Shree Bala Bahuchar - શ્રી બાળા બહુચર

Shree Bala Bahuchar - શ્રી બાળા બહુચર She is seated on a rooster, which symbolises innocence.
(207)

માઁ બહુચર - મારો એક જ આધાર 😍
મને પાવર છે બહુચર ના નામનો😎 મારુ માઁ અને બાપ માઁ બહુચર 😇 દિલ નો ધબકારો માઁ બહુચર ❤
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ચાલજો આગળ નો રસ્તો મારી બહુચર બતાવશે.
જય બહુચર માઁ 🙏💫 Bahuchara Mata is shown as a woman who carries a sword on her top right, a text of scriptures on her top left, the abhay hasta mudra on her bottom right, and a trident on her bottom left.

29/05/2026
28/05/2026

અધિક માસ સુદ બારસના પાવન દિવસે
નવાપુરાની બાળા બહુચરની દિવ્ય સંધ્યા આરતી દર્શનનો ભક્તિમય લ્હાવો પ્રાપ્ત થયો. 🌸

આરતીના પવિત્ર નાદ અને દીવડાઓની ઝગમગાટ વચ્ચે
ભક્તોએ માઁ બહુચરના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ અર્પી. ✨

માઁ બહુચર સર્વ ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે.

॥ જય માઁ બહુચર ॥ 🙏

🌸 નવાપુરાના જૂના બહુચરાજી મંદિર, અમદાવાદ 🛕આજ રોજ અધિક માસ સુદ બારસતા. ૨૮-૦૫-૨૦૨૬, ગુરુવારના પાવન દિવસેનવાપુરાની માઁ બહુચ...
28/05/2026

🌸 નવાપુરાના જૂના બહુચરાજી મંદિર, અમદાવાદ 🛕

આજ રોજ અધિક માસ સુદ બારસ
તા. ૨૮-૦૫-૨૦૨૬, ગુરુવારના પાવન દિવસે
નવાપુરાની માઁ બહુચરને
દૂધપાક - માલપૂવાનો દિવ્ય મનોરથ ધરાવવામાં આવ્યો. 🙏

ભક્તિ, શ્રદ્ધા અને ભાવનાથી ઉજવાયેલા આ પાવન પ્રસંગે
માઁ બહુચર અને પુરુષોત્તમ ભગવાન
સર્વ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના. ✨

જય માઁ બહુચર 🙏

Address

Ahmedabad

Opening Hours

Monday 6am - 9pm
Tuesday 6am - 9pm
Wednesday 6am - 9pm
Thursday 6am - 9pm
Friday 6am - 9pm
Saturday 6am - 9pm
Sunday 6am - 9pm

Alerts

Be the first to know and let us send you an email when Shree Bala Bahuchar - શ્રી બાળા બહુચર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Bala Bahuchar - શ્રી બાળા બહુચર:

Share