Shree Ramaji Mandir, Panditji Ni Pole

Shree Ramaji Mandir, Panditji Ni Pole Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Ramaji Mandir, Panditji Ni Pole, Hindu temple, Ahmedabad.

29/09/2023

🙏શ્રી રામજી મંદિર 🙏
🌹પંડિતજી ની પોળ 🌹
🌹સારંગપુર 🌹અમદાવાદ🌹
🌹🌹🌹રામરોટી અન્નક્ષેત્ર🌹🌹🌹
🙏દરીદ્રનારાયણને જમાડીને અન્નદાનનો પુણ્ય પ્રાપ્ત કરો🙏
🌹કઠોળ 🌺અનાજ 🌺ઘી તેલ 🌺ખાંડ 🌺ગોળ 🌺કરિયાણું 🌺વગેરેની સેવા સ્વીકારવામાં આવે છે🌺
🌹પિતૃઓના મોક્ષાર્થે શ્રાધ્ધ પક્ષમાં દરીદ્રનારાયણને જમાડીને અને ગૌ સેવા કરી પિતૃઓની તૃપ્તિનો આનંદ મેળવો🌹
🙏🙏1 દરીદ્રનારાયણને જમાડવાની સેવા 50 રૂપિયા🙏🙏
🌺🌺દરીદ્રનારાયણને જમાડવાની આખા દિવસની સેવા 2,501 રૂપિયા 🌺🌺
🌹🌹ગૌસેવા🌹🌹
🌺ગાય માતાના ઘાસચારાની એક દિવસની સેવા 301 રૂપિયા🌺
🙏🙏જય સીયારામ🙏🙏
🌹ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે 🌹
🌹તમને જણાવી દઈએ કે પિતૃ પક્ષ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી ચાલે છે 🌹
🌹પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે 🌹
🌹પિતૃ પક્ષમાં પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે 🌹
🌹આ દરમિયાન પૂર્વજો સંબંધિત કામ કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પૂર્વજોને મોક્ષ મળે છે🌹
🌹વ્યક્તિના મૃત્યુની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે
🌹જો તમને તમારા પિતૃની તિથીઅંગે જાણકારી ન હોય તો તમે 🌹
🌹નોમના દિવસે સૌભાગ્યવતી નું શ્રાદ્ધ🌹
🌹 બારસના દિવસે સન્યાસી નું શ્રાદ્ધ🌹
🌹 ચૌદસના દિવસે અસ્ત્ર શસ્ત્ર કે આપઘાતથી મૃત્યુ પામનાર નુ શ્રાદ્ધ🌹
🌹તેમ છતાં કોઈ તિથિ યાદ ન હોય તો અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકો છો આ દિવસને સર્વ પિતૃ શ્રાદ્ધ યોગ માનવામાં આવે છે🌹
🌹શ્રાધ્ધ પક્ષમાં દરીદ્રનારાયણને🌹 દૂધપાક🌹 માલપૂવા🌹 પૂરી 🌹કઢી🌹 ભાત🌹 શાક🌹 રોટલી અથવા પૂરી🌹 જમાડવામાં આવે છે 🌹🌹કોઈ સેવકની ઈચ્છા અનુસાર ફરસાણ પણ જમાડવામાં આવે છે 🌹 ફરસાણ નો સર્વે ખર્ચ સેવકને આધીન રહેશે🌹

🙏🙏જય સીતારામ🙏🙏
19/12/2022

🙏🙏જય સીતારામ🙏🙏

Jay siyaram 🙏🙏
04/11/2022

Jay siyaram 🙏🙏

Shree Ramaji Mandir, Panditji Ni Pole 🙏🙏🙏🙏🙏
31/10/2022

Shree Ramaji Mandir, Panditji Ni Pole 🙏🙏🙏🙏🙏

🌷શ્રાધ્ધ પક્ષમાં   દરીદ્નનારાયન ને જમવા ની સેવા તથા  ગૌ સેવામાં યથાશક્તિ ભેટ  નોંધાવો🙏 જય સીયારામ 🙏
05/09/2022

🌷શ્રાધ્ધ પક્ષમાં દરીદ્નનારાયન ને જમવા ની સેવા તથા ગૌ સેવામાં યથાશક્તિ ભેટ નોંધાવો🙏 જય સીયારામ 🙏

🙏Jay siyaram 🙏
28/12/2021

🙏Jay siyaram 🙏

🙏Jay siyaram 🙏
05/11/2021

🙏Jay siyaram 🙏

🙏Jay siyaram🙏
16/09/2021

🙏Jay siyaram🙏

🙏🙏JAY SIYARAM 🙏🙏
22/08/2021

🙏🙏JAY SIYARAM 🙏🙏

Address

Ahmedabad
380001

Telephone

+919825158731

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Ramaji Mandir, Panditji Ni Pole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category