Vishwanath Mahadev Ahmedabad

Vishwanath Mahadev Ahmedabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vishwanath Mahadev Ahmedabad, Hindu temple, Vishwanath Mahadev mandir, Paraskunj Sosc part 1, Near Zasi ki rani, Satellite Road, Ahmedabad.

પવિત્ર શ્રાવણ માસ ના બીજા સોમવાર ના શ્રી વિશ્વનાથ મહાદેવ ના દિવ્ય શ્રૃંગાર મહાઆરતી દર્શન પારસકુંજ સોસાયટી વિભાગ-1 ઉમિયાવ...
24/08/2026

પવિત્ર શ્રાવણ માસ ના બીજા સોમવાર ના શ્રી વિશ્વનાથ મહાદેવ ના દિવ્ય શ્રૃંગાર મહાઆરતી દર્શન
પારસકુંજ સોસાયટી વિભાગ-1 ઉમિયાવિજય રોડ શીવરંજની સેટેલાઈટ અમદાવાદ
સર્વે ભકતો ને હરહર મહાદેવ

શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર માં હીડોળા મનોરથ નિમિત્તે આજ ફુલો ના હીડોળા મનોરથ દર્શન પારસકુજ સોસાયટી વિભાગ-1 ઉમિયાવિજય રોડ...
23/08/2026

શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર માં હીડોળા મનોરથ નિમિત્તે આજ ફુલો ના હીડોળા મનોરથ દર્શન
પારસકુજ સોસાયટી વિભાગ-1 ઉમિયાવિજય રોડ શીવરંજની સેટેલાઈટ અમદાવાદ
સર્વે મિત્રો ને જયશ્રી કૃષ્ણ સૌ મિત્રો જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ કોમેન્ટ કરશો🙏

શ્રી વિશ્વનાથ મહાદેવ ના પાટોત્સવ નિમિત્તે રુદ્રાભિષેક શીવમહાપુજા દર્શન પારસકુજ સોસાયટી વિભાગ -1ઉમિયાવિજય સેટેલાઈટ અમદાવા...
21/08/2026

શ્રી વિશ્વનાથ મહાદેવ ના પાટોત્સવ નિમિત્તે રુદ્રાભિષેક શીવમહાપુજા દર્શન
પારસકુજ સોસાયટી વિભાગ -1ઉમિયાવિજય સેટેલાઈટ અમદાવાદ

શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર માં હીડોળા મનોરથ દર્શન
17/08/2026

શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર માં હીડોળા મનોરથ દર્શન

शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकम् ।प्रणमामि सदा देवं संसारभयभञ्जनम् ॥અર્થ:જે શાંત સ્વરૂપ છે, સમગ્ર જગતના નાથ છે, ભક્...
17/08/2026

शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकम् ।
प्रणमामि सदा देवं संसारभयभञ्जनम् ॥
અર્થ:
જે શાંત સ્વરૂપ છે, સમગ્ર જગતના નાથ છે, ભક્તો પર કૃપા કરનાર છે અને સંસારના ભયનો નાશ કરનાર છે એવા ભગવાન શિવને હું સદા નમન કરું છું.
પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર ના શ્રી વિશ્વનાથ મહાદેવ સાયં મહાઆરતી ના દિવ્ય શ્રૃંગાર દર્શન
પારસકુજ સોસાયટી વિભાગ-1 ઉમિયાવિજય રોડ શીવરંજની સેટેલાઈટ અમદાવાદ

मनः शिवसंकल्पमस्तुवचः सत्यं शिवं भवेत् ।कर्माणि शिवकार्याणिभक्तिः शम्भौ दिने दिने ॥અર્થ: મારું મન હંમેશા શુભ સંકલ્પવાળું...
10/08/2026

मनः शिवसंकल्पमस्तु
वचः सत्यं शिवं भवेत् ।
कर्माणि शिवकार्याणि
भक्तिः शम्भौ दिने दिने ॥
અર્થ: મારું મન હંમેશા શુભ સંકલ્પવાળું રહે, મારી વાણી સત્ય અને કલ્યાણકારી રહે, મારા કર્મો સારા કાર્યો બને અને શંભુ પ્રત્યેની ભક્તિ દરરોજ વધતી રહે.
હરહર મહાદેવ

શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર હિંડોળા ઉત્સવ નિમિત્તે આજે ગોવર્ધન પર્વત મનોરથ હીડાળા દર્શન પારસકુંજ સોસાયટી વિભાગ -1ઉમિયાવિજ...
09/08/2026

શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર હિંડોળા ઉત્સવ નિમિત્તે આજે ગોવર્ધન પર્વત મનોરથ હીડાળા દર્શન
પારસકુંજ સોસાયટી વિભાગ -1ઉમિયાવિજય સેટેલાઈટ અમદાવાદ

आगच्छ देवदेवेश दोलायां विहर प्रभो ।राधया सहितः कृष्ण प्रसीद मम सर्वदा ॥અર્થ: હે દેવોના દેવ શ્રીકૃષ્ણ! રાધાજી સાથે હિંડોળ...
03/08/2026

आगच्छ देवदेवेश दोलायां विहर प्रभो ।
राधया सहितः कृष्ण प्रसीद मम सर्वदा ॥
અર્થ: હે દેવોના દેવ શ્રીકૃષ્ણ! રાધાજી સાથે હિંડોળામાં બિરાજમાન થઈ મારી ઉપર સદા પ્રસન્ન રહો.

नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय।त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नमः॥અર્થ: વિશ્વના ...
03/08/2026

नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय।
त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नमः॥
અર્થ: વિશ્વના ઈશ્વર, મહાદેવ, ત્ર્યંબક, ત્રિપુરનો સંહાર કરનાર અને કાળના પણ કાળ એવા રુદ્રને નમસ્કાર

શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર માં હીડોળા મનોરથ દર્શન પારસકુજ સોસાયટી વિભાગ-1 શીવરંજની સેટેલાઈટ અમદાવાદ
30/07/2026

શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર માં હીડોળા મનોરથ દર્શન
પારસકુજ સોસાયટી વિભાગ-1 શીવરંજની સેટેલાઈટ અમદાવાદ

Address

Vishwanath Mahadev Mandir, Paraskunj Sosc Part 1, Near Zasi Ki Rani, Satellite Road
Ahmedabad
380015

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishwanath Mahadev Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category