26/08/2026
*જન્માષ્ટમીની ઉજવણીમાં ચિન્મય મિશન સૌને હાર્દિક આમંત્રણ પાઠવે છે 🙏*
સ્થળ: પરમધામ, ISRO ની સામે, જોધપુર ટેકરા, સેટેલાઇટ, અમદાવાદ
****** ****** ******
*શુક્રવાર, ૪ સપ્ટેમ્બર,૨૦૨૬*
◆સવારે ૬:૩૦ થી ૮:૦૦
શ્રીકૃષ્ણ અભિષેક-અલંકાર
◆સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦
શ્રી વિષ્ણુસહસ્રનામ પૂજા
(સમષ્ટિ અર્ચના)
◆બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૩૦
સંપૂર્ણ ગીતા પારાયણ, વૈદિક આરતી
◆ સાંજે ૬:૩૦ થી રાત્રે ૯:૩૦ - દર્શન
◆ રાત્રે ૯:૪૫ વિશેષ રાજોપચાર
◆ રાત્રે ૧૦:૩૦ થી મધ્યરાત્રી :
ભજન, કીર્તન ધૂન, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, મહા આરતી
આ પવિત્ર દિવસે યજમાન તરીકે પૂજામાં જોડાવવા માટે સંપર્ક નં. *9427317152*