Shree Ambaji Mandir Moti Salvivad Saraspur

Shree Ambaji Mandir Moti Salvivad Saraspur આત્મ શક્તિ થી આધ્યશક્તિ ના દ્વારે........

22/09/2025

આજથી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપને તથા આપના પરિવીર ને શ્રી અંબાજી મંદિર, સરસપુર તરફથી અનંતોઅનંત શુભેચ્છા...

માઁ નવદુર્ગા જગતજનની અલૌકીક શક્તિ આધશક્તિ અંબે ભવાની મૈયા સહુના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સારૂં આરોગ્ય અર્પે, બધા જ શુભ કામો આપની ઈચ્છા પ્રમાણે સફળતાપૂર્વક પાર પડે તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના...

🚩🙏 *જય માઁ અંબે* 🙏🚩

27/08/2025

🙏🏻 જય અંબે 🙏🏻

આજથી શરૂ થતાં ગણેશ ચતુર્થીનાં પર્વની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ..

🙏🏻

09/08/2025

શ્રાવણ સુદ પૂનમ ને ભાઈ-બહેન વચ્ચે ના પ્રેમ દર્શાવતા એવા પવિત્ર તહેવાર રક્ષાબંધન ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.. 🙏🏻💐

25/07/2025

🙏🏻હર હર મહાદેવ 🙏🏻

આજ થી શરુ થતાં શ્રાવણ માસની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબજી મંદિર, મોટી સાળવીવાડ તરફથી ખુબ શુભેચ્છાઓ.

ભગવાન ભોળાનાથ શંભુ ના આશીર્વાદ આપણા તથા આપણા સૌના પરિવાર પર અવિરત વરસતા રહે એવી પ્રભુ ચરણમાં વંદન સાથે પ્રાર્થના.

🙏🏻 મહાદેવ 🙏🏻

29/03/2025

🙏🏻જય અંબે 🙏🏻

આથી સર્વે ભાવિક ભક્તો ને જણાવવાનું કે તા. ૩૦-૦૩-૨૦૨૫ ને રવિવાર થી શરૂ થતા ચૈત્રી નવરાત્રી ઉત્સવ દરમિયાન જેને માતાજી ને સાડી પહેરાવવાની ઇચ્છા હોય તેઓએ મહારાજ પાસે ₹૧૦૧ આપી તિથી તથા તારીખ નોંધાવી લેવું.

*ધજા પૂજન તથા આરતી*
તા : ૩૦-૦૩-૨૦૨૫ રવિવાર સવારે ૯:૦૦ કલાકે

*શુભ સ્થળ*
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર

15/10/2023

આપ ને તથા આપના પરિવાર ને આજ થી શરુ થતા શારદીય નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 🙏🏻 શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.

14/10/2023
31/08/2022

ભાદરવા સુદ ચોથ ને ગણેશ ચતુર્થી ના મહા પર્વ ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ તરફ થી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. 🙏🙏

ભારત માતા કી જય. 🇮🇳૭૬ મા સ્વાતંત્ર્ય દિવસ ની આપ ને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ તરફ થી ખૂબ ખૂબ હા...
15/08/2022

ભારત માતા કી જય. 🇮🇳

૭૬ મા સ્વાતંત્ર્ય દિવસ ની આપ ને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ તરફ થી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.

જય હિંદ 🇮🇳

Address

Moti Salviwad Road
Ahmedabad
380018

Opening Hours

Monday 5am - 10:30am
5pm - 9pm
Tuesday 5am - 10:30am
5pm - 9pm
Wednesday 5am - 10:30am
5pm - 9pm
Thursday 5am - 10:30am
5pm - 9pm
Friday 5am - 10:30am
5pm - 9pm
Saturday 5am - 10:30am
5pm - 9pm
Sunday 5am - 10:30am
5pm - 9pm

Telephone

+917984206323

Alerts

Be the first to know and let us send you an email when Shree Ambaji Mandir Moti Salvivad Saraspur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Ambaji Mandir Moti Salvivad Saraspur:

Share

Category