Khodaldham Kagvad

Khodaldham Kagvad In the temple of Shri Khodaladham, an idol of 20 other deities along with Ma Khodal has been installed.

Today's darshanShri Khodaldham - KagvadDT :03/10/2024🌹 Hail Khodaldham 🌹🌺 Jay Somnath 🌺🌷 Jay Dwarkadhish 🌷  🙏🙏🙏🙏🙏🙏
03/10/2024

Today's darshan
Shri Khodaldham - Kagvad
DT :03/10/2024
🌹 Hail Khodaldham 🌹
🌺 Jay Somnath 🌺
🌷 Jay Dwarkadhish 🌷
🙏🙏🙏🙏🙏🙏

આજના દર્શનશ્રી ખોડલધામ - કાગવડDT :28/04/2023🌹 જય ખોડલધામ 🌹🌺  જય સોમનાથ  🌺🌷 જય દ્વારકાધીશ  🌷  🙏🙏🙏🙏🙏🙏
28/04/2023

આજના દર્શન
શ્રી ખોડલધામ - કાગવડ
DT :28/04/2023
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🌷 જય દ્વારકાધીશ 🌷
🙏🙏🙏🙏🙏🙏

20/01/2022
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામેલા શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21-01-2022ના રોજ પાંચ વર્...
27/09/2021

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામેલા શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21-01-2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનાર પાટોત્સવના ભવ્ય કાર્યક્રમના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી આદરણીય નરેશભાઈ પટેલ આમંત્રણ આપવા માટે અલગ અલગ શહેરો અને ગામડાઓમાં જઈ રહ્યા છે. તારીખ 25 સપ્ટેમ્બરના રોજ શ્રી નરેશભાઈ પટેલે મેંદરડા અને કેશોદની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તારીખ 26 સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ, વિસાવદર, બીલખા અને ભેસાણની મુલાકાત લીધી હતી. તમામ સ્થળોએ શ્રી નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી નરેશભાઈ પટેલે સમાજના આગેવાનો અને શ્રી ખોડલધામ પરિવારને મળીને આગામી કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

23/09/2021
આજના દશઁન  શ્રી  #ખોડલધામ -  #કાગવડ  Dt.19/10/2020🌺🌺🌺🌺🌺🌺     🌺મહાદેવ હર🌺 🌺જય ખોડલધામ🌺 🌺જય ભગવાન🌺 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳     ...
19/10/2020

આજના દશઁન શ્રી #ખોડલધામ - #કાગવડ
Dt.19/10/2020
🌺🌺🌺🌺🌺🌺
🌺મહાદેવ હર🌺
🌺જય ખોડલધામ🌺
🌺જય ભગવાન🌺
🙏🙏🙏🙏🙏🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

આજના દશઁન  શ્રી  #ખોડલધામ -  #કાગવડ  Dt,17/10/2020 🌺🌺🌺🌺🌺 🌺      🌺  મહાદેવ હર  🌺 🌺જય ખોડલધામ🌺 🌺જય માં ખોડલ 🌺 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳...
18/10/2020

આજના દશઁન શ્રી #ખોડલધામ - #કાગવડ
Dt,17/10/2020
🌺🌺🌺🌺🌺 🌺
🌺 મહાદેવ હર 🌺
🌺જય ખોડલધામ🌺
🌺જય માં ખોડલ 🌺
🙏🙏🙏🙏🙏🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

આજથી શરૂ થતી નવરાત્રી ની બધાજ ખોડલ છોરું ને શુભેચ્છાઓ માઁ ખોડલ તમારા બધા ની મનોકામના પુરી કરે એવી પ્રાર્થના....

*┈┉┅━❀꧁ માઁ ꧂❀━┅┉┈*

Address

Shree Khodaldham Temple Kagwad
Ahmedabad
360004

Opening Hours

Monday 7am - 8:30pm
Tuesday 7am - 8:30pm
Wednesday 7am - 8:30pm
Thursday 7am - 8:30pm
Friday 7am - 8:30pm
Saturday 7am - 8:30pm
Sunday 7am - 8:30pm

Alerts

Be the first to know and let us send you an email when Khodaldham Kagvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Khodaldham Kagvad:

Share

Category