03/10/2025
તા: ૬/૧૦/૨૦૨૫ ના રોજ શરદ પૂર્ણિમા ના પર્વે શ્રી માધુપુરા અંબાજી મંદિર ખાતે સૂકામેવા ના માનભોગ અન્નકુટ દર્શન નું આયોજન છે. માઈ ભક્તો ને આ અન્નકુટ દર્શન નો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે...!!!
લિ. પૂજારી શ્રીના જય અંબે ... 🙏🏻🙏🏻🙏🏻