Shree Umiya Dham Sola

Shree Umiya Dham Sola "મા ઉમિયા ના આર્શીવાદ આપ સૌના ઉપર ઉતરત?

મા ઉમિયાધામ સોલા કેમ્પસ ખાતે તા. 08-12-2022, ગુરુવારના રોજ આઠમી સમુહ આરતી તથા આઠમા આનંદનો ગરબાનું આયોજન....
09/12/2022

મા ઉમિયાધામ સોલા કેમ્પસ ખાતે તા. 08-12-2022, ગુરુવારના રોજ આઠમી સમુહ આરતી તથા આઠમા આનંદનો ગરબાનું આયોજન....

શ્રી ઉમિયા માતાજી ઉત્સવ કમિટી દ્વારા માગસર સુદ પુનમના દિવસે આઠમી સમુહ આરતીનું આયોજન કરેલ છે.  તો સર્વે ભાવિક ભક્તોને ભાવ...
07/12/2022

શ્રી ઉમિયા માતાજી ઉત્સવ કમિટી દ્વારા માગસર સુદ પુનમના દિવસે આઠમી સમુહ આરતીનું આયોજન કરેલ છે. તો સર્વે ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે.

તા. 08-12-2022, ગુરુવાર
સવારે 9.00 કલાકે

શ્રી ઉમિયા માતાજી મંદિર “મા ઉમિયાધામ” સોલા કેમ્પસ, એસ.જી. હાઈવે, સોલા, અમદાવાદ

શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ દ્વારા માગસર સુદ પુનમના દિવસે આઠમા આનંદ ગરબાનું આયોજન કરેલ છે.  તો સર્વે ભાવિક ભક્તોને ભાવભ...
07/12/2022

શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ દ્વારા માગસર સુદ પુનમના દિવસે આઠમા આનંદ ગરબાનું આયોજન કરેલ છે. તો સર્વે ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે.

તા. 08-12-2022, ગુરુવાર
બપોરે 2.30 કલાકે થી 5.30 કલાકે

શ્રી ઉમિયા માતાજી મંદિર “મા ઉમિયાધામ” સોલા કેમ્પસ, એસ.જી. હાઈવે, સોલા, અમદાવાદ

HAPPY CHILDREN’S DAYCHILDREN ARE THE FUTURE. NURTURE THEM RIGHT, SO THAT THEY GROW UP TO BE ABLE LEADERS AND LEAD THE WO...
14/11/2022

HAPPY CHILDREN’S DAY

CHILDREN ARE THE FUTURE. NURTURE THEM RIGHT,
SO THAT THEY GROW UP TO BE ABLE LEADERS AND
LEAD THE WORLD TOWARDS LIGHT

શુભ દેવ દિવાળી દેવ દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ, આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.તેવી શુભેચ્છા સાથે તમન...
08/11/2022

શુભ દેવ દિવાળી

દેવ દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ, આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.

તેવી શુભેચ્છા સાથે તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ....

સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ અખંડ ભારતના નિર્માતા, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન
31/10/2022

સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ

અખંડ ભારતના નિર્માતા, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન

શુભ લાભ પાંચમલાભ પાંચમના શુભ અવસર પર આપ સૌના વ્યવસાય, ધંધા - રોજગાર, ઉધોગમાં તેમજ પારિવારિક જીવનમાં લાભવૃદ્ધિ થાય તેવી અ...
29/10/2022

શુભ લાભ પાંચમ
લાભ પાંચમના શુભ અવસર પર આપ સૌના વ્યવસાય, ધંધા - રોજગાર, ઉધોગમાં તેમજ પારિવારિક જીવનમાં લાભવૃદ્ધિ થાય તેવી અનેક શુભકામનાઓ...

શુભ ભાઈબીજ આ શુભ અવસર તમને બધા માટે લાવશે તમારા જીવનના માર્ગમાં સમૃદ્વિ અને સારા નસીબ આપ સૌને ભાઈ બીજની હાર્દિક શુભકામના...
27/10/2022

શુભ ભાઈબીજ

આ શુભ અવસર તમને બધા માટે લાવશે તમારા જીવનના માર્ગમાં સમૃદ્વિ અને સારા નસીબ આપ સૌને ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ...

નૂતન વર્ષાભિનંદનઆવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છાઓ...આપ સૌને નવા વર્ષની હાર્દિક...
26/10/2022

નૂતન વર્ષાભિનંદન

આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છાઓ...

આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ...

શુભ દિપાવલી દિવાળી એટલે અંધકારથી પ્રકાશ તરફ જવાનો પવિત્ર દિવસ.આવો આપણે સૌ પ્રેમનો દીવડા પ્રગટાવીએ, પ્રગતિના ફુલો વરસાવીએ...
24/10/2022

શુભ દિપાવલી

દિવાળી એટલે અંધકારથી પ્રકાશ તરફ જવાનો પવિત્ર દિવસ.

આવો આપણે સૌ પ્રેમનો દીવડા પ્રગટાવીએ, પ્રગતિના ફુલો વરસાવીએ,
દિવાળીના પવિત્ર પર્વને અતિ આનંદમય બનાવીએ.

કંકાસ, કુદ્રષ્ટિ રૂપી નકારાત્મક્તાથી માં કાલી આપનું સદૈય રક્ષણ કરે...કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ...
23/10/2022

કંકાસ, કુદ્રષ્ટિ રૂપી નકારાત્મક્તાથી માં કાલી આપનું સદૈય રક્ષણ કરે...

કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ...

શુભ ધનતેરસ માં મહાલક્ષ્મી અને ધનના અધિપતિ કુબેર આપ સૌના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિ લાવે એ જ અભ્યર્થના.....
22/10/2022

શુભ ધનતેરસ

માં મહાલક્ષ્મી અને ધનના અધિપતિ કુબેર આપ સૌના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિ લાવે એ જ અભ્યર્થના...

Address

Shree Umiya Dham, Umiya Campus, Near Bhagwat Vidhyapith, S. G. Highway, Sola
Ahmedabad
380060

Alerts

Be the first to know and let us send you an email when Shree Umiya Dham Sola posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Umiya Dham Sola:

Share

Category