Gujrat BHIL SEVA SANGH

Gujrat BHIL SEVA SANGH Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujrat BHIL SEVA SANGH, Ahmedabad.

ગુજરાત ભીલ સેવા સંધ (નવગામ વાળા) દ્વારા આયોજીત ચોથા  સમુહ લગ્ન મા આપ સર્વે ના યોગદાન, સાથ-સહકાર, અને સેવા બદલ અમાે આપ સર...
18/02/2019

ગુજરાત ભીલ સેવા સંધ (નવગામ વાળા) દ્વારા આયોજીત ચોથા સમુહ લગ્ન મા આપ સર્વે ના યોગદાન,
સાથ-સહકાર, અને સેવા બદલ અમાે આપ સર્વે નો
હ્દય પૂર્વક આભાર માનીએ છીએ...
લી.
પ્રમુખ શ્રી : આશાભાઇ એલ. લિડિયા
પ્રમુખ શ્રી : પ્રતાપભાઇ બી. ખાયડુ
સહકાર ગ્રુપ : આશાવલ આદિવાસી ભીલ યુવા સંગઠન
સુમિતભાઇ વાઘેલા, કમલેશભાઈ વાઘેલા

   ગુજરાત ભીલ સેવા સંઘ (નવગામ વાળા)  દ્વારા આયોજિત ... #ચોથા_સમૂહલગ્ન તારીખ : 17/02/2019 રવિવાર....     આ શુભ પ્રસંગે નવ...
03/01/2019


ગુજરાત ભીલ સેવા સંઘ (નવગામ વાળા) દ્વારા આયોજિત ...
#ચોથા_સમૂહલગ્ન
તારીખ : 17/02/2019 રવિવાર....
આ શુભ પ્રસંગે નવદંપતિઓ ને આર્શીવાદ આપવા અને સમાજ ના આ પ્રસંગ ને દિપાવવા અચૂક પઘારજો એવી નમ્ર વિનંતી...
🙏 🙏 🙏

29/12/2018

ગુજરાત ભીલ સેવા સંઘ (નવગામ વાળા) દ્વારા આયોજિત સમૂહ લગ્ન ની કામગીરી અને સમૂહ લગ્ન ના આયોજન કમિટી બનાવવા અંગે તથા પંચ પટેલ શ્રી નવયુવાનો જે આ સમૂહ લગ્નમાં સેવા કરવા માટે જોડાવા માંગતા હોય તેવી યુવા પેઢી અને પંચ પટેલ શ્રી ઓને આમંત્રણ આપીએ છીએ તારીખ ૩૦/૧૨/૨૦૧૮ રવિવાર ના રોજ સાંજે 4:00 કલાકે આ મીટીંગ નું આયોજન રાખેલ છે જે ભાઈઓ યુવા પેઢી આ સમૂહ લગ્નમાં સેવા કરવા માંગતા હોય તો જરૂર પણે આ મિટિંગમાં અચૂક હાજરી આપશો
સ્થળ: ભુદરપુરા ગામ ભીલવાસ (આશાવલ) અમદાવાદ

4th mass marriage function at present Gujarat Bhil Seva Sangh
22/12/2018

4th mass marriage function at present Gujarat Bhil Seva Sangh

05/12/2018
02/12/2018

જય ભીલ જય આદિવાસી
આદિવાસી ભીલ સમાજના સર્વે ભાઈઓ તથા આગેવાનો શ્રી અને દરેક ગામના પંચ પટેલ શ્રી ને સવિનય સાથે જણાવવાનું કે ગુજરાત ભીલ સેવા સંઘ દ્વારા જે સમૂહ લગ્ન ઉત્સવની તારીખ નક્કી કરેલ હતી 24/ 2 /2019
તે તારીખ અનિવાર્ય સંજોગોના કારણે ફેરબદલ કરવામાં આવેલ છે જેને ફેરબદલી કરીને તારીખ 16/ 2 /2019 રવિવાર, કરવામાં આવી છે જેની આપ સર્વે ભાઈઓ પંચ પટેલ શ્રી આગેવાનોએ નોંધ લેવી
લિ : ગુજરાત ભીલ સેવા સંઘ
પ્રમુખશ્રી: પ્રતાપભાઈ ખાયડુ
નવગામ પ્રમુખશ્રી: આશાભાઈ લીડિયા
અધ્યક્ષ શ્રી: ભેમદાસ ઘટાડ
ઉપ પ્રમુખશ્રી: આનંદભાઈ વાઘેલા
તથા આયોજક કમિટી

28/11/2018
28/11/2018

જય ભીલ જય આદિવાસી જય ભીલ
ગુજરાત ભીલ સેવા સંઘ, (નવગામ વાળા)
ગુજરાત ભીલ સેવા સંઘ દ્વારા આયોજિત નવા વર્ષના શુભારંભ મા સ્નેહ મિલન નું આયોજન કરેલ છે તારીખ 30 11 2018 ના રોજ શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે
આપ સર્વે ભાઈઓને તથા પંચ પટેલ આગેવાન શ્રી ઓ તથા યુવા મિત્રો ને ભાવભર્યુ આમંત્રણ છે

સ્થળ. ગીતા મન્દિર લાઠી બજાર (સુસકરગામ) ગીતામંદિર અમદાવાદ
મો 9909158070, 8000048404, 8849883190

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujrat BHIL SEVA SANGH posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share