The MovieX HD

The MovieX HD Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The MovieX HD, Religious organisation, Shree swaminarayan mandir, Ahmedabad.

ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે કથા તેમજ કીર્તન ભક્તિ નો દિવ્ય લાભ લેવા જરૂર જોડાઓ Shree Swaminarayan Mandir NaranpuraYouTub...
02/07/2020

ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે કથા તેમજ કીર્તન ભક્તિ નો દિવ્ય લાભ લેવા જરૂર જોડાઓ Shree Swaminarayan Mandir Naranpura
YouTube ચેનલ પર.

જય શ્રી સ્વામિનારાયણ

https://bit.ly/2VENN7M

આવો ભક્તો, ચાતુર્માસ પ્રસંગે શ્રી જનમંગલનામાવલી ના 11 લાખ  પાઠ ના સહભાગી બનીને સંકલ્પમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજ ને રાજી ...
30/06/2020

આવો ભક્તો, ચાતુર્માસ પ્રસંગે શ્રી જનમંગલનામાવલી ના 11 લાખ પાઠ ના સહભાગી બનીને સંકલ્પમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજ ને રાજી કરીયે.🙏👏🙏👏

https://youtu.be/Mr3ZSOcDMas🌞 સૂર્ય ગ્રહણ 🌞🎶 કથા તથા કીર્તન ભક્તિ 🎶સમય સવારે 10:00 થી 1:30🔴 LIVE 🔴શ્રી સ્વામિનારાયણ મંદિ...
21/06/2020

https://youtu.be/Mr3ZSOcDMas

🌞 સૂર્ય ગ્રહણ 🌞

🎶 કથા તથા કીર્તન ભક્તિ 🎶

સમય સવારે 10:00 થી 1:30

🔴 LIVE 🔴

શ્રી સ્વામિનારાયણ મંદિર નારણપુરા અમદાવાદ

Shree Swaminarayan Mandir, Naranpura, Ahmedabad. Live channel for Darshan and Katha. Daily Activity in our temple: Katha, Satsang, Saturday Satsang Activity,...

શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ નારણપુરા અમદાવાદ ઘ્વારા આયોજિત  Google Meet સત્સંગ સભાLockdown ના સમય માંઆપણી આ દિવ્યા સભા મ...
29/05/2020

શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ નારણપુરા અમદાવાદ ઘ્વારા આયોજિત Google Meet સત્સંગ સભા

Lockdown ના સમય માં

આપણી આ દિવ્યા સભા માં શ્રી સ્વામિનારાયણ મંદિર નારણપુરા થી પૂ. મહંત સ્વામી શ્રી હરિૐપ્રકાશદાસજી જોડાઈ આપણને સૌ ભક્તો ને સત્સંગ નો દિવ્ય લાભ આપવાના છે.

અને હા.....
આવતીકાલે સભા માં તો એક અદભુત 😱 Surprise!! 🎁 છે...
તો જોજો તમે રહી ના જાઓ🙏🙂

તારીખ 30/5/2020
શનિવાર ના રોજ
રાત્રે 9 થી 10

નીચે આપેલ લિંક પર ક્લિક કરીને શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ ની સભા માં જરૂરથી જોડાઈયે.

👇👇👇👇👇👇👇👇👇👇

Meeting URL: https://meet.google.com/uyg-mwev-dtw

🎁🎶😱🎤🎁🎶😱🎤🎁🎶😱🎤🎁

Surprise!!😱 Surprise!! 🎁 Surprise!! 😱 Surprise!!🎁

લાભ લેવા માટે બરાબર રાત્રે 9:00 વાગે અચૂક સભા માં જોડાજો ભક્તો

🙏જય શ્રી સ્વામિનારાયણ🙏

23/05/2020

શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ નારણપુરા અમદાવાદ ઘ્વારા આયોજિત Google Meet સત્સંગ સભા માં જરૂર જોડાઓ...

Lockdown ના સમય માં

આપણી આ દિવ્યા સભા માં શ્રી સ્વામિનારાયણ મંદિર નારણપુરા થી પૂ. મહંત સ્વામી શ્રી હરિૐપ્રકાશદાસજી જોડાઈ આપણને સૌ ભક્તો ને સત્સંગ નો દિવ્ય લાભ આપવાના છે.

તારીખ 23/5/2020
શનિવાર ના રોજ
રાત્રે 9 થી 10

નીચે આપેલ લિંક પર ક્લિક કરીને શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ ની સભા માં જરૂરથી જોડાઈયે.

👇👇👇👇👇👇👇👇👇👇

To join the video meeting, click this link:

Real-time meetings by Google. Using your browser, share your video, desktop, and presentations with teammates and customers.

🙏જય શ્રી સ્વામિનારાયણ🙏●નાના નાના બાળકો ઘ્વારા કીર્તન ભક્તિ●યુવાનો ઘ્વારા અંતાક્ષતિ●સત્સંગ લક્ષી Motivational Video●સંતો ...
09/05/2020

🙏જય શ્રી સ્વામિનારાયણ🙏

●નાના નાના બાળકો ઘ્વારા કીર્તન ભક્તિ
●યુવાનો ઘ્વારા અંતાક્ષતિ
●સત્સંગ લક્ષી Motivational Video
●સંતો ના મુખે દિવ્ય સત્સંગ
●શ્રી ધર્મકુળ ના શુભ આશીર્વાદ

આવા અનેકવિધ દિવ્ય લાભો થી ભરપૂર સભા એટલે...?

જીહા...!

શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ નારણપુરા અમદાવાદ ની સત્સંગ સભા

આપણી આ દિવ્યા સભા માં શ્રી સ્વામિનારાયણ મંદિર નારણપુરા થી પૂ. મહંત સ્વામી શ્રી હરિૐપ્રકાશદાસજી જોડાઈ આપણને સૌ ભક્તો ને સત્સંગ નો દિવ્ય લાભ આપવાના છે.

તારીખ 9/5/2020
શનિવાર ના રોજ
રાત્રે 9 થી 10

અને હમણાં Lockdown ના સમય માં તો આપ આપના ઘરેથી જ સભા માં જોડાઈ શકો છો.

નીચેની લિંક ઉપર ક્લિક કરો અને સભા માં જોડાઓ.

Meeting URL :
https://meet.google.com/uyg-mwev-dtw

જય શ્રી સ્વામિનારાયણશ્રી નરનારાયણ દેવ યુવક મંડળ નારણપુરા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુંદર અયોજનકરવામાં આવ્યું છે.જે ...
18/02/2020

જય શ્રી સ્વામિનારાયણ
શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ નારણપુરા દ્વારા

ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુંદર અયોજન

કરવામાં આવ્યું છે.
જે યુવકો ને ભાગ લેવો હોય તેઓ પોતાના નામ નીચે આપેલ નંબર ઉપર નોંધાવી શકે છે.
હેત સોની:- 9904233246
અક્ષય પટેલ:- 9099754383

જય શ્રી સ્વામિનારાયણશ્રી નારનારાય દેવ બાળ મંડળ ની સભામાં જરૂરથી પધારવા વિનંતી.તારીખ: 2/2/2020 રવિવારસ્થળઃ શ્રી સ્વામિનાર...
31/01/2020

જય શ્રી સ્વામિનારાયણ

શ્રી નારનારાય દેવ બાળ મંડળ ની સભામાં જરૂરથી પધારવા વિનંતી.

તારીખ: 2/2/2020 રવિવાર
સ્થળઃ શ્રી સ્વામિનારાયણ મંદિર નારણપુરા
સમય: સવારે 10:30 થી 11:30

Please subscribe our Live Darshan Channel Youtube.
13/11/2019

Please subscribe our Live Darshan Channel Youtube.

13/11/2019

જય શ્રી સ્વામિનારાયણ,
પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞા તેમજ સમગ્ર ધર્મકુળ ના ખૂબ રૂડા આશીર્વાદ થી તેમજ પરમ પૂજ્ય મહંત શ્રી હરિૐપ્રકાશ દાસજી સ્વામીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ કાર્યરત એવું શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ નારણપુરા અમદાવાદ.

તારીખ 17/11/2019 રવિવાર ના રોજ,

ઉજવી રહ્યું છે

👏🎉🎊રજત જયંતિ મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ 🎊🎉👏

અને એ પણ પરમ પૂજ્ય ૧૦૮ ભાવિઆચાર્ય શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના સાનિધ્યમાં.

જેમાં અનેકવિધ કાર્યક્રમો નું આયોજન કરેલ છે.

શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ નારણપુરા અમદાવાદ ના રજત જયંતિ મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ માં

🎼🥁 કિર્તન ભક્તિ 🎼🥁
🎹 અંતાક્ષરી 🎹
🎤 વ્રકૃત્વ 🎤
🎭 સાંસ્કૃતિક કાર્યક્રમ 🎭

જેવા આયોજનો છે.

પધારો... પધારો... પધારો...

🥁ઉત્સવ આવ્યો..ઉત્સવ આવ્યો..🥁શ્રી નારનારાયણ દેવ યુવક મંડળ નારણપુરા અમદાવાદ  ના રજત જયંતિ મહોત્સવ એવમ શ્રી વચનામૃત  દ્વિશત...
11/10/2019

🥁ઉત્સવ આવ્યો..ઉત્સવ આવ્યો..🥁

શ્રી નારનારાયણ દેવ યુવક મંડળ નારણપુરા અમદાવાદ ના રજત જયંતિ મહોત્સવ એવમ શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત પરમ પૂજ્ય મહંત શ્રી હરિઓમપ્રકાશ દાસજી સ્વામીના સાનિધ્યમાં તેમજ યુવક મંડળના યુવકો દ્વારા

📔 શ્રી વચનામૃતના સમૂહ પારાયણ 📔

નું આયોજન કરવામાં આવેલ છે. તો તમામ ભાવિક ભક્તો
⚪ શરદ પૂનમ ના દિવસ નો આવો દિવ્ય લાભ લેવા અચૂક પધારશો.

તારીખ :- 13/10/2019
વાર :- રવિવાર (શરદ પૂનમ⚪)
સમય :- બપોરે 3:30 થી 5:00

વધુ માહિતી માટે સંપર્ક કરો
જીતેન્દ્ર ભાઈ પટેલ 97270 18070
હરિકૃષ્ણ ચોકસી 99131 31914

Address

Shree Swaminarayan Mandir
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when The MovieX HD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share