શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ

  • Home
  • India
  • Ahmedabad
  • શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ, Religious organisation, Ayojan Nagar, Ahmedabad.

26/09/2023

|| શ્રી આદીનાથાય: નમઃ ||

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મતિપૂજક સંઘ

પરમકૃપાળુ શ્રી આદિનાથ પરમાત્મા નો ભંડાર ગણવાનો અવસર ફરીથી આવ્યો છે.

તારીખ: ૩૦/૦૯/૨૦૨૩, શનિવાર
સમય: સાંજે ૯ વાગે

*ઉપાશ્રય મંગલમ*તારીખ 24/9/23 ને ભાદરવા સુદ ૯ ના મંગલ દિવસે "મારો સંઘ મારો ઉપાશ્રય"  અન્વયે આપણા શ્રી સંઘમાં  ઐતિહાસિક ઉછ...
23/09/2023

*ઉપાશ્રય મંગલમ*

તારીખ 24/9/23 ને ભાદરવા સુદ ૯ ના મંગલ દિવસે "મારો સંઘ મારો ઉપાશ્રય" અન્વયે આપણા શ્રી સંઘમાં ઐતિહાસિક ઉછામણીનો મંગલ પ્રસંગ સવારે 9:00 કલાકે શરૂ થશે.

આ માંગલિક પ્રસંગે અનુલક્ષીને શ્રી સંઘના ભાવિકોને આયંબીલ કરવાની ભલામણ છે.

કોઈ પણ ભાવિક સભ્ય જેઓ આયંબીલ કરવા ની ભાવના રાખતા હોય તેઓ દેરાસર માં શ્રી અરવિંદકાકા ને નામ લખાવી પાસ મેળવી લેવા વિનંતી.

ઓપેરા ની આયંબીલશાળા માં આયંબીલ કરાવવા માં આવશે.

મારો સંઘ, મારો ઉપાશ્રયઉછામણી શુભ દિન - ૨૪/૦૯/૨૦૨૩સ્થળ - આયોજન નગર સાંસ્કૃતિક હોલ, આયોજન નગર સોસાયટી
22/09/2023

મારો સંઘ, મારો ઉપાશ્રય
ઉછામણી શુભ દિન - ૨૪/૦૯/૨૦૨૩
સ્થળ - આયોજન નગર સાંસ્કૃતિક હોલ, આયોજન નગર સોસાયટી

16/09/2023

|| શ્રી આદિનાથાય નમઃ ||
શ્રી મહાવીર જન્મ કલ્યાણક

16/09/2023

।। શ્રી આદિનાથાય નમઃ ।।
શ્રી મહાવીર જન્મ કલ્યાણક

16/09/2023

।। શ્રી આદિનાથાય નમઃ ।।
શ્રી મહાવીર જન્મ કલ્યાણક
પાંચમું સ્વપ્ન - ફૂલની માળા

16/09/2023

|| શ્રી આદિનાથાય નમઃ ||
ચોથું સ્વપ્ન - શ્રી દેવી લક્ષ્મી દેવી

16/09/2023

|| શ્રી આદિનાથાય નમઃ ||
ત્રીજું સ્વપ્ન - કેસરી સિંહ

16/09/2023

|| શ્રી આદિનાથાય નમઃ ||
બીજું સ્વપન - વૃષભ

Address

Ayojan Nagar
Ahmedabad
380007

Telephone

+919638111227

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ:

Share