Jainism In Gujarati

Jainism In Gujarati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jainism In Gujarati, Religious Center, Gunjan Child Clinic, Mirzapur main Road, Ahmedabad.

જૈન ધર્મ ભારત જૂનો આધ્યાત્મિક ધર્મ છે. જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોના બોધ અને ઉપદેશ આ પેજમાં આવરી લેવાયા છે. જૈનોનું મહાપર્વ પર્યુષણ અને સંવતસરીનો મહિમા સમજવા જેવો છે. જૈન ધર્મના પાંચ મુખ્ય સિદ્ધાંતો -
અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સત્ય, બ્રહ્મચર્ય

https://share.google/ae50Ps6uvVSalTXqHલાસ્ટ સ્ટ્રોકઃ જે બનવાનું છે તે બનશે જ. કર્મ કરતાં રહી પ્રયત્ન કરવો જ જોઈએ. પ્રતિક...
28/04/2026

https://share.google/ae50Ps6uvVSalTXqH
લાસ્ટ સ્ટ્રોકઃ જે બનવાનું છે તે બનશે જ. કર્મ કરતાં રહી પ્રયત્ન કરવો જ જોઈએ. પ્રતિકૂળ પરિણામોનો પ્રેમથી સ્વીકાર કરવો પડે અન્યથા કદાચ જીત પણ થઈ જાય. બેસી રહેવાથી, ડરી જવાથી કે ભાગી જવાથી જિંદગીમાં કાંઈ જ મળતું નથી. કાંઈક કરશો તો જ કાંઈક પામશો. સૂઈ રહેલા સિંહના મોઢામાં ક્યારેય હરણાં આવીને પડતાં નથી. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, m

https://share.google/04igM9JOAudT1eNhOમુખવાસ : આજકાલ લવના લફરામાં એકબીજાને ઈમ્પ્રેસ કરવા મથ યુવકયુવતીઓએ હદ બહારના ખર્ચા ...
27/04/2026

https://share.google/04igM9JOAudT1eNhO
મુખવાસ : આજકાલ લવના લફરામાં એકબીજાને ઈમ્પ્રેસ કરવા મથ યુવકયુવતીઓએ હદ બહારના ખર્ચા કરતી વખતે, પોતાની મર્યાદાનો ખ્યા રાખી આગળ વધવું જોઈએ. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

https://share.google/Dy6zDEkYIsVvhukb2વિકટ પરિસ્થિતિનો સામનો ના કરી શકતી વ્યક્તિ પાછી વળી જાય છે, જેને નિવર્તન કહે છે. આ...
22/04/2026

https://share.google/Dy6zDEkYIsVvhukb2
વિકટ પરિસ્થિતિનો સામનો ના કરી શકતી વ્યક્તિ પાછી વળી જાય છે, જેને નિવર્તન કહે છે. આવી વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. ઘરના ઝઘડાથી કંટાળેલી વ્યક્તિ ચિંતામાં ઓફિસમાં જ વધુ વખત બેસી રહે છે. પ્રેમમાં નિષ્ફળ જનાર યુવાન પછીથી પ્રેમનું કે લગ્નનું નામ જ લેતો નથી. પરીક્ષામાં વારવાર નાપાસ થનાર અંતે પરીક્ષામાં બેસવાનું જ છોડી દે છે. આઘાતજનક બનાવ પણ આને માટે જવાબદાર હોય છે. સંસારથી હારીને કંટાળેલા લોકો સાધુ બની જાય છે, આ પણ નિવર્તન જ છે. અંતે આ બધાથી છૂટવા આપઘાતનો માર્ગ પણ અજમાવે છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, m

https://manmukttojivansukhi.blogspot.com/2026/03/blog-post_5.htmlલાસ્ટ સ્ટ્રોકઃ કેટલીક વખત ટીકા કે આલોચનામાં પણ છુપી પ્ર...
08/04/2026

https://manmukttojivansukhi.blogspot.com/2026/03/blog-post_5.html
લાસ્ટ સ્ટ્રોકઃ કેટલીક વખત ટીકા કે આલોચનામાં પણ છુપી પ્રશંસા હોય છે અને તેનાથી પ્રસિદ્ધિ મળતા ફાયદાકારક રહે છે. અદેખા ટીકાકારોથી બીજાની પ્રગતિ કે પ્રસિદ્ધિ સહન થતાં નથી, તેનામાં તેમને દુષ્ટ આનંદ મળે છે. આવા માણસોને મહત્ત્વ આપવાની કે ગણકારવાની જરૂર નથી. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, m

https://share.google/nDAvvjrNdg0in8ZNqલાસ્ટ સ્ટ્રોક; છેલ્લા બે ઉપાયો ભગવાને અર્જુનને આપેલો બોધ છે, જે ભગવદ્ ગીતામાં સ્પષ...
02/04/2026

https://share.google/nDAvvjrNdg0in8ZNq
લાસ્ટ સ્ટ્રોક; છેલ્લા બે ઉપાયો ભગવાને અર્જુનને આપેલો બોધ છે, જે ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કરેલ છે. ખરેખર આવા વખતે આ બોધ યાદ કરવાથી મન પરથી ચિંતાનો બોજ દૂર થઈ જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 🙏🏻
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, m

https://youtu.be/S5pWRuYuHts?si=X2o0ivfp1o6lHTceજીવનમાંથી પરિગ્રહ ઘટાડતાં જવાથી મન સુખમાં રહેશે . 🙏👏હેપ્પી મહાવીરજયંતિ 🌹...
31/03/2026

https://youtu.be/S5pWRuYuHts?si=X2o0ivfp1o6lHTce
જીવનમાંથી પરિગ્રહ ઘટાડતાં જવાથી મન સુખમાં રહેશે . 🙏👏
હેપ્પી મહાવીરજયંતિ 🌹 .

if you Like This Video ,please share , subscribe and like my video for more child related updates. Thank You.clinic Address : Gunjan children hospi...

https://youtu.be/tGzMMdo3RO8?si=f4eQP6kgxQWdSufQ
31/03/2026

https://youtu.be/tGzMMdo3RO8?si=f4eQP6kgxQWdSufQ

મહાવીર સ્વામીનો ઉપદેશ-મનના વિચારો જ કર્મનું મુળ છે | Thoughts of the mind are the source of karmaમહાવીર સ્વામીનો ઉપદેશ-મનના વિચારો જ કર્મનું ....

https://manmukttojivansukhi.blogspot.com/2026/01/blog-post_11.htmlલાસ્ટ્ર સ્ટ્રોક : આજથી જ આ રસ્તાઓ ધીમે ધીમે અપનાવવાથી ...
24/03/2026

https://manmukttojivansukhi.blogspot.com/2026/01/blog-post_11.html
લાસ્ટ્ર સ્ટ્રોક : આજથી જ આ રસ્તાઓ ધીમે ધીમે અપનાવવાથી મન સુખી થવા પ્રેરિત થશે જ પણ અંતે તેની અનુભૂતિ તો તમારા મનમાં જ થશે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

https://manmukttojivansukhi.blogspot.com/2026/02/blog-post_3.htmlલાસ્ટ સ્ટ્રોક : કટલીક વખત મનમાં આવતા ચિંતાયુક્ત વિચારો ...
13/03/2026

https://manmukttojivansukhi.blogspot.com/2026/02/blog-post_3.html
લાસ્ટ સ્ટ્રોક : કટલીક વખત મનમાં આવતા ચિંતાયુક્ત વિચારો જ વ્યક્તિને અસાધારણ સફળતા અપાવી દે છે. બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીએ પણ ચિંતા તો કરેલી જ હોય છે, એટલે દરેક વખતે ચિંતા ખરાબ જ છે, તેમ માનવું નહીં. 🙏
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

https://manmukttojivansukhi.blogspot.com/2026/01/blog-post_75.htmlરાત્રે સૂતી વખતે ખરાખોટા વિચારો મનમાંથી કાઢી, ભૂલનો ખુ...
11/03/2026

https://manmukttojivansukhi.blogspot.com/2026/01/blog-post_75.html
રાત્રે સૂતી વખતે ખરાખોટા વિચારો મનમાંથી કાઢી, ભૂલનો ખુલ્લા દિલે એકરાર કરવાથી કે લખીને એકરાર કરવાથી મન સાફ થઈ જશે અને સુખી થવાશે..🙏
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

https://manmukttojivansukhi.blogspot.com/2026/01/blog-post_12.htmlયાદ રાખો, આજનો દિવસ તમારા માટે યાદગાર અને શ્રેષ્ઠ છે, ...
10/03/2026

https://manmukttojivansukhi.blogspot.com/2026/01/blog-post_12.html
યાદ રાખો, આજનો દિવસ તમારા માટે યાદગાર અને શ્રેષ્ઠ છે, જે તમને સુખી અને પ્રસન્ન બનાવશે.
આ જ રીતે મહિનાઓ અને વરસો પસાર કરી સુખ નામના પ્રદેશમાં આનંદ કરો. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

Address

Gunjan Child Clinic, Mirzapur Main Road
Ahmedabad
380001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jainism In Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share