Aii shree jay madi cheratable trust

Aii shree jay madi cheratable trust Maa Meldi Temple -Aii shree jay madi cheratable trus
F 7, Sh*ta Baug Society, Vatva Road, Isanpur, Ahmedabad - 382443, Behind Geban Shah Pir Bus Stand

Aii shree jay madi cheratable trust
sanstha ne aapel dan I.T.TEX hethadni kalam karmukt 6e. 80G(5)/13/AS/ASJMCT
PAN:AACT6041M
MO:9173400151/9824343954/
Isanpur Ahmedabad
organized by Dinesh Nayak (upasak)

જય શ્રી કૃષ્ણ જય માતાજી આઈ શ્રી જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી અબોલ પશુ પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન કેંમ્પ સાથે સાથે પ...
08/03/2026

જય શ્રી કૃષ્ણ જય માતાજી આઈ શ્રી જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી અબોલ પશુ પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન કેંમ્પ સાથે સાથે પક્ષીઘરના પણ આયોજન કરેલ છે જે આજે દિન તારીખ 8 3 2026 ના રોજ બપોરે 1:00 વાગે દરેક પક્ષીઓના માટે ઘર અલગ અલગ વૃક્ષ પર બાંધવામાં આવ્યા છે

https://youtu.be/KlQXfeWtlWE
04/04/2023

https://youtu.be/KlQXfeWtlWE

Meldi maa Temple Isanpur Ahemdavad 2023 | Meldi maa parcha Temple gujaratBy Bhakti Amrut ગુજરાતીમિત્રો ભક્તિ અમૃત ગુજરાતી ચૅનલ નો ઉદ્દેશ્ય ફક્ત આપડે હિન્દૂ ...

06/12/2022
🙏🌸👏😇 દિનેશભાઈમહારાજ/મા મેલડિ માતાજીના ઉપાષક https://jay-madi.netlify.app/ ૯૮૨૪૩૪૩૯૫૪/૯૧૭૩૪૦૦૧૫૧
29/11/2022

🙏🌸👏😇 દિનેશભાઈમહારાજ/મા મેલડિ માતાજીના ઉપાષક https://jay-madi.netlify.app/ ૯૮૨૪૩૪૩૯૫૪/૯૧૭૩૪૦૦૧૫૧

જય માતાજી આજના શુદર દર્શન દરેક માઈબાલ ભગતો  ને મંગલ પ્રભાત ના જય શ્રીકૃષ્ણજય માતાજી જય માં 🙏શુભ પ્રભાત🙏🙏આપનો દિવસ મંગલમય...
27/11/2022

જય માતાજી
આજના શુદર દર્શન દરેક માઈબાલ ભગતો ને મંગલ પ્રભાત ના જય શ્રીકૃષ્ણ
જય માતાજી
જય માં
🙏શુભ પ્રભાત🙏
🙏આપનો દિવસ મંગલમય રહે🙏https://jay-madi.netlify.app/
ફોન:-9824343954
વોટશપ:-9173400151🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

23/11/2022
જય માતાજી..... દરેક ભાવીક ભગતો  ને  અને  જાહેર જંન્તા ને જણાવતા આનંદ થાય છે  કૈ  દર વર્ષ ની  જેમ  આ વર્ષ તારીખ 12/01/202...
14/02/2022

જય માતાજી..... દરેક ભાવીક ભગતો ને અને જાહેર જંન્તા ને જણાવતા આનંદ થાય છે કૈ દર વર્ષ ની જેમ આ વર્ષ તારીખ 12/01/2022ના રોજ થી તારીખ 16/01/2022 શુધી ઉતરાયણ ની પતંગ દોરી થી ઈજાગ્રસ્ત અબોલ જીવ પક્ષી બચાવ અભીય આઈ શ્રી જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ ઈશનપુર અમદાવાદ જીવદયા પ્રેમી
શ્રી મહા માયા રાજમાન રાજ રાજેશ્વરી માં મેલડી માં ના ઉપાસક દિનેશભાઈ ભગત ના હસતે રાખેલ હતો જેમા દરેક પક્ષી ઓ નો યોગ્ય સારવાર આપી ઈજા ગ્રસ્ત પક્ષી ઓન બચાવી લેવા મા આવ્યા હતા જેની દરેકે દરે નોન લેવાલી છે
દરે માઈ બાલ ભગતો ને આ સેવા કાર્ય મા જોડા વા ને આ ભગીરથ કાર્ય થી પુણ્ય કમાવા નો અને જો આનંદ પામવા માડી ની ની ભાવ ભીનુ આમંત્રણ છે
સંપર્ક. 9824343954/9173400151
ઈશનપુર, અમદાવાદ.

Address

Vatva Road
Ahmedabad
380008

Alerts

Be the first to know and let us send you an email when Aii shree jay madi cheratable trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Aii shree jay madi cheratable trust:

Share

Category