Shree Swaminarayan Yuva Jyot (SSYJ)

Shree Swaminarayan Yuva Jyot (SSYJ) Shree Swaminarayan Yuva Jyot Mandad is Operated by Shree Swaminarayan Mandir - Sola Road, Ahmedabad.

ઘર્મકુળ આશ્રિત વઢવાણ સંસ્થાના અગ્રગણ્ય સંત પુ.બાપુજી દિક્ષિત સંત શિરોમણી સદગુરુ શ્રી કુંજવિહારી સ્વામી (જોગી સ્વામી) આજ ...
27/12/2020

ઘર્મકુળ આશ્રિત વઢવાણ સંસ્થાના અગ્રગણ્ય સંત પુ.બાપુજી દિક્ષિત સંત શિરોમણી સદગુરુ શ્રી કુંજવિહારી સ્વામી (જોગી સ્વામી) આજ તા.૨૭.૧૨.૨૦ રવિવાર સવારે ૫.૩૦ કલાકે અક્ષરધામ પધાર્યા છે.

જય સ્વામિનારાયણ...

दिवाली आपके तथा आपके परिवार के जीवन मे खुशहाली, उन्नति और आनंद लेकर आए यही ईश्वर से प्रार्थना । दिवाली की हार्दिक शुभकाम...
14/11/2020

दिवाली आपके तथा आपके परिवार के जीवन मे खुशहाली, उन्नति और आनंद लेकर आए यही ईश्वर से प्रार्थना । दिवाली की हार्दिक शुभकामनाएं। : जय स्वामिनारायण

74 स्वतंत्रता दिवस की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएँ !
15/08/2020

74 स्वतंत्रता दिवस की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएँ !

શ્રી સ્વામિનારાયણ મંદિર -સોલા રોડ, અમદાવાદ.  દીપ પ્રાગટય દર્શન
05/04/2020

શ્રી સ્વામિનારાયણ મંદિર -સોલા રોડ, અમદાવાદ. દીપ પ્રાગટય દર્શન

પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી પ્રેમ પ્રકાશ સ્વામી ના શુભ સંકલ્પ થી શ્રી સ્વામિનારાયણ મંદિર સોલા રોડ સતાધાર ચાર રસ્તા અમદાવા...
01/04/2020

પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી પ્રેમ પ્રકાશ સ્વામી ના શુભ સંકલ્પ થી શ્રી સ્વામિનારાયણ મંદિર સોલા રોડ સતાધાર ચાર રસ્તા અમદાવાદ દ્વારા કોરોના વાયરસ મહામારી માં અમદાવાદ કલેકટરશ્રીને એક લાખ રૂપિયાનો ચેક તથા 21 દિવસ રોજના 2000 ફૂડ પેકેટ તૈયાર કરીને મોકલવામાં આવે છે...

05/02/2020
શ્રી સ્વામિનારાયણ યુવા જ્યોત તરફથી 71માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના...
26/01/2020

શ્રી સ્વામિનારાયણ યુવા જ્યોત તરફથી 71માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના...

નવરાત્રિ ના દિવસો માં પરમ પૂજ્ય સદ્. શ્રી પ્રેમ સ્વામી ના મુખેથી કિર્તન - છંદ ના તાલે મન મુકીને  ભગવાન ને રાજી કરતા રાસ-...
06/10/2019

નવરાત્રિ ના દિવસો માં પરમ પૂજ્ય સદ્. શ્રી પ્રેમ સ્વામી ના મુખેથી કિર્તન - છંદ ના તાલે મન મુકીને ભગવાન ને રાજી કરતા રાસ-ગરબા કરતા સોલારોડ - સતાધાર સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો ..

આજના શુભ પવિત્ર ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ
24/08/2019

આજના શુભ પવિત્ર ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ

રક્ષા બાંધત હરિકે હાથ, રક્ષા બાંધત હરિકે હાથ;જાની શ્રાવન માસ સુભગ દિન, આઇ ગોપી સબ સાથ. રક્ષા ૧રક્ષા બાંધી ગ્રહી કર ચુંબત...
15/08/2019

રક્ષા બાંધત હરિકે હાથ, રક્ષા બાંધત હરિકે હાથ;

જાની શ્રાવન માસ સુભગ દિન, આઇ ગોપી સબ સાથ. રક્ષા ૧

રક્ષા બાંધી ગ્રહી કર ચુંબત, ભેટત ભુજ ભરી બાથ;

માગતી યહ વર દેહો વિધાતા, અખંડ પતિ ગોપીનાથ. રક્ષા ૨

પાન ખવાવતિ હાર પહેરાવતિ, ચરને છુવાવતિ માથ;

તન મન વારી આરતી બારતિ, ગાવતિ હરિગુણ ગાથ. રક્ષા ૩

નિરખી પ્રેમ પુરન નિજજનકો, હસે શ્યામ સુખપાથ;

પ્રેમાનંદ ઘનશ્યામ મિલે હસિ, સુખસાગર સમરાથ. રક્ષા ૪

Address

Sola Road
Ahmedabad
380061

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Swaminarayan Yuva Jyot (SSYJ) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share