Punyankur Jain Sangh Bopal

Punyankur Jain Sangh Bopal Punyankur Jain Sangh is a close-knit community comprising of Jain families and individuals from all

આજે સંભવનાથ દેરાસર સ્નાત્ર પૂજા ગાયક કલાકાર સાથે
02/10/2022

આજે સંભવનાથ દેરાસર સ્નાત્ર પૂજા ગાયક કલાકાર સાથે

Snatra Puja photos on 11th September at Shri Punyankur Derasar BOPAL
12/09/2022

Snatra Puja photos on 11th September at Shri Punyankur Derasar BOPAL

10/09/2022

🌹🌹શ્રી સંભવનાથાય નમઃ🌹🌹

આપણા સંઘની ચૈત્ર પરીપાઠી તારીખ 14/ 9/ 22 ને બુધવારેે સવારે 6:30 વાગ્યે શ્રી સંભવનાથ જિનાલયથી નીકળી સુંદરમ જિનાલય જશે. ત્યાં ચૈત્યવંદન થશે ત્યારબાદ સુંદરમ જિનાલયથી નીકળી બીપીનભાઈ મોરારજીભાઈ મહેતા પરિવારના નિવાસસ્થાને જશે. ત્યાં સકળ સંધનો નવકારશીનો લાભ પરીવારે લીધેલ છે. આપણા સંઘનાદરેક સભ્યોએનવકારશીનો લાભ આપવા વિનંતી .🙏🙏
🎈નિવાસસ્થાન નું સરનામું🎈
નવકાર બંગલો. 36/6.લેન નંબર 9. સ્ટર્લીંગ સીટી. બોપલ.

08/09/2022

*ઉપાશ્રયમાં વ્યાખ્યાન શુક્રવાર તારીખ 9/ 9/ 22 ના રોજ સવારે 8:15 થી શરૂ થશે સંઘના સભ્યોએ લાભ લેવો🙏*

08/09/2022

🌷શ્રી સંભવનાથાય નમઃ🌷
આપણા સંઘમાં શ્રી નેમિ વિવાહનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. તારીખ 17 /9/ 22 ને શનિવાર તથા 18 /9 /22 ને રવિવારના રોજ આ કાર્યક્રમ યોજાનાર છે. તેના પાસ (આમંત્રણ પત્રિકા) મોડામાં મોડા તારીખ 15/ 9 /22 સુધીમાં સંઘના દરેક સભ્યોએ મેળવી લેવાના રહેશે. પાસ સંઘના રજીસ્ટરમાં દર્શાવેલ સભ્યો જેટલા જ આપવામાં આવશે. વધારાનો પાસ લેવા માટે રૂપિયા 150 ભરવાથી ગેસ્ટ પાસ મળી શકશે. દરેક સભ્યોએ કાર્યક્રમમાં પાસ અચૂક સાથે લાવવાનો રહેશે.
જય જિનેન્દ્ર. 🙏🙏

Mumukshu Dhairya nu samaiyu
08/09/2022

Mumukshu Dhairya nu samaiyu

🌹શ્રી સંભવનાથાય નમઃ🌹આપણા સંઘના મુમુક્ષુ ધૈર્ય રાજેશકુમાર શાહ તારીખ.8/9/22.ગુરૂવાર સવારે બરાબર સાત વાગે સંભવનાથ જિનાલય પધ...
07/09/2022

🌹શ્રી સંભવનાથાય નમઃ🌹
આપણા સંઘના મુમુક્ષુ ધૈર્ય રાજેશકુમાર શાહ તારીખ.8/9/22.ગુરૂવાર સવારે બરાબર સાત વાગે સંભવનાથ જિનાલય પધારી રહ્યા છે તો તેમના સામૈયામાં સંધના દરેક સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહેવા વિનંતી.શ્રી સંભવનાથ જિનાલયથી ઉપાશ્રય જશે. ઉપાશ્રયમાં ગુરુ વંદન તેમજ માંગલિક સાંભળી તેમના નિવાસસ્થાને જશે. E / 304 વાઇબ્રન્ટ સિલ્વર.1 તો દરેક સભ્યએ પધારવા વિનંતી વિનંતી.🙏🙏

06/09/2022

Nemi Vivah Utsav organised by Shri Punyankar Jain Sangh on 17-18th September at Lal Gebi ashram ,near Ghuma, BOPAL



Glimpse of today's Chaitra Paripathi reached Labdhinidhan Jain Sangh from Bopal Jain Sangh
05/09/2022

Glimpse of today's Chaitra Paripathi reached Labdhinidhan Jain Sangh from Bopal Jain Sangh

05/09/2022

આજની ચૈત્ર પરીપાઠી બોપલ જૈન સંઘ થી લબધીનિધાન જૈન સંઘ પહોચી તેની ઝલક

Address

2FM6+8QW, Bopal Road, Opposite Indian Colony Shopping Centre, Bopal
Ahmedabad
380058

Opening Hours

Monday 5:30am - 8:30pm
Tuesday 5:30am - 8:30pm
Wednesday 5:30am - 8:30pm
Thursday 5:30am - 8:30pm
Friday 5:30am - 8:30pm
Saturday 5:30am - 8:30pm
Sunday 5:30am - 8:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Punyankur Jain Sangh Bopal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category