Shri Rasraaj Bhagwan at Shri Bhagwat Vidyapith.(B.V.)

Shri Rasraaj Bhagwan at Shri Bhagwat Vidyapith.(B.V.) Bhagwat Vidyapith is a Public Charitable Trust.

18/03/2022

આજે *શ્રીરસરાજ પ્રભુ ના *ફૂલ-ડોલ ઉત્સવ ના ભવ્ય મનોરથ* માં હજ્જારો ભાવિક દર્શનાર્થી વૈષ્ણવો એ ખૂબ જ આનંદ થી લાભ લીધો...
👏🏻😇👌🏻🤗👍🏻🙏🏻

વધાઈ...વધાઈ...વધાઈ...  શ્રીરસરાજ પ્રભુ ના ત્રિદિવસીયતા.૧૩/૩/૨૧-શનિવાર થી તા.૧૫/૩/૨૧-સોમવાર પર્યંત *"પાટોત્સવ પર્વ-21 "* ...
02/03/2021

વધાઈ...વધાઈ...વધાઈ...
શ્રીરસરાજ પ્રભુ ના ત્રિદિવસીય
તા.૧૩/૩/૨૧-શનિવાર થી
તા.૧૫/૩/૨૧-સોમવાર પર્યંત
*"પાટોત્સવ પર્વ-21 "* દરમ્યાન માં શ્રીરસરાજ પ્રભુ ના ત્રણે દિવસ ના દિવ્ય મનોરથો અને
*શ્રી મહાપ્રભુજી ની ૮૪બેઠકજી* ના ભવ્ય મનોરથ ના દર્શન નો લાભ લેવા આપ ને સાદર નિમંત્રણ છે..🙏🏻
મનોરથો ની વિગત..👇🏻 સદાય ની જેમ આપ સર્વે ના સહકાર ની અપેક્ષા સહ...🙏🏻શ્રીભાગવત વિદ્યાપીઠ પરિવાર🙏🏻

💫⭐🌟✨💥✨🌟💫 આવનારા નૂતન વર્ષ વિક્રમ સવંત ૨૦૭૭ માં આપણે સૌ પુરૂષાર્થની કેડી એ ચાલી સફળતાના શિખર સર કરીએ...👍🏻 બસ, આજે એટલું જ...
19/11/2020

💫⭐🌟✨💥✨🌟💫

આવનારા નૂતન વર્ષ વિક્રમ સવંત ૨૦૭૭ માં આપણે સૌ પુરૂષાર્થની કેડી એ ચાલી સફળતાના શિખર સર કરીએ...👍🏻
બસ, આજે એટલું જ કહેવું છે કે , વિદાય લેતા આ વર્ષ 2020 ની મુશ્કેલ ક્ષણો, યાદોને આપણે વિસારે પાડીએ અને હવે આવતા આ *💥☀️નૂતન વર્ષ☀️💥* માં નિત નવી ખુશીઓ નીહાળીયે.. 👍🏻
આવો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ આપણે સ્નેહસભર રહી સૌના જીવનમાં સ્નેહ ભરીએ.. 👍🏻🙏🏻
*💥☀️નૂતન વર્ષ ની શુભેચ્છાઓ સહ..☀️💥*
ઋષિરાજ(રાજા) વ્યાસ તથા ભાગવત વિદ્યાપીઠ પરિવાર ના સર્વે ને...
🙏🏻 જય શ્રી કૃષ્ણ..🙏🏻
શ્રીરસરાજ પ્રભુ ના દિવાળી ઉત્સવો ની ઝાંખી...

Some More Shri Thakorji Manorath's Zakhi..
05/10/2020

Some More Shri Thakorji Manorath's Zakhi..

શ્રીરસરાજ પ્રભુ ની જય હો...
01/10/2020

શ્રીરસરાજ પ્રભુ ની જય હો...

પવિત્ર અધિકમાસ દરમ્યાન ના સેવાકીય વિવિધ પ્રકલ્પો...
01/10/2020

પવિત્ર અધિકમાસ દરમ્યાન ના સેવાકીય વિવિધ પ્રકલ્પો...

શ્રીરસરાજ પ્રભુ ના વિવિધ અધિકમાસ ના મનોરથો ની ઝાંખી..
01/10/2020

શ્રીરસરાજ પ્રભુ ના વિવિધ અધિકમાસ ના મનોરથો ની ઝાંખી..

🌹વધાઈ...વધાઈ...વધાઈ..🌹શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા માં બિરાજમાન ...🙏🏻 શ્રી રાસરાજપ્રભુ 🙏🏻ના વિવિધ ભવ્ય ...🌹🌹" હિંડોળા  મનો...
26/06/2020

🌹વધાઈ...વધાઈ...વધાઈ..🌹
શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા માં બિરાજમાન ...
🙏🏻 શ્રી રાસરાજપ્રભુ 🙏🏻
ના વિવિધ ભવ્ય ...
🌹🌹" હિંડોળા મનોરથો " 🌹🌹
નો પ્રારંભ.....👏🏻👏🏻
તા.૭/૭/૨૦- અષાઢ વદ - ૨
થી
તા.૬/૮/૨૦- શ્રાવણ વદ - ૩ પર્યન્ત ...
🙏🏻🙏🏻
તો આવો..🙏🏻
આપણે સૌ ભેગા મળી ને શ્રીઠાકોરજી ના આ ભવ્ય
🌹" હિંડોળા મનોરથો " 🌹
ને ઉત્સાહે ઉજવીયે.... 🙏🏻
આપ સર્વે ભાવિક પરિવારજનો ને આ મનોરથો માં મનોરથી બની, સહભાગી થઈ દર્શનાર્થે પધારવા ભાવભીનું નિમંત્રણ છે..🙏🏻
*અને હાલ ની આ કોરોના વાઇરસ ની પરિસ્થિતિ ના અનુસંધાને સરકાર દ્વારા નિયત નિયમો ના પાલન કરીને સહકાર આપવા નમ્ર નિવેદન છે..* 🙏🏻
🌹" હિંડોળા મનોરથો " 🌹
ની પત્રિકા... 👇🏻 આપ ના માટે... 🙏🏻

🚩🌞🚩🌞🚩🌞🚩*वधाई     वधाई     वधाई*अखंड भूमंडलाचार्य जगद्गुरु श्रीमद् वल्लभाचार्यजी श्रीमहाप्रभुजी के मंगलमय प्राकट्य उत्सवक...
18/04/2020

🚩🌞🚩🌞🚩🌞🚩

*वधाई वधाई वधाई*
अखंड भूमंडलाचार्य जगद्गुरु श्रीमद् वल्लभाचार्यजी श्रीमहाप्रभुजी के मंगलमय प्राकट्य उत्सवकी कोटि कोटि मंगल वधाई सह भगवद् स्मरण।*
🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

21/03/2020

શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા
શ્રીરસરાજ પ્રભુ નું મંદિર કોરોના વાઇરસ ને કારણે સરકારશ્રી ની સૂચના અનુસાર,
મંદિર ના દર્શન જાહેર જનતા માટે બંધ રહેશે.
આવનારા દિવસોમાં સરકારશ્રી ની સૂચના બાદ જ મંદિર ના દર્શન જાહેર જનતા માટે ખુલશે..
જેની સર્વે એ નોંધ લેવી...🙏🏻
શ્રી ભાગવત વિધાપીઠમાં બિરાજમાન શ્રી રસરાજપ્રભુ તથા શ્રીગણેશજી મંદિર , શ્રીહનુમાનજી મંદીર, શ્રીત્રિલીંગેશ્વરજી મહાદેવના દર્શનાર્થીઓ ના હિત માટે સરકારશ્રી દ્વારા બીજો હુકમ ના થાય ત્યાં સુધી પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.. બધા મંદિરના સેવાક્રમ ભીતર ચાલુ રેહેશે...🙏🏻
શ્રીરસરાજપ્રભુ ની કૃપા બધાં ની ઉપર બની રહે. અને બધા નું સંપૂર્ણપણે સ્વાસ્થ સારું રહે તેવી શ્રીજી ના ચરણો માં પ્રાર્થના અને અન્ય કઈ નિર્ણય આવે આપને જાણ કરશું.....🙏🏻🙏🏻

Address

Shri Bhagwat Vidyapith , Krishnadham, S. G. Road, Sola
Ahmedabad
380060

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Rasraaj Bhagwan at Shri Bhagwat Vidyapith.(B.V.) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share