15/08/2025
વંદે માતરમ – જય હિંદ
उनकी कुर्बानी का है यह प्रतीक।
खून से लिखी आजादी की गाथा,
हर भारतवासी का है यह संदेश। न झुकने दिया तिरंगा कभी,
लड़े वीरों ने, छोड़ा नहीं डर।
उनके बलिदान को नमन करें,
नए भारत का सपना सजा करें।
પટેલ વાડી, નિકોલ–નારોડા ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉમંગ અને દેશભક્તિથી ભરપૂર રહી.
ત્રિરંગો આકાશે લહેરાતો હતો અને દરેક હૃદયમાં ભારતમાતા પ્રત્યેનો ગર્વ છલકાતો હતો.
આવો સૌ સાથે મળીને દેશપ્રેમનો સંકલ્પ નવી ઉર્જાથી કરીએ! ❤️✨