SBM - Ahinsa Group

SBM - Ahinsa Group श्री गुरुकृपा जैन श्वे.मू.संघ (पारसनगर देरासर, सोलारोड, अहमदाबाद) के सानिध्यमें कार्यरत युवक मंडल

છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ...!!!
06/06/2023

છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ...!!!

09/10/2022

આસો સુદ પૂનમ, તા. ૦૯/૧૦/૨૦૨૨, રવિવારના દિવસે પારસનગર જિનાલય (શ્રી જનક ચૈત્ય વિહાર)માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો ૨૭ વખત ઉવસગ્ગહરં સ્તોત્ર સાથે મહાઅભિષેક કરવામાં આવ્યો.

ગઈ કાલે તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહરકીર્તિસાગરસૂરિશ્ચરજી મહારાજા ના જન્મ દિવસ ની ભવ્યાતિભવ્ય ઉજવણી શ્રી આંબા...
26/09/2022

ગઈ કાલે તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહરકીર્તિસાગરસૂરિશ્ચરજી મહારાજા ના જન્મ દિવસ ની ભવ્યાતિભવ્ય ઉજવણી શ્રી આંબાવાડી શ્ચે. મૂ. પૂ જૈન સંધ ના ઉપક્રમે તથા રાજનગર જૈન શ્ચે. મૂ. પૂ. જૈન સંધ આયોજીત ઉજવણી માણેકબાગ હોલ ખાતે કરવામાં આવી. જેમાં રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત શ્રીમદ્ પદ્મસાગરસૂરિશ્ચરજી મહારાજા તેમજ અન્ય આચાર્ય ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ ૧૫૦૦ ભકતો આવ્યા હતા. પ. પૂ તપાગચ્છાધિપતિશ્રી માટે ઉપસ્થિત રહેલ આચાર્ય ભગવંતોએ પૂજ્યશ્રી ને શુભેચ્છા આપી હતી. જન્મ દિન નિમિત્તે જીવદયા હોસ્પિટલ વગેરે માટે શ્રેષ્ઠીઓ તરફથી દાન ની રકમોની ઘોષણા કરવામાં આવી હતી.
જૈના ફોટોગ્રાફ આ સાથે મૂક્યા છે.

28/07/2022

આજે અમાસે પારસનગર જિનાલય (શ્રી જનક ચૈત્ય વિહાર)માં પ્રભુ નેમિનાથનો શંખનાદ, ઢોલનાદ અને ઘંટનાદ સાથે પક્ષાલ કરવામાં આવ્યો.

10/07/2022

Every Sunday Prabhu Bhakti Derasar

આજે શ્રી આંબાવાડી શ્ચે. મૂ. પૂ. જૈન સંઘમાં પ. પૂ. તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહરકીર્તિસાગરસૂરિશ્ચરજી મહારાજા ત...
03/07/2022

આજે શ્રી આંબાવાડી શ્ચે. મૂ. પૂ. જૈન સંઘમાં પ. પૂ. તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહરકીર્તિસાગરસૂરિશ્ચરજી મહારાજા તથા આચાર્ય શ્રી ઉદયકીર્તિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા તથા પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજયશસૂરિશ્ચરજી મહારાજા તથા આચાર્ય શ્રી વિતરાગયશસૂરિશ્ચરજી મહારાજ સાહેબ આદિઠાણા નો અદભૂત શાસન ચાતુર્માસ પ્રવેશ થયો અને જૈનશાસન મા એક અનેરો ઈતિહાસ રચાયો જૈન શાસનમાં બે સમુદાય એક સાથે ચાતુર્માસ કરશે અને શાસન ચાતુર્માસ રચી ને ઈતિહાસ માં એક નવું પૃષ્ઠ ઊમેરશે. બંને સમુદાય ના ચાર હજાર જેટલા શાસન ભકતોએ જોડાઈને " જૈનમ જયતી શાસનમ " પુરવાર કરી બતાવ્યું.
આ કાર્યક્રમના તેમજ પ્રવેશ યાત્રા ના કેટલાક અવિસ્મરણીય વિડિયો તેમજ ફોટોગ્રાફ આ સાથે મુક્યા છે.
આજે જૈનશાસન માં " જૈનમ જયતી શાસનમ " નો એક નવો લેખ લખાયો.

પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ...!!!
17/06/2022

પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ...!!!

05/06/2022

શ્રી અનુકંપાદાન સુકૃત કાર્ય

> તા. ૦૫/૦૬/૨૦૨૨, રવિવારના શુભ દિવસે ગરીબોને ઘઉંનો લોટ તથા બાજરીનો લોટ આપી અનુકંપાદાન કરવામાં આવ્યું.

શ્રી અનુકંપાદાન સુકૃત કાર્ય
10/05/2022

શ્રી અનુકંપાદાન સુકૃત કાર્ય

Address

Parasnagar, Sola Road
Ahmedabad
380063

Telephone

+918238047631

Website

Alerts

Be the first to know and let us send you an email when SBM - Ahinsa Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to SBM - Ahinsa Group:

Share