Samast Modh Trivedi Brahman Samaj

Samast Modh Trivedi Brahman Samaj Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samast Modh Trivedi Brahman Samaj, Religious organisation, Ahmedabad.

ભાવનગર જ્ઞાતિ તરફથી  હોળી ધુળેટી મહાપર્વ નિમીતે શ્રી માતંગી માતાનું પુજન અને વિઘાર્થી  અભિવાદન સમારોહ નું સુંદર આયોજન કર...
11/03/2023

ભાવનગર જ્ઞાતિ તરફથી હોળી ધુળેટી મહાપર્વ નિમીતે શ્રી માતંગી માતાનું પુજન અને વિઘાર્થી અભિવાદન સમારોહ નું સુંદર આયોજન કરેલ હતું .

રાજકોટ જ્ઞાતિ તરફથી હોળી ધુળેટી નિમિત્તે તારીખ ૭.૩.૨૦૨૩. માતંગી પૂજન તથા સમૂહ પ્રસાદ નું આયોજન કરેલ
08/03/2023

રાજકોટ જ્ઞાતિ તરફથી હોળી ધુળેટી નિમિત્તે તારીખ ૭.૩.૨૦૨૩. માતંગી પૂજન તથા સમૂહ પ્રસાદ નું આયોજન કરેલ

મોરબી જ્ઞાતિ તરફથી હોળી ધુળેટી નિમિત્તે તારીખ ૮.૩.૨૦૨૩ના રોજ માતંગી પૂજન તથા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ
08/03/2023

મોરબી જ્ઞાતિ તરફથી હોળી ધુળેટી નિમિત્તે તારીખ ૮.૩.૨૦૨૩
ના રોજ માતંગી પૂજન તથા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ

તા. 05/032023 ના રોજ અમદાવાદ જ્ઞાતિની કાર્ય કારીણી સમિતિની મીટીંગ ઉત્સાહ વર્ધક વાતાવરણમા શ્રી કપિલભાઈ પંડયાને નિવાસસ્થાન...
06/03/2023

તા. 05/032023 ના રોજ અમદાવાદ જ્ઞાતિની કાર્ય કારીણી સમિતિની મીટીંગ ઉત્સાહ વર્ધક વાતાવરણમા
શ્રી કપિલભાઈ પંડયાને નિવાસસ્થાને મળી હતી.
મીટીંગ દરમિયાન મોઢેરા મિલનની સ્મૃતિઓ વાગોળી હતી.
તથા
શ્રી બિપિનભાઈનુ મોઢેરા મંદિર વ્યવસ્થાપન સમિતિમા સમાવેશ બદલ સન્માન કરવામા આવ્યું.
જ્ઞાતિના ભવિષ્ય વિશે ચર્ચાઓ થઈ.
તે અંગે યોગ્ય નિર્ણયો કરવામા આવ્યા.
સહુના સહકાર બદલ આભાર.

13/08/2022

જનોઈ ૨૦૨૨ અમદાવાદ

સમસ્ત મોઢ ત્રિવેદી બ્રાહ્મણ સમાજ અમદાવાદ દ્વારા આયોજીત રક્ષાબંધન નિમિત્તે બ્રાહ્મણોનો સમૂહ જનોઈ બદલાવાનો ઉત્સવ તારીખ 11 ...
13/08/2022

સમસ્ત મોઢ ત્રિવેદી બ્રાહ્મણ સમાજ અમદાવાદ દ્વારા આયોજીત રક્ષાબંધન નિમિત્તે બ્રાહ્મણોનો સમૂહ જનોઈ બદલાવાનો ઉત્સવ તારીખ 11 8 2022 ના દિવસે અમદાવાદ રાખેલ તેના અમુક ફોટોગ્રાફ્સ

31/05/2022

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Samast Modh Trivedi Brahman Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share