ANAND aashram - Vanthal

ANAND aashram - Vanthal Sanatan dham is HOLY PLACE,, of gurudev SHRI 108 DHARMSEVALANKAR SHRI PURUSHOTTAM LALJI MAHARAJ,,, wh

04/09/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ જ્યાં નિત્ય બિરાજમાન થતાં તે સદગુરૂ દેવ શ્રી ના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલ જી નો દીવ્ય જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો ગુરૂગાદી આનંદ આશ્રમ વનથલ ખાતે.... ભગવાન ને પ્રાર્થના કરી કે સૌ સદશિષયો નું મંગલ વિસ્તરજો .... ગુરૂગાદી આનંદ આશ્રમ સદગુરૂ સમીપે થી સમગ્ર અસ્તિત્વ ને શ્રી કૃષ્ણ જન્મોત્સવની મંગલ વધાઈ હો વધાઈ હો

04/09/2026
જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજની પૂનમ એટલે સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ કહેતા બલેવની પૂનમ એટલે બ્રાહ્મણ દેવ માટે...
28/08/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજની પૂનમ એટલે સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ કહેતા બલેવની પૂનમ એટલે બ્રાહ્મણ દેવ માટે દીવાલી ગણાય અને એવી જ આજની દિવ્ય અને ભવ્ય રક્ષા બંધન ની પુર્ણિમા ના યજમાન પદનો લાભ પ.ભ.શ્રી રઘુભા ગુલાબસિંહ જી વાઘેલા છબાસર વાલા હાલ બાવલા તરફથી સેવા કરવામાં આવી ....સૌ એ ગુરૂગાદી આનંદ આશ્રમ વનથલ ખાતે પંચોપચાર પૂજા અને આરતી કરી ને સાથે જુની પરંપરા મુજબ પંગત માં બેસીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો...પૂજ્ય ગુરુદેવ સૌને ખુબ ખુબ સુખિયા કરે એ જ પ્રાર્થના

13/08/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ને સ્વપ્ન મા આવીને દર્શન આપેલા તે સ્વયંભૂ પ્રગટ મહાદેવ આપણે પણ દર્શન કરી ધન્યતા અનુભવી એ

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ના પાવન સાન્નિધ્યમાં ગુરૂગાદી આનંદ આશ્રમ વનથલ ખાતે ગુરૂ...
30/07/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ના પાવન સાન્નિધ્યમાં ગુરૂગાદી આનંદ આશ્રમ વનથલ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ બહુ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી તેના દિવ્ય સંસ્મરણો ... આપણે દર્શન કરી આગળ પણ મોકલીએ જેથી સગા સ્નેહી ગુરભાઈઓ ને દર્શન નૌ લાભ મલે

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આવો વનથલ ખાતે આવેલા સ્વંય સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ એ સ્થાપિત કરેલા આનંદ આશ્રમ ખા...
28/07/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આવો વનથલ ખાતે આવેલા સ્વંય સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ એ સ્થાપિત કરેલા આનંદ આશ્રમ ખાતે જ્યાં આપણા પ્રાણાધાર સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ બિરાજમાન થઈ ને આપણને શિષ્ય ગણ ને આર્શીવાદ પ્રદાન કરતા તે ગુરૂગાદી એ અને સમાધિ મંદિર અને પૂજાસ્થાનમાં શિષ નમાવવા ...

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ અતિ પવિત્ર જ્યાં સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ સ્વંય બિરાજમાન થઈ ને આપણને સૌને મંગલ આ...
23/04/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ
અતિ પવિત્ર જ્યાં સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ સ્વંય બિરાજમાન થઈ ને આપણને સૌને મંગલ આર્શીવાદ પ્રદાન કરે છે તે ધગધગતા અગ્નિ ના ગોલા સમાન સદ ગુરૂગાદી અને મંદિરે શ્રીમદ ભાગવતજીનું પૂજન અર્ચન કરી પોથીયાત્રા નીકળેલ......🙏🚩

23/04/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ
અતિ પવિત્ર ભૂમિ એટલે વનથળ ગામ ના પૂર્વ સરપંચ વજુભાઈ કાનાભાઇ સભાડ અને સુનિલ ભાઈ (પિન્ટુ ભાઈ) સભાડ અને તેમના પરિવાર દ્વારા, જેમના પિતાશ્રીના સદગુરુ પરમ પૂજ્ય બા.બ્ર.૧૦૮ ધર્મ સેવાલકાર શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ રહ્યા છે, વનથળની પાવન ભૂમિ પર શ્રીમદ્ ભાગવત સપ્તાહનું અતિ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 🙏
ઘર આંગણે ગંગાજી પધાર્યા હોય તેવી પવિત્ર લાગણી સાથે આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. આ પાવન પ્રસંગે *ભાગવતાચાર્ય શ્રી જીગ્નેશભાઈ (દાદા)* દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું અમૃતમય રસપાન કરાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે દરરોજ વ્યાસપીઠ ઉપરથી *સદગુરૂ દેવ પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ* દ્વારા રચિત ભજનોનું ભાવપૂર્વક સંકીર્તન કરવામાં આવી રહ્યું છે. 🎶
પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજનો સૌ ઉપર હંમેશા રાજીપો રહે તેવી તેમના ચરણોમાં પ્રાર્થના. 🙇‍♂️
જય શ્રી કૃષ્ણ 🙏
જય ગુરુદેવ 🙏

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજનો દિવસ કેવો છે ?? સોના કરતાં પણ મોંઘો છે કેમ કે આજે તો આપણા પ્રાણાધાર સદગુરૂ દેવ શ્રી પુરૂષો...
04/03/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજનો દિવસ કેવો છે ?? સોના કરતાં પણ મોંઘો છે કેમ કે આજે તો આપણા પ્રાણાધાર સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ નો પ્રાગટ્ય દિવસ છે આજના દિવસે ફાગણ વદ એકમ એટલે ફુલદોલોત્સવ (ધૂલેટી)... આજે ગુરૂગાદી આનંદ આશ્રમ વનથલ ખાતે પૂજ્ય સદગુરુદેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ નો ૧૦૭ મો પાવન જન્મોત્સવ ઉજવાયો ... આપણી પરંપરા અનુસાર સદગુરૂ દેવ ની નગરયાત્રા ના દર્શન...આજના આ મંગલમય મહોત્સવ ના પરમ ભાગ્યશાળી યજમાન પ્રભુદાસભાઈ સીતાપરા ના સમસ્ત પરિવાર સહિત ગુરુકુળ પરિવાર, નંદ સંતો તથા તમામ શિષ્યવૃંદ દ્વારા શ્રી ગુરૂગાદી એ રાજોપચાર પૂજન - અર્ચન , આરતી અને પહેરામણી કરવામા આવી સાથે ભાવપૂર્વક રાજભોગ ધરાવવામાં આવ્યાં.......તે અનન્ય દર્શન ની ઝાંખી...આપ પણ કરજો ને આગલ લોકો ને પણ શેર કરજો જેથી દર્શન કરી શકે સૌ

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ પ્રાણ પ્યારા સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ના પ્રાગટ્ય મહોત્સવ ના મંગલ વધામણાં......સ...
01/03/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ પ્રાણ પ્યારા સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ના પ્રાગટ્ય મહોત્સવ ના મંગલ વધામણાં......સાથે વનથલ ગુરૂગાદી આનંદ આશ્રમ થી આપ સૌને રંગભીનુ નિમંત્રણ....ચાલો વનથલ‌..... પધારો વનથલ..

Address

ANAND AASHRAM Vanthal, Viramgam
Ahmedabad
382150

Opening Hours

Monday 7am - 9pm
Tuesday 7am - 9pm
Wednesday 7am - 9pm
Thursday 7am - 9pm
Friday 7am - 9pm
Saturday 7am - 9pm
Sunday 7am - 9pm

Alerts

Be the first to know and let us send you an email when ANAND aashram - Vanthal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share