Parmeshwar Mahadev mandir

Parmeshwar Mahadev mandir parmeshvar mahadev mandir
opp trilok row house
nr. sandesh press
bodakdev
ahmedabad,gujrat

17/08/2026
આપ સૌ દેશવાસીઓ ને સ્વતંત્રતા દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.. દેશ ની આઝાદી માટે જેમણે બલિદાન આપ્યું છે, તેમને કોટી કોટી વંદન....
15/08/2026

આપ સૌ દેશવાસીઓ ને સ્વતંત્રતા દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ..
દેશ ની આઝાદી માટે જેમણે બલિદાન આપ્યું છે, તેમને કોટી કોટી વંદન.. આવો સાથે મળી આત્મનિર્ભર ભારત ના મહાયજ્ઞ માં સમર્પણ આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારત નુ નિર્માણ કરીએ.. #સ્વતંત્રતાદિવસ2026
mahadev

આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની આપ સૌને અનેકગણી શુભેચ્છાઓ પાઠવું છું.શ્રાવણ માસ આપ સૌનાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વસ્...
13/08/2026

આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની આપ સૌને અનેકગણી શુભેચ્છાઓ પાઠવું છું.

શ્રાવણ માસ આપ સૌનાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ સ્વાસ્થ્ય લઇને આવે એવી ભગવાન શિવજીનાં ચરણોમાં પ્રાર્થના.

હર હર મહાદેવ....

ગુરુ એ જ્ઞાનનો પ્રકાશ છે, જે જીવનના દરેક અંધકારને દૂર કરે છે.આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના અવસરે જ્ઞાન, સંસ્કાર અને સાચા માર્...
29/07/2026

ગુરુ એ જ્ઞાનનો પ્રકાશ છે, જે જીવનના દરેક અંધકારને દૂર કરે છે.

આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના અવસરે જ્ઞાન, સંસ્કાર અને સાચા માર્ગનું અમૂલ્ય દાન આપનાર તમામ ગુરુજનોને સાદર વંદન અને કોટિ કોટિ પ્રણામ. 🙏

ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ! 🌼

#ગુરુપૂર્ણિમા

04/07/2026

શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે જરૂરિયાતમંદ બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુ થી શાંતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ લીલાપુર પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ બાળકો ને સ્કૂલ બેગ નું વિતરણ કરવામાં આવ્યું ..

17/06/2026

શાંતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ મૂસીપૂર પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ બાળકો ને સ્કૂલ બેગ નું વિતરણ કરવામાં આવ્યું ..

આજ રોજ હનુમાન જન્મોત્સવ ના પાવન અવસર નિમિત્તે પારમેશ્વર મહાદેવ ખાતે સંગીતમય સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું 🚩🚩
02/04/2026

આજ રોજ હનુમાન જન્મોત્સવ ના પાવન અવસર નિમિત્તે પારમેશ્વર મહાદેવ ખાતે સંગીતમય સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું 🚩🚩

આજ રોજ હનુમાન જન્મોત્સવ ના પાવન અવસર નિમિત્તે પારમેશ્વર મહાદેવ ખાતે મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું 🙏🏻🙏🏻
02/04/2026

આજ રોજ હનુમાન જન્મોત્સવ ના પાવન અવસર નિમિત્તે પારમેશ્વર મહાદેવ ખાતે મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું 🙏🏻🙏🏻

लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम् ।कारुण्यरूपं करुणाकारं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥"રામ નવમી" ની હાર્દિ...
26/03/2026

लोकाभिरामं रणरंगधीरं
राजीवनेत्रं रघुवंशनाथम् ।
कारुण्यरूपं करुणाकारं
तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥
"રામ નવમી" ની હાર્દિક શુભેચ્છાઓ...
राम रामेति रामेति रमे रामे मनोरमे ।
सहस्त्रनाम तत्तुल्यं राम नाम वरानने ॥
॥ જય શ્રીરામ ॥🙏

या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता।नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥આપ સૌને ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ...
19/03/2026

या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

આપ સૌને ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.

માતા દુર્ગાના આશીર્વાદથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વસે તેવી પ્રાર્થના🚩🚩

Address

Parmeswer Mahadev Mandir, Sandesh Press Road, Bodakdev
Ahmedabad
380054

Telephone

+919898257332

Website

Alerts

Be the first to know and let us send you an email when Parmeshwar Mahadev mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Parmeshwar Mahadev mandir:

Shortcuts

Share