Geetasagar Maharaj

Geetasagar Maharaj ગીતાસાગર મહારાજ ખૂબ આનદિત વ્યક્તિ છે. તે શ્રી મદ ભાગવત કથાઓ અને તેના એક વિવેચક માટે ખૂબ જાણીતા છે.
(2)

સંસારમાંદાન જેવી કોઈ સંપત્તિ નથીલાલચ જેવો કોઈ રોગ નથી... સારા સ્વભાવ જેવું કોઈ આભૂષણ નથીઅને સંતોષ જેવું કોઈ સુખ નથી... 🙏...
26/04/2026

સંસારમાં
દાન જેવી કોઈ સંપત્તિ નથી
લાલચ જેવો કોઈ રોગ નથી...
સારા સ્વભાવ જેવું કોઈ આભૂષણ નથી
અને સંતોષ જેવું કોઈ સુખ નથી... 🙏🏻રાધે રાધે🙏🏻

લોકો ખોટું કરવાથી નહીં, પકડાવાથી ડરે છે...!! 🙏🏻રાધે રાધે🙏🏻
25/04/2026

લોકો ખોટું કરવાથી નહીં, પકડાવાથી ડરે છે...!!
🙏🏻રાધે રાધે🙏🏻

बात ज़रा गहरी है ये ज़िंदगी बिहारी जी पर ठहरी है! 🙏🏻રાધે રાધે🙏🏻
24/04/2026

बात ज़रा गहरी है ये ज़िंदगी बिहारी जी पर ठहरी है!
🙏🏻રાધે રાધે🙏🏻

23/04/2026

કોઈ નું પડે ને મને જડે 🙏🏻રાધે રાધે🙏🏻

ખુશી એક એવી વસ્તુ છે,જે તમારી પાસે નહિ હોવા છતાં,તમે ધારો તો બીજાને આપી શકો છો... 🙏🏻રાધે રાધે🙏🏻
23/04/2026

ખુશી એક એવી વસ્તુ છે,
જે તમારી પાસે નહિ હોવા છતાં,
તમે ધારો તો બીજાને આપી શકો છો... 🙏🏻રાધે રાધે🙏🏻

સુખી જાતે જ થવું પડે,દુઃખી તો ગમે તે કરી જાય. 🙏🏻રાધે રાધે🙏🏻
22/04/2026

સુખી જાતે જ થવું પડે,
દુઃખી તો ગમે તે કરી જાય. 🙏🏻રાધે રાધે🙏🏻

21/04/2026

સાસરે જમાઈ 🙏🏻રાધે રાધે🙏🏻

જયારે 'મ' ને કાનો લાગે આખો સંસાર નાનો લાગે.  🙏🏻રાધે રાધે🙏🏻
21/04/2026

જયારે 'મ' ને કાનો લાગે
આખો સંસાર નાનો લાગે. 🙏🏻રાધે રાધે🙏🏻

20/04/2026

Highlight- ફુલ બંગલા મનોરથ 2026 | શ્રી બાંકે બિહારીજી ધામ બોરડી

20/04/2026

આશિર્વચન - શ્રી દિલીપદાસજી મહારાજ | ફુલ બંગલા મનોરથ 2026 | શ્રી જગન્નાથ મંદિર અમદાવાદ મહંતશ્રી

20/04/2026

આશિર્વચન -૫.પૂ. શ્રી લલિતકિશોર શરણજી મહારાજ | ફુલ બંગલા મનોરથ 2026 | શ્રી બાંકે બિહારીજી ધામ બોરડી

પુત્રવધુ = પુત્ર થી પણ વધુ એટલે પુત્રવધુ.આવો સુંદર શબ્દ વિશ્વ ની એક પણ ભાષા પાસે નથી.ગૃહિણી સાવ સરળ લાગતા આ શબ્દનો અર્થ ...
20/04/2026

પુત્રવધુ = પુત્ર થી પણ વધુ એટલે પુત્રવધુ.
આવો સુંદર શબ્દ વિશ્વ ની એક પણ ભાષા પાસે નથી.
ગૃહિણી સાવ સરળ લાગતા આ શબ્દનો અર્થ છે.
આખું ગૃહ (ઘર) જેનું ઋણી છે. 🙏🏻રાધે રાધે🙏🏻

Address

Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when Geetasagar Maharaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Geetasagar Maharaj:

Share