Shree Pankaj Jain Sangh

Shree Pankaj Jain Sangh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Pankaj Jain Sangh, Religious organisation, Opp Pankaj Flat, Pankaj Society, Bhatta, Paldi, Ahmedabad.

19/10/2021
|| શ્રી સંભવનાથાય નમઃ |||| શ્રી આદિનાથય નમઃ || || શ્રી નેમિનાથાય નમઃ || || શ્રી પ્રેમ - ભુવનભાનુ - પદ્મ - જયઘોષ - રાજેન્...
24/09/2021

|| શ્રી સંભવનાથાય નમઃ ||
|| શ્રી આદિનાથય નમઃ ||
|| શ્રી નેમિનાથાય નમઃ ||
|| શ્રી પ્રેમ - ભુવનભાનુ - પદ્મ - જયઘોષ - રાજેન્દ્ર - હેમચંદ્ર સદગુરુભ્યો નમઃ ||

અસંભવ ને સંભવ કરનારા સંભવનાથ દાદા ની અસીમ કૃપા થી તેમજ ગુરુભગવાંતો ની પ્રેરણા થી *શ્રી પંકજ જૈન સંઘ ના યુવાનો દ્વારા દર મહિના ના બીજા તેમજ ચોથા રવિવારે ખીચડી ઘર ની શરૂવાત કરવા માં આવેલ છે.*

🏳️‍🌈 *એક રવિવાર નો નકરો* 🏳️‍🌈
૪૧૦૦/- ₹ (મીઠાઈ વગર)

*સાધર્મિક ભક્તિ ૧૫૦૦/- ₹ (૧ પરિવાર ને અનાજ ની કીટ)*

*જીવદયા તેમજ વૈયાવચ્ચ ના કાર્યો માટે પણ આપ સંપર્ક કરી શકો છો*

*ટીપે ટીપે સરોવર ભરાય તેમ આપણે આ સુકૃત કાર્ય માં આપણે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી રૂપે જોડાઈએ.* 🙏🏻

આપના સુકૃત નો સદઉપયોગ કરી ખીચડી ઘર માં જોડાવા માટે સંપર્ક કરો .
શ્રેયસ ભાઈ :- +91 97259 23399
ધવલ ભાઈ :- +91 84012 06986

*નીચે આપેલી લિંક થી આપ ખીચડી ઘર ના વોટ્સએપ ગ્રુપ માં જોડાઈ શકશો*🙏🏻 https://chat.whatsapp.com/JL1iQTv7pjYJIfD0C7czEK

રવિવાર ના ખીચડીધર નો સમય તથા જગ્યા આગલા દિવસે જણાવવા માં આવશે .👍

WhatsApp Group Invite

17/02/2021

*|| શ્રી સંભવનાથાય નમઃ ||*

આવતીકાલે, મહા સુદ ૬ (૨), તા.‌ ૧૮ ફેબ્રુઆરી, ગુરુવાર.

*શ્રી પંકજ જૈન* સંઘ અધિપતિ દેવાધિદેવ *શ્રી સંભવનાથ દાદા* જિનાલય ની *૪૫મી ધજા નો શુભ દિવસ...*

*સવારે ૬.૦૦ કલાકે :*
શ્રી સંભવનાથ જિનાલયે સુમધુર પ્રભાતિયાં

*સવારે ૭.૦૦ કલાકે :*
*શ્રી સંભવનાથ ભગવાન* નો ભવ્ય સ્નાત્ર મહોત્સવ.

*સવારે બરોબર ૮.૪૫ કલાકે :*
*શ્રી આદેશ્વર ભગવાન ગૃહ જિનાલય,* શેઠ શ્રી અરવિંદભાઈ કલ્યાણભાઈ રાવ ના બંગલે, અશ્વિન ની બારીએ પધારવા વિનંતી. ત્યાંથી *પૂજ્ય ગુરુભગવંતો* સાથે તથા આરાધકો એ ઘરે બનાવેલ દરેક ધજા સાથે *શ્રી સંભવનાથ જિનાલય* પધારીશું. માર્ગ માં ભક્તો અક્ષત, ગુલાબ ની પાંદડી સાથે ધજા નું સ્વાગત કરશે.

*"ધર્મ લાભ" બંગલો પાસે, શ્રી સીમંધરસ્વામી ભગવાન ની છત્રછાયા માં દાદા ને "કઈ ધજા" ચઢશે તેની જાહેરાત થશે.*

*સવારે ૧૦.૦૦ કલાક પછી શુભ મુહૂર્તે:*
*શ્રી સંભવનાથ દાદા, શ્રી શાંતિનાથ દાદા તથા શ્રી પાર્શ્વનાથ દાદા ને ધજા ચઢાવવામાં આવશે.*

*બપોરે ૨.૦૦ કલાકે :*
પૂજ્ય ગુરુદેવ *શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા* ( બાપજી મહારાજ સાહેબ ) સન્મુખ જાપ...

*સાંજે ૬.૦૦ કલાક થી :*
*શ્રી સંભવનાથ જિનાલય* માં સુંદર અંગરચના તથા જિનાલય શણગાર ના દર્શન થશે.

*સાંજે ૮.૦૦ કલાકે :*
*શ્રી સંભવનાથ જિનાલય* ની બહાર પટાંગણમાં ભક્તિ ભાવના. મુંબઈ થી પધારેલ *શ્રી સર્વ મંગલ પરિવાર* ના યુવાનો ભક્તિ માં તરબોળ કરશે. *દાદા ને ૧૦૮ દીવા ની આરતી* ઉતારવામાં આવશે. જેનો ચઢાવો સવારે ધજા વખતે બોલાવવામાં આવશે.

🙏

*- શ્રી પંકજ જૈન સંઘ.*

*|| શ્રી સંભવનાથાય નમઃ ||**શ્રી સિદ્ધિ - મેઘ - મનોહર - ભંદ્રકર - રવિપ્રભવિજય સદગુરુભ્યો નમ:**શ્રી યશોવિજય - નરરત્નસૂરીશ્...
16/12/2020

*|| શ્રી સંભવનાથાય નમઃ ||*

*શ્રી સિદ્ધિ - મેઘ - મનોહર - ભંદ્રકર - રવિપ્રભવિજય સદગુરુભ્યો નમ:*

*શ્રી યશોવિજય - નરરત્નસૂરીશ્વરજી ગુરુભ્યો નમ:*

*ગુરુ ગુણ વૈભવ થી ભાવિત થવાનો સુંદર અવસર.... ( વકૃત્વ સ્પર્ધા )*

આપણા પરમ ઉપકારી, *શ્રી સંભવનાથ દાદા* ની પ્રતિષ્ઠા કરનાર નિ:સ્પૃહ શિરોમણી *આચાર્ય ભગવંત શ્રી ભંદ્રકરસૂરીશ્વરજી મહારાજા* ની *પુણ્યતિથિ* ( માગસર સુદ ૬ ) નિમિત્તે આયોજીત *" વકૃત્વ સ્પર્ધા "*

પરમ પૂજ્ય ગુરુદેવ ના જીવનના વિશિષ્ટ *પ્રસંગ ૨ થી ૩ મિનિટ ની video* માં બોલવાના રહેશે. સાથે *ગુરુતત્વ પર ૩ થી ૪ સરસ વાક્યો* બોલવાના રહેશે. ( પ્રસંગો અંગે ની માહિતી *શ્રી પંકજ જૈન સંઘ* માં બિરાજમાન ગુરુભગવંતો પાસે થી મળી શકશે.‌)

* #* online ફોર્મ ભરી પોતાનો Video મોકલવાનો રહેશે.

* #* Video મોકલવાનો અંતિમ તારીખ :- *૨૫/૧૨/૨૦, મૌન એકાદશી.*

* #* વય મર્યાદા : *૧૮ વર્ષ નીચેના Boys and Girls*

* #* પ્રથમ ઈનામ રૂ. ૨૫૦૦/- તથા અન્ય આકર્ષક ઇનામો.

* #* વધુ માહિતી માટે સંપર્ક :
*નીવ :* 9054841801
*જૈનમ :* 9313268263

*- શ્રી પંકજ જૈન સંઘ.*

Speech Competition online Registration form

Create surveys/forms with 9 different types of questions which are commonly used for collecting responses. In our form builder you can control your form access level to the responders like whether they can view your results or not, are they allowed to give multiple answers or not, whether questions....

*આજે કારતક વદ ૧૩**તા. ૧૨ ડીસેમ્બર ૨૦૨૦, શનિવાર.**કરી શકે ના કોઈ તારા ગુણો ના સરવાળા...**યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવ...
12/12/2020

*આજે કારતક વદ ૧૩*
*તા. ૧૨ ડીસેમ્બર ૨૦૨૦, શનિવાર.*

*કરી શકે ના કોઈ તારા ગુણો ના સરવાળા...*
*યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવાળા...*

આદ્યશિબિર પ્રણેતા, લાખો યુવાનો ના માર્ગદર્શક, વર્ધમાન તપોનિધિ, સંઘ હિતચિંતક, ન્યાય વિશારદ પૂજ્ય ગુરુદેવ *આચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા* ના *સ્મૃતિ મંદિર* નો *પ્રતિષ્ઠા દિવસ અને ૨૫ મી ધ્વજારોહણ* નિમિત્તે પૂજ્ય ગુરુદેવ ના ચરણોમાં કોટી કોટી વંદના... 🙏

*સકળ શ્રી સંઘ ને ભુવનભાનુ સૂરિ સ્મૃતિ મંદિર માં દર્શન - વંદન - પ્રદક્ષિણા નો લાભ લેવા વિનંતી...*

આ શુભ પ્રસંગ નિમિત્તે *શ્રી સંભવનાથ જિનાલય* તથા *સ્મૃતિ મંદિર* માં નયનરમ્ય *અંગરચના* કરવામાં આવશે.

*- શ્રી પંકજ જૈન સંઘ.*

19/11/2020

*|| શ્રી સંભવનાથાય નમઃ ||*

*શ્રી પંકજ જૈન સંઘ* ના આંગણે અવર્ણનીય *જ્ઞાનોત્સવ.*

*૪૫ આગમ* ને અહોભાવપૂર્વક વધાવવા પધારો...

*ભગવતી સરસ્વતી માતા* ની ઉપાસના કરવા પધારો...

*સમ્યગજ્ઞાન* ની પ્રાપ્તિ માટે પધારો...

*જ્ઞાનાવરણીય કર્મ* નો ક્ષય કરવા પધારો....

*આજે અને આવતીકાલે,*
*તા.‌૧૯/૧૧ અને ૨૦/૧૧, ગુરુ અને શુક્રવાર*
*સાંજે ૬.૦૦ વાગ્યા સુધી....*

*સ્મૃતિ મંદિર, શ્રી પંકજ જૈન સંઘ.*

શક્ય હોય તો *ચૌમુખજી ભગવાન* ના સમવસરણ માં જ્ઞાન બિરાજમાન કર્યું છે તેને *૯/૨૭ અથવા ૪૫ સંકલ્પપૂર્વક પ્રદક્ષિણા* ચોક્કસ આપો.

માસ્ક / મુખકોષ નો ઉપયોગ તથા Social Distancing નું પાલન કરવાનું રહેશે.

*- શ્રી પંકજ જૈન સંઘ.*

*|| શ્રી સંભવનાથાય નમઃ ||* અદ્ભુત એવા જ્ઞાન ના ઉત્સવ ના દર્શન કરવા પધારો...પોતાના અજ્ઞાન ને ઓળખી ને સાચા જ્ઞાન ને સમજવા ...
19/11/2020

*|| શ્રી સંભવનાથાય નમઃ ||*

અદ્ભુત એવા જ્ઞાન ના ઉત્સવ ના દર્શન કરવા પધારો...

પોતાના અજ્ઞાન ને ઓળખી ને સાચા જ્ઞાન ને સમજવા પધારો....

સમ્યક જ્ઞાન ના ઉજમણા ને વધાવવા પધારો...

આજે *સાંજે ૬.૦૦* વાગ્યા સુધી....

સ્મૃતિ મંદિર, *શ્રી પંકજ જૈન સંઘ.*

માસ્ક / મુખકોષ નો ઉપયોગ તથા Social Distancing નું પાલન કરવાનું રહેશે.

*- શ્રી પંકજ જૈન સંઘ.*

શ્રી પંકજ જૈન સંઘ ના આંગણે....સંઘસ્થવિર, વચનસિદ્ધ, દાદા ગુરુદેવ પૂજ્ય આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ ( પૂજ્ય બાપજી...
16/09/2020

શ્રી પંકજ જૈન સંઘ ના આંગણે....

સંઘસ્થવિર, વચનસિદ્ધ, દાદા ગુરુદેવ પૂજ્ય આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ ( પૂજ્ય બાપજી મહારાજ સાહેબ ) ની ૬૧ મી સ્વર્ગારોહણ તિથિ ની વિશિષ્ટ ઉજવણી...

દિવસ :
આજે, ભાદરવા વદ ૧૪,
તા. ૧૬ સપ્ટેમ્બર, બુધવાર.

શ્રી પંકજ જૈન સંઘ ના આંગણે....સંઘસ્થવિર, વચનસિદ્ધ, દાદા ગુરુદેવ પૂજ્ય આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ ( પૂજ્ય બાપજી...
16/09/2020

શ્રી પંકજ જૈન સંઘ ના આંગણે....

સંઘસ્થવિર, વચનસિદ્ધ, દાદા ગુરુદેવ પૂજ્ય આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ ( પૂજ્ય બાપજી મહારાજ સાહેબ ) ની ૬૧ મી સ્વર્ગારોહણ તિથિ ની વિશિષ્ટ ઉજવણી...

મૂળનાયક શ્રી સંભવનાથ દાદા ને ભવ્ય અંગ રચના , દર્શન વંદન નો લાભ લેશોજી..

દિવસ :
આજે, ભાદરવા વદ ૧૪,
તા. ૧૬ સપ્ટેમ્બર, બુધવાર.

અસંભવ ને સંભવ કરનારા સંભવનાથ ભગવાન ની જય
09/08/2020

અસંભવ ને સંભવ કરનારા સંભવનાથ ભગવાન ની જય

Address

Opp Pankaj Flat, Pankaj Society, Bhatta, Paldi
Ahmedabad
380007

Alerts

Be the first to know and let us send you an email when Shree Pankaj Jain Sangh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Pankaj Jain Sangh:

Share