Samyak ShrutGyan

Samyak ShrutGyan It is about BEING JAIN, JAIN GYAN, JINAGAM, JINAGYNA, JIN SHASHAN WARRIOR, JAIN SHASHTRA, JAINISM TRUTH, JAINACHAR,JAIN SADHU. Thanks and Regards.

All the Articles, Photos, Text posted on the ShreeBlog(Jain Tattava : Samyag Shrut Gyan) page is shared by someone on online websites(internet), whats app, books etc.All these is not own by me, Feel Free to share it. Jinagyna Virudh anything said, posted, shared then Micchhami Dukkadam ( Apology)

Shripal Doshi.

23/06/2026
वात्सल्यवारिधि, परम पूज्य आचार्य भगवंत श्रीमदविजय महाबल सूरीश्वरजी महाराजा के 72मी दीक्षा स्मृति दिन कृपया भूल सुधार के ...
20/06/2026

वात्सल्यवारिधि, परम पूज्य आचार्य भगवंत श्रीमद
विजय महाबल सूरीश्वरजी महाराजा के 72मी दीक्षा स्मृति दिन
कृपया भूल सुधार के पढ़ना

શ્રી શંખેશ્વર પાર્શ્વના‍થાય નમ:નમો નમ: ગુરુરામચંદ્ર-ગુણયશસૂરિભ્ય: જેની સામે ચક્રવર્તીઓ અને દેવેન્દ્રોના સુખો તુચ્છ ભાસે ...
18/06/2026

શ્રી શંખેશ્વર પાર્શ્વના‍થાય નમ:
નમો નમ: ગુરુરામચંદ્ર-ગુણયશસૂરિભ્ય:

જેની સામે ચક્રવર્તીઓ અને દેવેન્દ્રોના સુખો તુચ્છ ભાસે છે, એવા સર્વવિરતિના સુખોની આંશિક અનુભૂતિને પામવાનો ઉપાય આપ સહુને માટે આવી રહ્યો છે…
શ્રી સન્માર્ગ પરિવાર આયોજિત
સર્વવિરતિનું પ્રવેશદ્વાર ઉપધાન તપના માધ્યમે

પુણ્યવંતી નિશ્રા: સૂરિરામચંદ્ર-સૂરિગુણયશ કૃપાપાત્ર, વિશ્વહિતચિંતક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા
શુભ સ્થળ : કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ નં. ૪, બોરીવલી (વે.), મુંબઈ

ઉપધાન તપ પ્રથમ પ્રવેશ : વિ.સં.૨૦૮૩, કાર્તક વદ ૬, રવિવાર, તા.૨૯/૧૧/૨૬
ઉપધાન તપ દ્વિતીય પ્રવેશ : વિ.સં.૨૦૮૩, કાર્તક વદ ૮, મંગળવાર, તા.૩૧/૧૧/૨૬
માળારોપણ : વિ.સં.૨૦૮૩, પોષ સુદ ૧૩ (દીક્ષાયુગ પ્રવર્તન દિન), બુધવાર, તા.૨૦/૧/૨૭

નિમંત્રક : માતુશ્રી દક્ષાબેન મુકેશભાઈ શાહ ગવાડાવાળા પરિવાર

ઉપધાનને લગતી વિશેષ માહિતિ માટે સંપર્ક : +9188-798-798-61 (માત્ર મેસેજ દ્વારા)

ઉપધાન તપ પ્રવેશ માટેના પ્રવેશપત્ર ટુંક જ સમયમાં આપના સુધી પહોંચાડવામાં આવશે.

17/06/2026

Adresse

Paris

Téléphone

+919324663455

Site Web

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Samyak ShrutGyan publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter Le Lieu De Culte

Envoyer un message à Samyak ShrutGyan:

Partager