Adalaj Trimandir

Adalaj Trimandir Official page of Adalaj Trimandir.It is located at Ahmedabad-Kalol Highway, Adalaj Gujarat 382421
(1)

06/08/2024
05/01/2024
03/01/2024
*અમદાવાદમાં... પૂજ્ય દીપકભાઈનો સત્સંગ – જ્ઞાનવિધિ કાર્યક્રમ*જય સચ્ચિદાનંદ, નવા મુમુક્ષુઓ માટે અમદાવાદ ખાતે પૂજ્ય દીપકભાઈ...
04/12/2023

*અમદાવાદમાં... પૂજ્ય દીપકભાઈનો સત્સંગ – જ્ઞાનવિધિ કાર્યક્રમ*

જય સચ્ચિદાનંદ,

નવા મુમુક્ષુઓ માટે અમદાવાદ ખાતે પૂજ્ય દીપકભાઈનો સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમનું આયોજન થયેલ છે.

*પૂજ્ય દીપકભાઈનો સત્સંગ*
15 અને 16 ડિસેમ્બર, શુક્રવાર અને શનિવાર, સાંજે 7:30 થી 10:30

*જ્ઞાનવિધિ*
17 ડિસેમ્બર, રવિવાર, સાંજે 5:30 થી 9
જ્ઞાનવિધિ *રજીસ્ટ્રેશન ફોર્મ* ની લિંક:
https://gv.dadabhagwan.org/

*સ્થળ* : મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાઉન્ડ, ડી માર્ટની સામે, નિકોલ, અમદાવાદ
*લોકેશન* : https://dbf.adalaj.org/Ahmedabad2023
*સંપર્ક* : 9723055306

*અડાલજમાં... પૂજ્ય દીપકભાઈનો સત્સંગ – જ્ઞાનવિધિ કાર્યક્રમ*જય સચ્ચિદાનંદ, નવા મુમુક્ષુઓ માટે અડાલજ ખાતે પૂજ્ય દીપકભાઈનો સ...
08/08/2023

*અડાલજમાં... પૂજ્ય દીપકભાઈનો સત્સંગ – જ્ઞાનવિધિ કાર્યક્રમ*

જય સચ્ચિદાનંદ,

નવા મુમુક્ષુઓ માટે અડાલજ ખાતે પૂજ્ય દીપકભાઈનો સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમનું આયોજન થયેલ છે.

*પૂજ્ય દીપકભાઈનો સત્સંગ*
તારીખ : 12 ઓગસ્ટ, શનિવાર
સમય : સાંજે 5:30 થી 7

*જ્ઞાનવિધિ*
તારીખ : 13 ઓગસ્ટ, રવિવાર
સમય : સાંજે 4 થી 7:30
જ્ઞાનવિધિ *રજીસ્ટ્રેશન ફોર્મ* ની લિંક:
https://gv.dadabhagwan.org/

*સ્થળ* : દાદાનગર કન્વેન્શન સેંટર - અડાલજ, ગાંધીનગર - ગુજરાત

*લોકેશન* : https://dbf.adalaj.org/DCC

*સંપર્ક* : +91 9328661166 / 77

જ્ઞાનવિધિ માટે આવનાર મહાત્મા/મુમુક્ષુઓને જો ઉતારા અંગેની માહિતી જોઈતી હોય તો 079-35002120 / +91 99243 48880 (સમય 9.30 am થી 12.30 pm, 3 થી 7 pm દરમ્યાન)

Address

Dada Bhagwan Trimandir, Ahmedabad/Kalol Highway
Adalaj
382421

Opening Hours

Monday 6am - 10pm
Tuesday 6am - 10pm
Wednesday 6am - 10pm
Thursday 6am - 10pm
Friday 6am - 10pm
Saturday 6am - 10pm
Sunday 6am - 10pm

Telephone

+919328661166

Alerts

Be the first to know and let us send you an email when Adalaj Trimandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share