10/09/2025
જય મહારાજ
પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ ( મહંત, શ્રી સંતરામ મંદિર, નડિયાદ ) ના આશિર્વાદથી એટલાન્ટા શ્રી સંતરામ ભક્ત સમાજ આપ સૌને શરદપૂર્ણિમા / દિવાળીના પાઠ માં આવવાનું ભાવભીનું આમંત્રણ પાઠવે છે.
તા. October 12th,2025 SUNDAY
સમય :: 10 AM - 12:30 PM
સ્થળ :: ગુજરાતી સમાજ
5331 ROYAL WOODS Pkwy
Tucker GA-30084 USA
Please don't hesitate to share with friends and family.