Swaminarayan page by Neetaben Patel

Swaminarayan page by Neetaben Patel શ્રીજી મહારાજ એ સૌપ્રથમ નરનારાયણદેવ ને બાથ માં ઘાલીને ને પધરાવ્યા છે,તેનો મહિમા સૌથી અધિક ગણાય.🙏

કાલુપુર ધામ, અમદાવાદજય સ્વામિનારાયણ🙏જય નરનારાયણ દેવ🙏*વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર*
18/01/2026

કાલુપુર ધામ, અમદાવાદ
જય સ્વામિનારાયણ🙏
જય નરનારાયણ દેવ🙏
*વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર*

૧૮/૧/૨૬,શણગાર દર્શન, કાલુપુર ધામ, અમદાવાદ #જય સ્વામિનારાયણ🙏,જય નરનારાયણ દેવ🙏    Patel
18/01/2026

૧૮/૧/૨૬,શણગાર દર્શન, કાલુપુર ધામ, અમદાવાદ #જય સ્વામિનારાયણ🙏,જય નરનારાયણ દેવ🙏 Patel

બોટાદ માં સ્વામિનારાયણ ભગવાન ના ચરણારવિંદ છે તે મહાન સંત ગોપાળાનંદ સ્વામી એ પધરાવ્યા છે એનો ઈતિહાસ એવો છે સારંગપુર માં હ...
31/12/2025

બોટાદ માં સ્વામિનારાયણ ભગવાન ના ચરણારવિંદ છે તે મહાન સંત ગોપાળાનંદ સ્વામી એ પધરાવ્યા છે એનો ઈતિહાસ એવો છે સારંગપુર માં હનુમાનજી દાદા ની મૂર્તિ જેને બનાવી છે તે કાના કડિયા ને ગોપાળાનંદ સ્વામી એ કહ્યું કે મહારાજ ના ચરણારવિંદ બનાવી આપો પણ કાના કડિયા ચરણારવિંદ માં 16 આવે તે ઊંધા બની ગયા જમણા પગના ચીન ડાબા પગમાં અને ડાબા પગના ચીન જમણા પગમાં પછી કાના કડિયા ને બહુ જ અફસોસ થયો પણ સ્વામી કહે કાંઈ વાંધો નહીં ચીન ભલે અવળા થયા પણ ભક્તોના કામ કરશે સૌવળા આજે પણ ઘણા ભક્તોના સંકલ્પ પૂરા કરે છે આ ઉપની છત્રી છે તે સોનાની છે

02/12/2025

Morning Darshan (શણગાર દર્શન) - Tuesday 2nd December 2025

જયશ્રીસ્વામિનારાયણ 🙏જયશ્રીનરનારાયણદેવ 🙏
02/12/2025

જયશ્રીસ્વામિનારાયણ 🙏
જયશ્રીનરનારાયણદેવ 🙏

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Swaminarayan page by Neetaben Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share