Bethel Alliance Church (Since 1938)

Bethel Alliance Church (Since 1938) 07/07/1938 Bethel Alliance Church Was founded And it's 80 Year's. From April 1924 regular Sunday worship service was started in Simpson Memorial church. Rev.

During that time many Christian and missionary Alliance families were living in Saraspur and nearby area. Many boys from Dholka mission hostel resided in this area for jobs and business. At that time Saraspur area was considered as remote and away from the main city. Bhulabhai Ashabhai Bishop started working in youth in this area, and started a church in Railwaypura area in 1929. Later it was name

d as “Bethel church.” During the time of Mr. Premchand Kuberbhai as a Kamdar in this church, he provided encouragement to these church members. Church was already founded but there was no churchbuilding
for its members to worship every Sunday. During every Sunday worship service they prayed specially for the church building. The land for church building was purchased at Rs. 3500 by then missionaries Rev. J.S.Riganburg, Rev. Augustus helfers, Rev.C.A Gastafson, and Rev. Bhulabhai Bishop where it stands today. On 30-07-1938 corner stone was laid and the construction work of church building started.

26/08/2026

કૃપા ને માટે ઈશ્વર નું વચન :
પ્રભુ ઈસુ [ખ્રિસ્ત] ની કૃપા સંતો પર હો. આમીન.
પ્રકટીકરણ 22:21

Bible Verses on Grace :
26/08/2026

Bible Verses on Grace :

25/08/2026

સાજાપણા ને માટે ઈશ્વર નું વચન :
પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો,
આપણાં પાપોને લીધે તે કચડાયો,
આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ,
ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.
યશાયા 53:5

Bible Verses on Healing :
25/08/2026

Bible Verses on Healing :

24/08/2026

દયા ને માટે ઈશ્વર નું વચન :
જે માણસ કૃપા રાખીને ધીરે છે
તેનું ભલું થાય છે;
તે પોતાનાં કામકાજ
ડહાપણથી ચલાવશે.
ગીતશાસ્‍ત્ર 112:5

Bible Verses on Mercy :
24/08/2026

Bible Verses on Mercy :

23/08/2026

આજ નું વચન :
1સીધે માર્ગે
જનારાઓને તથા
યહોવાના નિયમ પ્રમાણે
ચાલનારાઓને ધન્ય છે.
2તેમનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે;
તેઓ પૂર્ણ હ્રદયથી તેમને શોધે છે.
3તેઓ અન્યાય કરતા નથી;
તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
4તમે તમારાં શાસનો ચોક્સાઈથી
પાળવાનું અમને ફરમાવ્યું છે.
5તમારા વિધિઓ પાળવાને માટે
મારા આચારવિચાર દઢ થાય
તો કેવું સારું!
6હું તમારી સર્વ આજ્ઞાઓનું સન્માન કરું,
તો પછી હું ફજેત થનાર નથી.
7તમારા અદલ ઇનસાફથી
હું માહિતગાર થઈશ,
ત્યારે હું શુદ્ધ અંત:કરણથી
તમારો આભાર માનીશ.
8હું તમારા વિધિઓ પાળીશ;
તમે મારો ત્યાગ કરશો નહિ.

ગીતશાસ્‍ત્ર 119:1-8

23/08/2026

Today's Verses :
1 Blessed are the [a]undefiled in the way,
Who walk in the law of the Lord!
2 Blessed are those who keep His testimonies,
Who seek Him with the whole heart!
3 They also do no iniquity;
They walk in His ways.
4 You have commanded us
To keep Your precepts diligently.
5 Oh, that my ways were directed
To keep Your statutes!
6 Then I would not be ashamed,
When I look into all Your commandments.
7 I will praise You with uprightness of heart,
When I learn Your righteous judgments.
8 I will keep Your statutes;
Oh, do not forsake me utterly!

Psalm 119:1-8

22/08/2026

પ્રેમ (પ્રીતિ) ને માટે ઈશ્વર નું વચન :
[તમારો] પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.
રોમનોને પત્ર 12:9

Bible Verses on Love :
22/08/2026

Bible Verses on Love :

Address

Bapunagar, Opp. Prakash Petrol Pump
Ahmedabad
380024

Opening Hours

9am - 11:30am

Alerts

Be the first to know and let us send you an email when Bethel Alliance Church (Since 1938) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share