Islam Darshan Kendra-Gujarat

Islam Darshan Kendra-Gujarat ઇસ્લામની સાચી માહિતી તેમજ
ઇશ્વર સૃષ્?

આપણા સૌનો અલ્લાહ આ દુનિયામાં અને પરલોકની દુનિયામાં આપના અને આપના પરિવારનું જીવન પ્રકાશમાન કરે, બંને જગતમાં આપ સૌને સુખ, ...
20/10/2025

આપણા સૌનો અલ્લાહ આ દુનિયામાં અને પરલોકની દુનિયામાં આપના અને આપના પરિવારનું જીવન પ્રકાશમાન કરે, બંને જગતમાં આપ સૌને સુખ, શાંતિ મળે, માન-સન્માન મળે, સાચો માર્ગ મળે, આપના માર્ગથી દુ: ખ અને મુશ્કેલીનો અંધકાર દૂર થાય.

આમીન!

પ્રકાશ પર્વ અને નવ વર્ષની શુભકામનાઓ

ઇસ્લામ દર્શન કેન્દ્ર, ગુજરાત

બરફની જેમ પિગળતી આ ઝીંદગી....નુતનવર્ષ નો શુભારંભ....જિંદગીના લેખા જોખા....શું સફળતા.....?શું નિષ્ફળતા.....? કુર્આનનું મા...
20/10/2025

બરફની જેમ પિગળતી આ ઝીંદગી....

નુતનવર્ષ નો શુભારંભ....

જિંદગીના લેખા જોખા....

શું સફળતા.....?

શું નિષ્ફળતા.....?
કુર્આનનું માર્ગદર્શન.... આલૌકિક માર્ગદર્શન..... સફળ થયો તે જ... જેણે નિરાકાર નિરંજન ઈશ્વરમાં શ્રદ્ધા રાખી. જેણે પરલોકની ચિંતા સેવી. જેણે ઈશદૂતનું અનુકરણ કર્યું. સફળ થયો તે જ... જેણે સત્કર્મોથી જીવન શણગાર્યુ. જેણે સતમાર્ગમાં જીવન અર્પયુ. જેણે ધૈર્યમય જીવન વિતાવ્યું. નુતનવર્ષ મંગલમય બની રહે તે જ અભ્યર્થના.

વર્તમાન ફલસ્તીનની પરિસ્થિતિ જોઈને બગદાદની કરુણ યાદો તાજી થાય છે. ઇઝરાયલ જાણે આધુનિક યુગનો મોંગોલ છે, જેણે ફલસ્તીન જેવી પ...
26/07/2025

વર્તમાન ફલસ્તીનની પરિસ્થિતિ જોઈને બગદાદની કરુણ યાદો તાજી થાય છે. ઇઝરાયલ જાણે આધુનિક યુગનો મોંગોલ છે, જેણે ફલસ્તીન જેવી પવિત્ર ભૂમિની પવિત્રતા જ ભ્રષ્ટ નથી કરી, પરંતુ માસૂમ બાળકો અને મહિલાઓના લોહીથી તેમની ધરતીને લાલ કરી નાખી છે. ઘાયલો અને વિકલાંગો પર,વૃદ્ધો પર દયા નહીં. કેદીઓ, પત્રકારો સાથે પણ માનવીય વ્યવહાર નહીં. હોસ્પિટલો, ઘરો અને બજારોને પણ છોડવામાં નથી આવ્યા. શાળાઓને સુરક્ષિત રાખવામાં આવી નથી.
ફિકસ્તીનમાં શહીદ થનાર લોકોમાં 70 ટકા બાળકો અને મહિલાઓ છે. વીજળી નથી, પાણી નથી, ઇંધણ નથી, ખોરાક નથી; ઊલટું ભૂખમરો એક હથિયાર બની ગયો છે.
# શું આ યુદ્ધ છે?? ના આ નર સંહાર છે.
ઇઝરાયલને ત્રીજી સહસ્રાબ્દી (મિલેનિયમ)ની સૌથી ખુંખાર જાતિનો પુરસ્કાર મળવો જોઈએ.

ભારત ઐતિહાસિક રીતે હંમેશા પીડિતોના પક્ષમાં ઊભું રહ્યું છે; હવે એ વારસાને ફરી મજબૂત કરવાનો સમય છે।
આઓ આપણે આપણી નૈતિક અને સાંસ્કૃતિક પરંપરાનું પાલન કરીએ.
કયો ધર્મ આ નરસંહારને યોગ્ય ઠેરવે છે? શું તમારી અંતરાત્મા આ અત્યાચારોનો બચાવ કરી શકે છે?
ચોક્કસ નહીં…તો પછી આ મૌન શા માટે? કાયમી યુદ્ધવિરામ માટે એક મજબૂત અવાજ શા માટે નથી ઉઠતો? તમે જ્યાં છો, ત્યાંથી કંઈક પ્રયાસ કરો.




'પ્રશંસા છે તે અલ્લાહ માટે જેણે ન કોઈને પુત્ર બનાવ્યો, ન કોઈ બાદશાહીમાં તેનો ભાગીદાર છે અને ન તે વિવશ છે કે કોઈ તેનો મદદ...
18/01/2025

'પ્રશંસા છે તે અલ્લાહ માટે જેણે ન કોઈને પુત્ર બનાવ્યો, ન કોઈ બાદશાહીમાં તેનો ભાગીદાર છે અને ન તે વિવશ છે કે કોઈ તેનો મદદગાર હોય.'' અને તેની મહાનતા વર્ણવો, ઉચ્ચ કોટિની મહાનતા.
(કુર્આન: 17:111)

હે પયગંબર ! આમને કહો, ''અલ્લાહ કહીને પોકારો કે રહમાન (પરમ્ કૃપાળુ) કહીને, જે નામથી પોકારો તેના માટે બધા ઉત્તમ જ નામો છે....
16/01/2025

હે પયગંબર ! આમને કહો, ''અલ્લાહ કહીને પોકારો કે રહમાન (પરમ્ કૃપાળુ) કહીને, જે નામથી પોકારો તેના માટે બધા ઉત્તમ જ નામો છે.(17:110)

શું તેને છોડીને આ લોકોએ બીજા ઉપાસ્યો બનાવી લીધા છે ? હે પયગંબર ! આમને કહો કે ''લાવો પોતાની દલીલ, આ ગ્રંથ પણ મોજૂદ છે જેમ...
09/01/2025

શું તેને છોડીને આ લોકોએ બીજા ઉપાસ્યો બનાવી લીધા છે ? હે પયગંબર ! આમને કહો કે ''લાવો પોતાની દલીલ, આ ગ્રંથ પણ મોજૂદ છે જેમાં મારા જમાનાના લોકો માટે ઉપદેશ છે અને તે ગ્રંથો પણ મોજૂદ છે જેમાં મારા પહેલાના લોકો માટે ઉપદેશ હતો.'' પરંતુ આમાંથી મોટા ભાગના લોકો વાસ્તવિકતાથી અનભિજ્ઞા છે, તેથી વિમુખ થયેલા છે.
કુઆર્ન. (21:24)

અને આ (તે વાતનું પ્રમાણ છે) કે કયામત (પુનર્જીવન)ની ઘડી આવીને રહેશે. એમાં કોઈ શંકાને અવકાશ નથી, અને અલ્લાહ ચોક્કસ તે લોકો...
08/01/2025

અને આ (તે વાતનું પ્રમાણ છે) કે કયામત (પુનર્જીવન)ની ઘડી આવીને રહેશે. એમાં કોઈ શંકાને અવકાશ નથી, અને અલ્લાહ ચોક્કસ તે લોકોને ઉઠાવશે જેઓ કબરોમાં પહોંચી ચૂકયા છે.(22:7)

અને હે નબી ! મારા બંદાઓ જો તમને મારા વિષે પૂછે, તો તેમને જણાવી દો કે હું તેમના નજીક જ છું. પોકારનાર જ્યારે મને પોકારે છે...
19/12/2024

અને હે નબી ! મારા બંદાઓ જો તમને મારા વિષે પૂછે, તો તેમને જણાવી દો કે હું તેમના નજીક જ છું. પોકારનાર જ્યારે મને પોકારે છે, હું તેની પોકાર સાંભળું છું અને જવાબ આપું છું. આથી તેઓ મારા આમંત્રણને વધાવી લે અને મારા પર ઈમાન લાવે. (આ વાત તમે તેમને સંભળાવી દો) કદાચ તેઓ સન્માર્ગ પામી લે. (2:186)





अल्लाह की क़ुदरत सब पर ग़ालिब है और वो सब कुछ जानता और सुननेवाला है। अल्लाह बहुत माफ़ करनेवाला और रहम फ़रमानेवाला है। (क़ुरआ...
18/12/2024

अल्लाह की क़ुदरत सब पर ग़ालिब है और वो सब कुछ जानता और सुननेवाला है। अल्लाह बहुत माफ़ करनेवाला और रहम फ़रमानेवाला है। (क़ुरआन 5:38)










अपनी औलाद को ग़रीबी के डर से क़त्ल न करो। हम उन्हें भी रोज़ी देंगे और तुम्हें भी। हक़ीक़त में उनका क़त्ल एक बड़ी ख़ता है। (क़ुरआ...
03/12/2024

अपनी औलाद को ग़रीबी के डर से क़त्ल न करो। हम उन्हें भी रोज़ी देंगे और तुम्हें भी। हक़ीक़त में उनका क़त्ल एक बड़ी ख़ता है।

(क़ुरआन 17:31)





ज़िना के क़रीब न फटको। वो बहुत बुरा काम है और बड़ा ही बुरा रास्ता।(क़ुरआन 17:32)
26/11/2024

ज़िना के क़रीब न फटको। वो बहुत बुरा काम है और बड़ा ही बुरा रास्ता।

(क़ुरआन 17:32)




Address

Ahmedabad
380055

Alerts

Be the first to know and let us send you an email when Islam Darshan Kendra-Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share