Dhwarkesh BhaktiJyot - શ્રી દ્વારકેશ મંડળ

  • Home
  • India
  • Ahmedabad
  • Dhwarkesh BhaktiJyot - શ્રી દ્વારકેશ મંડળ

Dhwarkesh BhaktiJyot - શ્રી દ્વારકેશ મંડળ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhwarkesh BhaktiJyot - શ્રી દ્વારકેશ મંડળ, Religious organisation, Sarsapur, Ahmedabad.

- આનંદ નો ગરબો
- ⁠ભજન - સત્સંગ
- શ્રધ્ધાંજલિ ભજન
- શ્રી નવધા ભક્તિ સત્સંગ કથા
- શ્રી વૃંદાવન લીલા સત્સંગ કથા
- શ્રી ભક્ત ચરિત્ર સત્સંગ કથા
- શ્રીનાથજી રસામૃત સત્સંગ કથા

14/08/2026
પ.પૂ. ગોસ્વામી શ્રી ચંદન લાલજી ગુરુજી (છોટી સરકાર, શ્રી વૃંદાવનધામ)ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🏻 દરેક ભક્તોને શ્રી દ્વારકે...
29/07/2026

પ.પૂ. ગોસ્વામી શ્રી ચંદન લાલજી ગુરુજી (છોટી સરકાર, શ્રી વૃંદાવનધામ)ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🏻
દરેક ભક્તોને શ્રી દ્વારકેશ મંડળ તરફથી ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏🏻

Nyd de videoer og den musik, du holder af, upload originalt indhold, og del det hele med venner, familie og verden på YouTube.

જય શ્રી કૃષ્ણ 🙏ગુરુજી શ્રી ચંદનલાલાજી (વૃંદાવન ધામ)ની પ્રેરણાથી વૃદ્ધાશ્રમમાં વસ્ત્રદાન અને અન્નદાન સેવાનો પવિત્ર અવસર પ...
21/07/2026

જય શ્રી કૃષ્ણ 🙏
ગુરુજી શ્રી ચંદનલાલાજી (વૃંદાવન ધામ)ની પ્રેરણાથી વૃદ્ધાશ્રમમાં વસ્ત્રદાન અને અન્નદાન સેવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થયો.
વડીલોની આંખોમાં દેખાતો આનંદ અને આશીર્વાદ જ અમારી સૌથી મોટી સંપત્તિ છે.

જે હાથ સેવા માટે ઊઠે છે, તે જ સાચા અર્થમાં ભગવાનની પૂજા કરે છે.🙏

જય શ્રી રાધે • જય શ્રી હરિવંશ •

Nyd de videoer og den musik, du holder af, upload originalt indhold, og del det hele med venner, familie og verden på YouTube.

24/06/2026

❤️ કોઈની ખુશીનું કારણ બનવું એ જ જીવનની સૌથી મોટી સિદ્ધિ છે.

ભૂખ્યાને ભોજન, જરૂરિયાતમંદને સહારો અને દરેક હૃદયમાં પ્રેમ પહોંચાડવાનો આ નાનકડો પ્રયાસ છે. ઈશ્વરની કૃપા અને આપ સૌના સહયોગથી સેવા યજ્ઞ સતત આગળ વધતો રહે એવી પ્રાર્થના. 🙏

"જ્યાં કરુણા છે, ત્યાં જ સાચી ભક્તિ છે."


🙏
🍛
❤️

04/06/2026

પરમ પવિત્ર અધિકમાસમાં , શ્રી વૃંદાવન ધામમાં શ્રી દ્વારકેશ મંડળ દ્વારા ગુરુજી શ્રી ચંદન લાલજીની પ્રેરણાથી સંત - ભોજન પ્રસાદી સેવા🙏

Address

Sarsapur
Ahmedabad
380018

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhwarkesh BhaktiJyot - શ્રી દ્વારકેશ મંડળ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share