Umiya Parivar Australia

Umiya Parivar Australia Umiya Mataji Temple, Sydney

19/04/2026

The women are always excited to stay up and volunteer till late nights and wake up early morning to get ready and dress well. The excitement for Mataji from them is something we don’t ignore but praise instead. ☺️☺️🙌👏

🌺 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ સંકલ્પ 🌺==============================હું/અમે સર્વે,માતા શ્રી ઉમિયા અને પવિત્ર નવચંડી ...
13/04/2026

🌺 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ સંકલ્પ 🌺
==============================
હું/અમે સર્વે,

માતા શ્રી ઉમિયા અને પવિત્ર નવચંડી યજ્ઞની દિવ્ય સાક્ષીમાં,
અખંડ શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ સાથે
આ પવિત્ર સંકલ્પ લઈએ છીએ કે —

સિડનીની પવિત્ર ભૂમિ પર
માતા શ્રી ઉમિયાનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ કાર્યમાં
અમે તન, મન અને ધનથી
સંપૂર્ણ યોગદાન આપશું।
==============================

હે માતાજી,
આપ અમને શક્તિ અને આશીર્વાદ આપો
કે જેથી અમે આ પવિત્ર કાર્યને ઝડપથી પૂર્ણ કરી શકીએ।

જય માતાજી! 🙏

✨ IT’S NAVCHANDI HAVAN DAY!✨🌺 કલ્યાણ અને કૃપાનો મહોત્સવ 🌺NAVCHANDI MAHA HAVAN – SYDNEY 2026The divine day has arrived! 🙏...
12/04/2026

✨ IT’S NAVCHANDI HAVAN DAY!✨

🌺 કલ્યાણ અને કૃપાનો મહોત્સવ 🌺
NAVCHANDI MAHA HAVAN – SYDNEY 2026

The divine day has arrived! 🙏
Join us with your family and be part of this sacred celebration filled with bhakti, culture, and blessings of Maa Umiya.

📺 Watch Live:
https://www.youtube.com/live/tvOp8ZVQGwU?feature=shared

🔥 Havan Puja | 🎡 Kids Activities | 💃 Garba | 🎆 Fireworks | 🍛 Maha Prasad

🙏 Jay Umiya Mataji 🚩

Umiya Parivar Australia Navchandi Yagya 2025 , Sydney AustraliaNavchandi Havan Australia Umiya Parivar Event Umiya Temple Australia Umiya Temple Sydney Umiya...

Address

8 Enterprise Drive
Sydney, NSW
2761

Alerts

Be the first to know and let us send you an email when Umiya Parivar Australia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Umiya Parivar Australia:

Share