22/08/2026
ગુરુમા આપના ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા અને સંસ્કૃતિ રક્ષાના કાર્યોના નેતૃત્વ અને સંકલ્પોના સહજ સ્મરણ સાથે...
અશ્રુભીની આંખે આપની 15મી પુણ્યતિથિએ આપને શત્ શત્ નમન.
અપાર કરુણાસાગર, તપોવન સંસ્થાના પ્રણેતા, જિનશાસનપ્રભાવક યુગપ્રધાન આચાર્યસમ પ.પૂ.પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મ.સા.ની 15મી પુણ્યતિથિ ગુરુદશમીએ આપણે સૌ ગુરુમાના ગુણવૈભવનું સ્મરણ કરીએ.
{Jainism, Tapovan, Ayambil tap, Gurudashmi, Ahmedabad, Chandrashekharvijayji}