Goswami Haveli & Shree Gopinathji JyotishPeeth

Goswami Haveli & Shree Gopinathji JyotishPeeth “Goswami Haveli” - Pustimargiya temple of Shree Natwarlal- shyamlal prabhu in kalupur area of ahmedab The second chief divine idol is of Shree Shyamlalprabhu.

“Goswami Haveli” - Pustimargiya temple of Shree Natwar Prabhu & Shree Syamlalji, is situated in Doshiwada ni Pole, Kalupur-the heart of Ahmedabad City, since 200 years. This is one of the main temples of pustimarg in Gujarat and as well as in India. In Haveli seva - worship of Shree Natwarprabhu & Shree Shyamlalji is done according to the principles of pusti sampraday (cult) founded by Mahaprabhu

Shree Vallabhacharyaji. Shree Thakurji Swarupa (Divine Idol) :
Here the main idol is of Lord Shree Natvarprabhu. The idol resembles the “Nagdaman leela” of Lord Shree Krishna, dancing on the head of kaliyanaag. This Swarup was worshiped by Mahaprabhu Shree Vallabhacharyaji and given to his descendant Acharyas. Shree Natwarprabhu Attainted all “Saptswarupotsav” - the biggest Celebration of Pustimarg with Lord Shreenathji at Nathdwara as the Prathamgruh nidhi swaroop. The idol resembles the flute playing leela of Lord shree Krishna. This swarup was worshiped by Mahaprabhu Shree Vallabhacharyaji and given to his one of the beloved follower Shree Gopaldas of Naroda(Ahmedabad).

01/05/2026

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ અંતર્ગત કુન્દ કલાર્પણમાં શ્રી મધુભટ્ટ તૈલંગ દ્વારા ધ્રુપદ ગાયનની પ્રસ્તુતિ કરવામાં આવી જેમાં પખાવજ વાદન શ્રી અંકિત પરીખ,સારંગી વાદન શ્રી અર્પિત માંડવિયા અને તાનપુરા ઓમ ત્રિવેદી અને ઓમ સોઢા સંગીત કલાકારોએ સંગત આપી હતી

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ અંતર્ગત શ્રીદયારામજી રચિત પદો આધારિત શ્રીનટવર પ્રભુના વિવિધ મનોરથ.
30/04/2026

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ અંતર્ગત શ્રીદયારામજી રચિત પદો આધારિત શ્રીનટવર પ્રભુના વિવિધ મનોરથ.

29/04/2026

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ કુન્દ કલાર્પણ અંતર્ગત પખાવજ વાદનની પ્રસ્તુતિ શ્રી સુખદ મુંડે (પખવાજ નિષ્ણાત,પુણે) સંગતમાં ગોસ્વામી શ્રીપુરુષોત્તમરાયજી અને હાર્મોનિયમ સંગત શિશિર ભટ્ટ દ્વારા.

પુરુષોત્તમ પર્વપાવનકારી પુરુષોત્તમ માસ દરમ્યાન શ્રીપુરુષોત્તમ પ્રભુના નામ અને રૂપ નું ચિંતન અને દર્શન17 May થી  15 June ...
28/04/2026

પુરુષોત્તમ પર્વ

પાવનકારી પુરુષોત્તમ માસ દરમ્યાન શ્રીપુરુષોત્તમ પ્રભુના નામ અને રૂપ નું ચિંતન અને દર્શન
17 May થી 15 June 2026

પૂ.પા.ગો.શ્રીરણછોડલાલજી (શ્રીઆભરણાચાર્યજી)ના શ્રીમુખે

શ્રીપુરુષોત્તમ સહસ્રનામ રસપાન સત્ર : -

નિત્ય સાંજે ૬.૦૦ થી ૮.૦૦

અને
પ્રથમગૃહનિધિ મધુરાધિપતિ

શ્રીનટવરપ્રભુના ભવ્યાતિભવ્ય મનોરથ :-

નિત્ય સાંજે ૮.૦૦ થી ૯.૦૦

સ્થળ :-
પ્રથમગૃહનિધિ શ્રીનટવરલાલજી મંદિર શ્રીગોપીનાથાચાર્યજ્યોતિષ્પીઠ
ગોસ્વામી હવેલી

મુખ્ય દ્વાર ગોસાઈજી મહારાજની પોળ, દોશીવાડાની પોળ, કાલુપુર, અમદાવાદ.

નૂતન દ્વાર ઝવેરી પોળ નાકા, ઝવેરીવાડ, રીલીફરોડ, કાલુપુર, અમદાવાદ.

#

27/04/2026

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ કુન્દ કલાર્પણ અંતર્ગત જલસો ટીમ દ્વારા વાચિકમ્ ની પ્રસ્તુતિ.

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ કુન્દ કલાર્પણ અંતર્ગત સાહિત્ય સંગોષ્ઠીમાં લેખક રામ મોરી અને કવિ ભાગ્યેશ જહાનું વ્યાખ્ય...
26/04/2026

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ કુન્દ કલાર્પણ અંતર્ગત સાહિત્ય સંગોષ્ઠીમાં લેખક રામ મોરી અને કવિ ભાગ્યેશ જહાનું વ્યાખ્યાન.
વિશેષ ઉપસ્થિતિ સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રધ્ધા ડાંગર અને અભિનેતા આકાશ પંડયા અને Retd.DY.SP of Gujarat Police તરુણ બારોટ.

25/04/2026

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ
Day 03 - કુન્દ કલાર્પણ
તબલા વાદન- શ્રી હેતલ મહેતા ( ટ્રસ્ટી - સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક )
હાર્મોનિયમ - શિશિર ભટ્ટ
વિશેષ ઉપસ્થિતિ સુપ્રસિદ્ધ ગાયિકા હિમાલી વ્યાસ નાયક અને સંગીતકાર કેદાર ઉપાધ્યાય.

🎼🎹

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ Day 03 શ્રીદયારામજી રચિત પદને આધારે શ્રીનટવરપ્રભુનો મનોરથ અને ગોસ્વામી શ્રીયદુનાથજી મહ...
25/04/2026

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ
Day 03 શ્રીદયારામજી રચિત પદને આધારે શ્રીનટવરપ્રભુનો મનોરથ અને ગોસ્વામી શ્રીયદુનાથજી મહોદયશ્રીની વાણીમાં પાઓ પ્રેમરસ કથારસપાન.

25/04/2026

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ કુન્દ કલાર્પણ
દિવસ 02 લેખક કવિ ભાગ્યેશ જહા અને લેખક રામ મોરીનું વ્યાખ્યાન.

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ કુન્દ કલાર્પણના પ્રથમ દિવસે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબનું કવિ દયારામજીના જીવન કવન પર...
24/04/2026

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ કુન્દ કલાર્પણના પ્રથમ દિવસે
પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબનું કવિ દયારામજીના જીવન કવન પર
વક્તવ્ય આયોજિત થયેલ જેમાં વિશેષ અતિથિમાં સંસ્કૃત ભાષા ક્ષેત્રના જાણીતા લેખક શ્રી હર્ષદેવ માધવ સાહેબ અને ચારણી સાહિત્યકાર યોગેશ ગઢવી સાહેબે આચાર્ય ચરણની અધ્યક્ષતામાં યોજાયેલ મહોત્સવ વિશે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.




23/04/2026

અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ
કુન્દકલાર્પણ અંતર્ગત Day 01 ભરતનાટયમ્ ની પ્રસ્તુતિ
શ્રી અરુપા લાહેરી (ગુજ.રીજી.ડાયરેક્ટર- આઈજીએનસીસી,વડોદરા )
દ્વારા. વિશેષ ઉપસ્થિતિ સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન શ્રી હર્ષદેવ માધવ અને ચારણી સાહિત્યકાર યોગેશ ગઢવી.dreams


Address

Natwarla Shamlal Haveli
Ahmedabad
380001

Telephone

+917575802301

Website

Alerts

Be the first to know and let us send you an email when Goswami Haveli & Shree Gopinathji JyotishPeeth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category