Shree Aadinath Shwetambar Murtipoojak Jain Sangh - Naranpura

Shree Aadinath Shwetambar Murtipoojak Jain Sangh - Naranpura Jain Derasar

શ્રી વાસુપૂજય સ્વામિ ને નમ:-શ્રી આદિનાથ શ્વે મૂતિ પૂ જૈન સંધ નારણપુરા, અમદાવાદ  ચૈત્ર માસમાં શાશ્વતી નવપદજી ઓળી માં વ્યા...
12/04/2025

શ્રી વાસુપૂજય સ્વામિ ને નમ:-
શ્રી આદિનાથ શ્વે મૂતિ પૂ જૈન સંધ નારણપુરા, અમદાવાદ

ચૈત્ર માસમાં શાશ્વતી નવપદજી ઓળી માં વ્યાખ્યાન પૂવૅ એ આપણા શ્રી સંધ ની બહેનો દ્વારા સુંદર નવ વર્ણ પ્રમાણેની ગહુલી કરવા માં આવે છે તેની ઝલક 🙏🏻

હાલો રે નેમકુમાર ની જાન મા...રવિવાર ના પ્રોગ્રામની youtube ની લીંક છે. જે લોકો આ પ્રોગ્રામ જોવા રૂબરૂ ના આવી શકે, તેઓ પો...
04/08/2024

હાલો રે નેમકુમાર ની જાન મા...
રવિવાર ના પ્રોગ્રામની youtube ની લીંક છે. જે લોકો આ પ્રોગ્રામ જોવા રૂબરૂ ના આવી શકે, તેઓ પોતાના ઘરે youtube ઉપર જોઈ શકશે.

સ્થળ :જૈન સંઘ ઉપાશ્રય -નારણપુરા-અમદાવાદ

Address

Naranpura
Ahmedabad
380013

Telephone

7383598538

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Aadinath Shwetambar Murtipoojak Jain Sangh - Naranpura posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share