Shree DATT Mandir, Sarkhej

Shree DATT Mandir, Sarkhej Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree DATT Mandir, Sarkhej, Hindu temple, Kharavad , Sarkhej, Ahmedabad.

29/07/2026
આપ સૌ ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુમહારાજની પ્રતિમાનું પૂજન નીચે આપેલ લિંક પરથી લાઈવ નિહાળી શકશ...
29/07/2026

આપ સૌ ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુમહારાજની પ્રતિમાનું પૂજન નીચે આપેલ લિંક પરથી લાઈવ નિહાળી શકશો.

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

03/04/2026

બાલમ આજો મારે દેશ, મારો જોબન બીથો જાયTabla - Shree Parth Tripathi Keyboard - Shree Tushar TapodhanViolin - Shree Gaurv Pathakબાલમ આજો મારે દેશ મારો જોબન બીથો...

03/04/2026

Tabla - Shree Parth Tripathi Keyboard - Shree Tushar TapodhanViolin - Shree Gaurv PathakFlute - Shreyas Daveહમ કૃષ્ણ કૃષ્ણ કહ ગા ગે, ખેલ અખેલા ખેલેંગે.- છુ.એ...

ગુરુદેવ દત્ત.જેમ અગાઉ જણાવ્યું હતું તેમ ફેસબુકની અમુક મર્યાદાના કારણે તથા ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુમહારાજના સાહિત્ય અને ...
17/03/2026

ગુરુદેવ દત્ત.

જેમ અગાઉ જણાવ્યું હતું તેમ ફેસબુકની અમુક મર્યાદાના કારણે તથા ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુમહારાજના સાહિત્ય અને જીવનને વધારે સારી રીતે આપ સૌ કોઈ સમક્ષ રજૂ કરવા માટે દત્ત ભક્ત મંડળ, સરખેજે એક યુટ્યુબ ચેનલ શરૂ કરેલ છે. જેની પર અમે દત્ત જયંતી મહોત્સવ નિમિત્તે થયેલ ભજનનાંદના અમુક પદો મૂકેલ છે જે આપ સૌ કોઈ સાંભળી શકો છો. તદુપરાંત આપ સૌ કોઈ ને નમ્ર વિનંતી છે કૃપ્યા કરીને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરીને ભવિષ્ય માં થનાર પ્રવૃત્તિનો આપને ખ્યાલ રહે તથા અમુકથી વધારે સબસ્ક્રાઈબ થયેલ હશે તો જ અમે લાઈવ થઈ શકીશું. નીચે એક લિંક આપેલ છે આપ સૌ ને વિનંતી તેને ઓપન કરીને અપલોડેડ ભજન સાંભાળશો તથા લાઇક અને સબસ્ક્રાઈબ કરશો.

🙏 Datt Mandir Sarkhej – Official YouTube Channel 🙏 Welcome to the official YouTube channel of Datt Mandir Sarkhej, a sacred spiritual pilgrimage devoted to Lord Dattatreya and Lord Rang Avdhoot Gurumaharaj. This divine mandir holds immense spiritual importance as it is one of the very rare p...

ગુરુદેવ દત્તસ્વાનંદ સમ્રાટ રંગ અવધૂત ગુરુમહારાજની અસિમકૃપાથી અવધૂત વિશ્રામ "આત્મલિંગ તીર્થધામ - શ્રી દત્ત મંદિર સરખેજ ની...
15/02/2026

ગુરુદેવ દત્ત
સ્વાનંદ સમ્રાટ રંગ અવધૂત ગુરુમહારાજની અસિમકૃપાથી
અવધૂત વિશ્રામ "આત્મલિંગ તીર્થધામ - શ્રી દત્ત મંદિર સરખેજ ની યુટ્યુબ ચેનલ શરૂ કરેલ છે, જેમાં મંદિરમાં ઉજવાતા ઉત્સવો,ભજન આનંદ તથા અન્ય વિશેષ કાર્યક્રમો આપ આ ચેનલ પરથી નિહાળી શકો છો, જેથી આપ સર્વે ને વિનંતી કે આપ આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરશો.
ગુરુદેવ દત્ત

🙏 Datt Mandir Sarkhej – Official YouTube Channel 🙏 Welcome to the official YouTube channel of Datt Mandir Sarkhej, a sacred spiritual pilgrimage devoted to Lord Dattatreya and Lord Rang Avdhoot Gurumaharaj. This divine mandir holds immense spiritual importance as it is one of the very rare p...

Address

Kharavad , Sarkhej
Ahmedabad
382210

Opening Hours

Monday 5am - 9am
5:45pm - 7:45pm
Tuesday 5am - 9am
5:45pm - 7:45pm
Wednesday 5am - 9am
5:45pm - 7:45pm
Thursday 5am - 12pm
4pm - 8pm
Friday 5am - 9am
5:45pm - 7:45pm
Saturday 5am - 9am
5:45pm - 7:45pm
Sunday 5am - 9am
5:45pm - 7:45pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree DATT Mandir, Sarkhej posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category