27/05/2021
*"સંકટના આ સમયમાં સેવાની સરવાણી વહેતી કરીએ આવો,* *સૌ મળીને આ કોરોના મહામારીને હરાવીએ"*
કોરોનાની વણસતી સ્થિતમાં માનવતાના સર્વોત્તમ ભાવને સર્વોપરી રાખી *રંગસાગર યુવા યુવક મંડળ* ના સહયોગ થકી કોરોનાગ્રસ્ત પરિવારને બે ટાઈમ પોષ્ટીક અને ઘર જેવું ભોજન પૂરું પાડવાના ઉત્તમ આશયથી વિનામૂલ્યે ટિફિન સેવાનો પ્રારંભ તારીખ 07.05.2021 ના રોજ કરવામાં આવ્યો હતો. જેનો રવિવાર ના રોજ છેલ્લો દિવસ છે..