Shree Navpad Bhakti Group

Shree Navpad Bhakti Group Religious organization based on Jainism.. establish to do activities like puja, bhakti-bhavana, band wadan on gurubhagvant pravesh and jivdaya kary

દરેક લાભાર્થીની ખૂબ ખૂબ અનુમોદના...🙏🏻🙏🏻🙏🏻
25/05/2026

દરેક લાભાર્થીની ખૂબ ખૂબ અનુમોદના...🙏🏻🙏🏻🙏🏻

12/05/2026
ઉદારદીલ દાતાશ્રીઓના સહયોગથી બીજા રાઉન્ડનું છાશ વિતરણ આ રવિવારે (તા.10-05-2026) કરવામાં આવશે.
05/05/2026

ઉદારદીલ દાતાશ્રીઓના સહયોગથી બીજા રાઉન્ડનું છાશ વિતરણ આ રવિવારે (તા.10-05-2026) કરવામાં આવશે.

|| શ્રી મુનિસુવ્રતસ્વામીને નમઃ ||શ્રી નવપદ ભક્તિ ગ્રુપ આયોજિત*છાશ વિતરણ**પ્રેરણાદાતા :*પ.પૂ.ઉપા.શ્રી ભદ્રેશ્વરવિજયજી મ.સ...
04/04/2026

|| શ્રી મુનિસુવ્રતસ્વામીને નમઃ ||
શ્રી નવપદ ભક્તિ ગ્રુપ આયોજિત
*છાશ વિતરણ*

*પ્રેરણાદાતા :*
પ.પૂ.ઉપા.શ્રી ભદ્રેશ્વરવિજયજી મ.સા.
પ.પૂ.પં. શ્રી દિવ્યદર્શનવિજયજી મ.સા.
પ.પૂ.મુનિ. શ્રી યોગીરત્નવિજયજી મ.સા.

ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક છાશ નું વિતરણ કરવામાં આવશે.

● મુખ્ય લાભાર્થી : 11,007₹
● સહલાભાર્થી : 5,004₹
બંને યોજનામાં એકથી વધુ નામ લેવામાં આવશે. મુખ્ય લાભાર્થી અને સહલાભાર્થી નું નામ છાશ વિતરણ દરમ્યાન બેનર પર મુકવામાં આવશે.

*છાશ વિતરણ 12-04-2026, રવિવારે કરવામાં આવશે.*

● બીજા જેને પણ યથાશક્તિ લાભ લેવો હોય તેઓ 100₹ ના ગુણાંક (100₹,200₹,300₹....) માં લાભ લઈ શકશે.

*સંપર્ક*
વિશાલ જૈન - 9722280601
જીત સંઘવી - 9429138798
ક્રિશ શાહ - 9265439765

Address

Krishna Nagar
Ahmedabad
382345

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Navpad Bhakti Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Navpad Bhakti Group:

Share