24/08/2020
આજે સવારે ૬:૩૦. કલાકે વાસણા ગ્રાઉન્ડ, શ્રેયસ બ્રીજ નીચે, ચંદ્ર નગર બ્રીજ નીચે, વાસણા - ઓપેરા - ધરણીધર - વસંતકુંજ- અમૂલ દેરાસર.. અને આમ્રપાલી માં આ બધીજ જગ્યા પર અનુકંપા નાં પેકેટ "જય મહાવીર" નાં નાદ સાથે આપવામાં આવ્યા ત્યારે અનેરો આનંદ સૈા નાં હ્રદય માં હતો. આવાજ શાસન અને સંઘ નાં કામો સાથે મળી ને કરતા રહીએ... અને પુણ્યનું ભાથું બાંધતા રહીએ.
જૈનમ જયંતિ શાસનમ્