Naroda Ranchhodji Mandir Trust

Naroda Ranchhodji Mandir Trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Naroda Ranchhodji Mandir Trust, Ahmedabad.

જય શ્રીકૃષ્ણ જય રણછોડ જય રણછોડજન્માષ્ટમીના દર્શન નો લાભ  લેવા માટે અચુક પધારો....રાત્રે 12:00 વાગે  કૃષ્ણ જન્મોત્સવની ભવ...
07/09/2023

જય શ્રીકૃષ્ણ જય રણછોડ જય રણછોડ
જન્માષ્ટમીના દર્શન નો લાભ લેવા માટે અચુક પધારો....
રાત્રે 12:00 વાગે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
જય રણછોડ જય રણછોડ જય રણછોડ

29/03/2020

જ્ય રણછોડ,

ગોલ્ડન મંદિર, નરોડા દ્વારા હાલના કોરોના વાઈરસ અને લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તારીખ ૨૬/૩/૨૦૨૦ થી અમારા મંદિરનાં ટ્રસ્ટ દ્વારા નરોડા જી.આઇ.ડી.સી એરીયા માં જે પણ શ્રમીકો રોકાઇ ગયેલ (ફસાઈ ગયેલા) છે, કે જેમને ઘરે પણ જવા દેવામાં આવ્યાં નથી, એમના માટે શાકભાજી અને ફુડ પેકેટનુ આયોજન સતત ૨ દિવસથી કરવામાં આવે છે, જેનો લાભ ૧૭૦૦ થી ૧૮૦૦ શ્રમીકો એ લીધો છે.
હવે અમો ૧૦ થી ૧૨ દિવસ ચાલે એટલી અનાજ કરીયાણાની કીટ બનાવવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌ અમારા આ કાર્યમાં અનાજ કરીયાણું આપી સહભાગી બનો અને સેવાકીય પ્રવૃત્તિ માં જોડાઇ સાથ સહકાર આપો એવી વિનંતિ છે .
સહયોગ આપવા રણછોડજી મંદિર ટ્રસ્ટ નો સંપર્ક કરવા વિનંતી, નમસ્તે સહાયતા કેન્દ્ર, Contact No. : ૯૮૨૪૪૫૦૧૬૦, ૯૮૨૫૮૭૨૯૭૭, ૯૭૨૭૨૬૨૬૬૬, ૮૪૦૧૫૧૫૭૨૮

જય રણછોડનવા વર્ષ ની શુભ કામનાઓ....જય શ્રી કૃષ્ણ જય રણછોડ
28/10/2019

જય રણછોડ
નવા વર્ષ ની શુભ કામનાઓ....
જય શ્રી કૃષ્ણ જય રણછોડ

અમદાવાદ: જન્માષ્ટમી નિમિત્તે ક્યાં બનાવવામાં આવી સોનાની દ્વારકા? જુઓ વીડિયો  https://zeenews.india.com/gujarati/videos/n...
25/08/2019

અમદાવાદ: જન્માષ્ટમી નિમિત્તે ક્યાં બનાવવામાં આવી સોનાની દ્વારકા? જુઓ વીડિયો

https://zeenews.india.com/gujarati/videos/naroda-recreation-of-dwarka-for-janmashtami-2019-61977

-Shared via ZeeNews

અમદાવાદના નરોડામાં જન્માષ્ટમીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.નરોડામાં આવેલા મંદિરમાં 20 વર્ષથી વૃંદ....

અમદાવાદ: કયા મંદિરમાં સ્વયં ભગવાન કૃષ્ણના હાથે ભક્તો લઈ રહ્યા છે પ્રસાદ? જુઓ વીડિયો https://zeenews.india.com/gujarati/v...
25/08/2019

અમદાવાદ: કયા મંદિરમાં સ્વયં ભગવાન કૃષ્ણના હાથે ભક્તો લઈ રહ્યા છે પ્રસાદ? જુઓ વીડિયો

https://zeenews.india.com/gujarati/videos/naroda-temple-where-lord-krishna-gives-prasad-to-devotees-janmashtami2019-61975

-Shared via ZeeNews

અમદાવાદના નરોડામાં જન્માષ્ટમીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.નરોડામાં આવેલા મંદિરમાં 20 વર્ષથી વૃંદ....

15/03/2019

🙏🏻જય રણછોડ....જય રણછોડ....જય રણછોડ....🙏🏻

📣📢🙏🏻📢ચાલો..... ચાલો.... ચાલો...પગપાળા ડાકોર....🚶🚶🚶🚶

⭕શિવશક્તિ સત્તસંગ પરીવાર⭕

આયોજિત છેલ્લા 60 વષૅથી અવરિત ભજન સત્તસંગ સાથે નીકળતા પગપાળા ડાકોર આવવા અમારું હાર્દિક આમંત્રણ...🙏🏻

🔴 ફક્ત 251 રુપિયા ટોકન ચાજૅ.🙏🏻

🔴 ડાકોર ધજા ચઢાવવા ઈચ્છા ધરાવનાર ભક્તોએ 751 રુપિયા ભરી તા. 12-03-2019 સુધી મા નામ નોંધાવવા.🙏🏻

🔴 રાત્રે રોકાણ દરમિયાન શિવશક્તિ સત્તસંગ પરીવાર દ્વારા ભજન કિર્તન ના ભવ્ય કાર્યક્રમ.🙏🏻

🔴 ધજા નો વરઘોડો તા. 16-03-2019 ના રોજ સમય બપોરે 3-30 વાગે મંદિર થી નીકળશે.📣📢📣📢📣

🔴 નામ નોંધાવવા નુ સ્થળ : ગોલ્ડન મંદિર, શ્રી લક્ષમી નારાયણ મંદિર,શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ,મંદિર વાળી ફળી,નરોડા ગામ.

મો. 9925242011,9999532308

જય શ્રી કૃષ્ણ..... જય રણછોડ....🙏🙏🙏

Jay Ranchhod🙏🙏🙏Chalo..... Chalo... Chalo....Dakor Pagpada Yatra Nu Ayojan Karel Chhe.
01/03/2019

Jay Ranchhod🙏🙏🙏
Chalo..... Chalo... Chalo....
Dakor Pagpada Yatra Nu Ayojan Karel Chhe.

08/11/2018

Wishing you joy and prosperity this Diwali

Jay Ranchhod આપને અને આપના પરીવાર ને નુતનવર્ષ ની હાર્દિક શુભેચ્છા!Naroda Ranchhodji Mandir💐😊🎉🎊
08/11/2018

Jay Ranchhod

આપને અને આપના પરીવાર ને નુતનવર્ષ ની હાર્દિક શુભેચ્છા!

Naroda Ranchhodji Mandir

💐😊🎉🎊

06/11/2018

56 Bhog Annakutt Darshan on 8th November at Naroda Ranchhodji Mandir
Jay Ranchod

Address

Ahmedabad
382330

Telephone

9898128500

Website

Alerts

Be the first to know and let us send you an email when Naroda Ranchhodji Mandir Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share