SBP Derasar

SBP Derasar Welcome to the official page of SHREE BHIDBHANJAN PARSHWANATH DERASAR
30/B, Saurashtra Society, Pald

*🚀🚀🚀New record at Ahmedabad🚀🚀🚀**1503* *Nishal garnu prabhavna distributed at shree bhidbhanjan parshvanath dersarji.*👏🏻👏...
27/08/2025

*🚀🚀🚀New record at Ahmedabad🚀🚀🚀*
*1503*
*Nishal garnu prabhavna distributed at shree bhidbhanjan parshvanath dersarji.*
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
*Heartfelt anumodana of each volunteers, donors,kids, parents for your significant role in shared success. Your individual contributions have made a collective impact. Well done!*
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
આ પ્રોગ્રામ દરમિયાન કોઈનું પણ અજાણતા મન દુભાયું હોય તો મિચ્છામી દુક્કડમ.

24/08/2025

Nishal garnu transfer at Shree Bhidbhanjan Parshwanath Derasar

21/08/2025

🪿🦆🐕🦢🦜🦚🐄🐂
*જીવદયા*
જેમણે 1000 રૂપિયા અથવા વધુ રકમ જીવદયામાં લખાવવા હોય તેઓએ ગોપાલભાઈ પૂજારીજી અથવા જિજ્ઞાબેન ફુલવાળાબેનને અલગથી જીવદયાના page માં લખાવવા વિનંતી છે.
જીવદયાની પેટીમાં જે રકમ આવશે તેમાં આ રકમ ઉમેરીને યોગ્ય કરવામાં આવશે.
હિસાબની અનુકૂળતા માટે બાકી રકમ લખવામાં આવશે નહિ.
🪿🦆🐕🦢🦜🦚🐄🐂

21/08/2025

*" શિવમસ્તુ સર્વ જગતઃ "*
આપણા દેરાસરજીમાંથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દેરાસરજી ગ્રુપ દ્વારા આયોજિત નિશાળ ગરણાની પ્રભાવના

*🤝અખંડ જિનશાસનની ભાવના સાથે🤝*

અમારે ત્યાં નિશાળ ગરણાની પ્રભાવના કોલેજ સુધી ભણતા બાળકો માટે
કોઇપણ સંઘના,
કોઇપણ સમુદાયના ..
દિગંબર , સ્થાનકવાસી ,
દેરાવાસી ,તેરાપંથી ....
કોઇ પણ ગચ્છના હોય...
તે બધા જ માટે છે .🙏🏻

🎊પર્યુષણ પર્વ દરમ્યાન મહાવીર જન્મ વાંચન નીમિતે નિશાળ ગરણુ 🎊

🪷પ્રભુ વીરના જન્મવાંચન નિમિતે કોલેજ સુધી ભણતાં દીકરા - દીકરીઓને નિશાળ ગરણાના વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.🪷

🌙ભાદરવા સુદ -૨,
📅સોમવાર, તા. ૨૫/૦૮/૨૦૨૫
⌚સવારે ૦૬:૩૦ થી ૧૦:૦૦

વહેલા તે પહેલા ના ધોરણે ફક્ત આવેલ બાળકો ને જ નિશાળ ગરણુ આપવામાં આવશે,

🏛️સ્થળ:- શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દેરાસરજી, વકીલ હાઉસ સામે,30/B, સૌરાષ્ટ્ર સોસાયટી, તીર્થ ફ્લેટની બાજુમાં,પાલડી , અમદાવાદ-૩૮૦૦૦૭

18/08/2025

🐓🐣🐤🐥🐦🐧🦚🦜🦆
*જીવદયા* ...
પર્યુષણ દરમિયાન જીવદયાની પેટી દર વર્ષોની જેમ આ વર્ષે પણ આપણા શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દેરાસરજીમાં મુકવામાં આવશે.
લાભ લેશોજી....... ભગવાન મહાવીર સ્વામી એ સમગ્ર જન કલ્યાણ અને સુખાકાર માટે અભયદાન ઉપદેશ આપેલો છે.... શ્રુષ્ટિ પર નાના મોટા સૌ જીવોને જીવવા નો અધિકાર છે એનું રક્ષણ કરવું એ માનવ જીવન નું કર્તવ્ય છે..
🐓🐣🐤🐥🐦🐧🦚🦜🦆

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻*Respected Donors,* 🍁We " Shree Bhidbhanjan Parshwanath Dersarji Group" are overjoyed to share that ...
18/08/2025

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*Respected Donors,*

🍁We " Shree Bhidbhanjan Parshwanath Dersarji Group" are overjoyed to share that for
*"Nishal Garnu Program"*
we had touched generous donation of amount ₹ 1Lac!
🍁Thank you for your incredible support.
🍁Your donation has brought us one step closer to our fundraising goal.
🍁We're truly thankful for supporters like you who make our work possible.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

15/08/2025

Nishal Garnu 2025 packing

15/08/2025

ગઈકાલે નિશાળ ગરણા 2025ના પેકીંગ માં

*❄️પુરા અમદાવાદનો રેકોર્ડ*❄️

*🎯1503 નિશાળ ગરણાનું પેકીંગ બનાવેલ છે.*🎯

*yougest volunteer Jaivi🏃‍♀️🏃‍♀️🏃‍♀️🏃‍♀️ ની ખૂબ ખૂબ અનુમોદના.*

ઉપરાંત આયુષી,નીતાબેન,વૈભવભાઈ , આષીશભાઈ,ચૌલાબેન, સેજલબેન,ઉત્સવી,જૈનેશ,હર્ષદભાઈ,હેતલભાઈ,શુષમાબેન,ઉમંગ,મનાલી,સુબોધભાઈ,વિપુલભાઈની ખૂબ ખૂબ અનુમોદના🙏🏻🙏🏻🙏🏻

Our all volunteers are equally dedicated but some couldn't able to join nishal garnu packing due to various unavoidable reasons.

Volunteer ગ્રુપના દરેક સભ્યોની હાર્દિક અનુમોદના🙏🏻

13/08/2025

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
|| શ્રી ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ ||

📜 હાર્દિક આમંત્રણ 📜

શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દેરાસર ગ્રુપ પાલડી,અમદાવાદ
આયોજિત…

“ *નિશાળ ગરણા નું પેકીંગ* ”

💎 100 પેકીંગ હોય તો — સારું
💎 500 હોય તો — વધુ સારું
✨ પણ 1500 હોય તો?!!
તો તો સાચે *આખા અમદાવાદ શહેરનો રેકોર્ડ* કહેવાય ને!

🙏🏻 મળશે અવસર, આપણા નાના નાના ભૂલકાઓ માટેના નિશાળ ગરણા ના પેકીંગ નો અમૂલ્ય લાભ🙏🏻

🌸 અખૂટ પુણ્ય બાંધવાનો અવસર

🪷 આપણા સર્વે volunteers પધારશે.

📅 તારીખ: – આવતી કાલે ૧૪/૦૮/૨૦૨૫

⏰ સમય: રાત્રે 9 onwards

📍 સ્થળ: Bharatbhai Shah
10, Mahavir apartment,3rd floor,
14,Motinagar society,
Near Rambali School,
Mahalaxmi cross Roads,
Paldi,

✨ ખાસ ખાસ વહેલા પધારજો ..

અમદાવાદમાં સૌથી વધુ 1500 નિશાળ ગરણા ના પેકીંગ ના રેકોર્ડમાં નિમિત્ત બનવા અચૂક પધારશો.

💠 કેમ કે આવો માહોલ ભાગ્યે જ સર્જાય છે … વર્ષમાં ફક્ત 1 જ વખત

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Nishal garanu 2025🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 *Rs.5000 Dipanbhai Bhadreshbhai Shah (CA)**Haste Ashaben*🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏🏻Khub khun Anumodana🙏🏻
08/08/2025

Nishal garanu 2025

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*Rs.5000 Dipanbhai Bhadreshbhai Shah (CA)*
*Haste Ashaben*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

🙏🏻Khub khun Anumodana🙏🏻

*Nishal Garnu 2025**(1) Rs.20,000* *મુખ્ય લાભાર્થી* *Hiyansh Hemalkumar Shah**Haste**Harshadkumar Mansukhlal Shah*🙏🏻🙏🏻🙏🏻...
17/07/2025

*Nishal Garnu 2025*

*(1) Rs.20,000*

*મુખ્ય લાભાર્થી*

*Hiyansh Hemalkumar Shah*
*Haste*
*Harshadkumar Mansukhlal Shah*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*(2) Rs.12,000*

*સહ લાભાર્થી*

*ટીનાબેન ભરતભાઈ શાહ , (વિલે પાર્લા, મુંબઇ)*

*Haste*

*અંકિત,સ્નેહા,પ્રચીત,આયુષી,પાર્થ*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*(3) Rs.12000*

*શુભેચ્છક લાભાર્થી*

*Rs.12000*

*ધરમચંદજી મગનલાલજી સંઘવી (આવલવાળા) સાબરમતી*

*🙏🏻ખૂબ ખૂબ અનુમોદના🙏🏻*

*શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દેરાસરજી આયોજિત**નિશાળ ગરણાં 2025 માં**Rs.20,000* *મુખ્ય લાભાર્થી* *Hiyansh Hemalkumar Shah**Ha...
16/07/2025

*શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દેરાસરજી આયોજિત*
*નિશાળ ગરણાં 2025 માં*

*Rs.20,000*

*મુખ્ય લાભાર્થી*

*Hiyansh Hemalkumar Shah*
*Haste*
*Harshadkumar Mansukhlal Shah*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*Rs.12,000*

*સહ લાભાર્થી*

*ટીનાબેન ભરતભાઈ શાહ , (વિલે પાર્લા, મુંબઇ)*

*Haste*

*અંકિત,સ્નેહા,પ્રચીત,આયુષી, પાર્થ*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Address

30-B Saurastra Society, Near SriRang Apartment Char Rasta, On The Way From Mahalaxmi Panch Rasta To Vikas Gruh Road, Paldi
Ahmedabad
380007

Telephone

09825044566

Website

Alerts

Be the first to know and let us send you an email when SBP Derasar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share