસ્કૃતિ નો મહાન પર્વ એટલે દિવાળી....એક નવી જ આશા અને નવીજ ઉમ્મીદો નો ઉત્સવ એટલે દિવાળી....આ દિવાળી ...
04/11/2021

ભારત વર્ષ ની ભાતીગળ સંસ્કૃતિ નો મહાન પર્વ એટલે દિવાળી....
એક નવી જ આશા અને નવીજ ઉમ્મીદો નો ઉત્સવ એટલે દિવાળી....
આ દિવાળી ના શુભ અવસર પર આપને અને આપના પરિવાર ને સુખ શાંતિ સમૃદ્ધિ તંદુરસ્તી તથા ગણપતિ બાપ્પા ના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી સરદાર પટેલ સેવા દળ પરિવાર તરફથી ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ..

🙏શુભ દિપાવલી🙏

May 'LORD GANESHA'Remove All Obstacles,May 'GODDESS LAXMI'Bless You With Prosperity and fulfill all your dreams. HAVE A ...
02/11/2021

May 'LORD GANESHA'
Remove All Obstacles,
May 'GODDESS LAXMI'
Bless You With Prosperity and fulfill all your dreams.

HAVE A BRIGHT AND HAPPY DHANTERAS!

Address

Vastrapur
Ahmedabad
380015

Telephone

9727982896

Website

Alerts

Be the first to know and let us send you an email when Vastrapur Na Mahaganpati - SPSD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category