20/09/2015
" પોલીસ અવાજ રેલી - પોલીસ યુનિયન રેલી "
લોક રક્ષક સેવા સમિતિ અને પોલીસ પરિવાર દ્વારા તારીખ 30/09/2015 ના રોજ ઇન્કમટેક્ષ ચાર રસ્તા થી કલેકટર કચેરી સુધી પોલીસ અને પોલીસ પરિવાર ને સાથે રાખી ને કલેકટરશ્રી ને " આવેદન પત્ર" આપવા માટે મહારેલી નું આયોજન કરવામાં આવેલ છે ..આ મહારેલી ની મુખ્ય માંગણી " પોલીસ યુનિયન ની રચના " અને ગુજરાત માં થયેલ તોફાનોમાં ઘાયલ તેમજ શહીદ થયેલા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ ને ન્યાય અને સહાય મળે તેમજ તોફાની તત્વો વિરૃધ સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવે એ બાબતો ને રાખવામાં આવેલ છે.....ગુજરાત પોલીસ માં કામ કરતા તમામ અધિકારીઓ/કર્મચારીઓ ને અપીલ કરવામાં આવેછે કે આપ અને આપનો પરિવાર આ મહારેલી માં જોડાઈને આપણા સૌના અવાજ ને વધુ મજબુત બનાવીએ..
સંપર્ક : 8155005555 - પૃથ્વી ભટ્ટ અથવા ફેસબુક - Lok Rakshak Seva Samiti
" ઈસ્ટ ઓર વેસ્ટ - ગુજરાત પોલીસ ઇઝ ધ બેસ્ટ " " જય ગુજરાત પોલીસ "