Sant shree khetabapa Temple - Vithon

Sant shree khetabapa Temple - Vithon This is Best temple. Before the visit, you should check all the photos which we uploaded and we're s

જય ખેતાબાપાજ્ઞાનસરિતા/ખેતાબાપા હાઇસ્કૂલ ના ભૂતપૂર્વ પ્રીન્ચીપાલ શ્રી કનુભાઈ પટેલ ના સુપુત્રી શ્રી: ચેતનાબેન પટેલ અને જમા...
10/01/2026

જય ખેતાબાપા

જ્ઞાનસરિતા/ખેતાબાપા હાઇસ્કૂલ ના ભૂતપૂર્વ પ્રીન્ચીપાલ શ્રી કનુભાઈ પટેલ ના સુપુત્રી શ્રી: ચેતનાબેન પટેલ અને જમાઈ શ્રી: તુષારભાઈ પટેલ આમંત્રણ ને માન આપી વડોદરા થી પધારેલ. જે શ્રી વિથોણ કડવા પાટીદાર નવયુવક મંડળ દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં શ્રી વિથોણ કડવા પાટીદાર નવયુવક મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવેલ.

દેશની દીકરી, વિથોણ ગામ નું ગૌરવ ઋષિતા રાજગોર | Vithon 🇮🇳
06/01/2026

દેશની દીકરી, વિથોણ ગામ નું ગૌરવ ઋષિતા રાજગોર | Vithon 🇮🇳

દેશની દીકરી, વિથોણ ગામ નું ગૌરવ ઋષિતા રાજગોર, માતા-પિતા અને ભગવાન ના આશીર્વાદ થી BSF માં જોડાયા અને દેશ નું ગૌરવ બન્યા...

13/08/2025
હજારો વિદ્યાર્થી ના જીવન માં સાચો માર્ગ દેખાડનાર તમામ ગુરૂઓ ને સત સત નમન 🙏🏻
10/07/2025

હજારો વિદ્યાર્થી ના જીવન માં સાચો માર્ગ દેખાડનાર તમામ ગુરૂઓ ને સત સત નમન 🙏🏻

🙏 શિક્ષક મિત્રો તથા સમિતિ ગણ 🙏

જય ખેતાબાપા
02/07/2025

જય ખેતાબાપા

26/06/2025
જ્ઞાનસરિતા હાઈસ્કૂલ - વિથોણ સંતશ્રી ખેતાબાપા હાઈસ્કૂલ - વિથોણ આપણી હાઈસ્કૂલ ને 2026 માં 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છેતો ટ્રસ...
19/06/2025

જ્ઞાનસરિતા હાઈસ્કૂલ - વિથોણ
સંતશ્રી ખેતાબાપા હાઈસ્કૂલ - વિથોણ

આપણી હાઈસ્કૂલ ને 2026 માં 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે
તો ટ્રસ્ટીશ્રી ઓ ને એવો વિચાર આવેલ કે આ હાઈસ્કૂલ ભણી ગયેલ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને 50 વર્ષના આ ઉત્સવમાં પાછા હાઈસ્કૂલ માં બોલાવીએ અને પોતાના સહપાઠી સાથે મેળાવડો થાય એવું આયોજન ગોઠવી રહ્યા છીએ કૃપા કરી આ આયોજનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો સાથ અને સહયોગ આપશો.

પોસ્ટ માં આપેલ લિંક માં આપ પોતાની માહિતી ભરી ને સબમિટ કરશો - ધન્યવાદ

જ્ઞાનસરિતા હાઈસ્કૂલ - વિથોણ (૧૯૮૩ - ૧૦અ)
25/05/2025

જ્ઞાનસરિતા હાઈસ્કૂલ - વિથોણ (૧૯૮૩ - ૧૦અ)

Address

Near Bus Station
Vithon
370675

Telephone

+912835299032

Website

Alerts

Be the first to know and let us send you an email when Sant shree khetabapa Temple - Vithon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category