Adhyashakti Group Vasad

Adhyashakti Group Vasad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Adhyashakti Group Vasad, Religious organisation, Vasad.

ધર્મશાળાના ભૂમિપૂજનમાં પધારાવવા માટે ધી ન્યુ ઈંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ વાસદ તરફથી ગ્રામજનોને હાર્દિક આમંત્રણ છે.
01/10/2025

ધર્મશાળાના ભૂમિપૂજનમાં પધારાવવા માટે ધી ન્યુ ઈંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ વાસદ તરફથી ગ્રામજનોને હાર્દિક આમંત્રણ છે.

ધી ન્યુ ઈંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ વાસદ દ્વારા આયોજીત 'આદ્યાશક્તિ ગરબા મહોત્સવ" ના આયોજક અને ગ્રામજનોના સાથ સહકારથી આજરોજ તા.૨...
29/09/2025

ધી ન્યુ ઈંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ વાસદ દ્વારા આયોજીત 'આદ્યાશક્તિ ગરબા મહોત્સવ" ના આયોજક અને ગ્રામજનોના સાથ સહકારથી આજરોજ તા.૨૯/૦૯/૨૦૨૫ ના રોજ ગરબા ચાલુ રાખવામાં આવેલ છે તો સમયસર આવી જવા વિનંતી છે.

29/09/2025

ધી ન્યુ ઈંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ વાસદ દ્ધારા આયોજીત "આદ્યાશક્તિ ગરબા મહોત્સવ"ના ગ્રાઉન્ડ પર ઇન્ડિયા અને પાકિસ્તાન ની મેચ નિહાળતા ગ્રામજનો

28/09/2025

ધી ન્યુ ઈંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ વાસદ દ્વારા આયોજીત "આદ્યાશક્તિ ગરબા મહોત્સવ'માં આજરોજ ગરબા ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન ની ફાઇનલ લાઈવ મેચ પણ બતાવવામાં આવશે.
લી. આદ્યાશક્તિ ગરબા મહોત્સવ આયોજક

28/09/2025

ધી ન્યુ ઈંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ વાસદ દ્વારા આયોજીત 'આદ્યાશક્તિ ગરબા મહોત્સવ" ના આયોજક અને ગ્રામજનોના સાથ સહકારથી આજરોજ તા.૨૮/૦૯/૨૦૨૫ ના રોજ ગરબા ચાલુ રાખવામાં આવેલ છે તો સમયસર આવી જવા વિનંતી છે.

ધી ન્યુ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ ,વાસદ આયોજિત "આદ્યશક્તિ ગરબા મહોત્સવ"ના છઠ્ઠા દિવસની ઝાંખીસૂર્ય કિરણ યુવક મંડળ, લક્ષ્મી નાર...
28/09/2025

ધી ન્યુ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ ,વાસદ આયોજિત "આદ્યશક્તિ ગરબા મહોત્સવ"ના છઠ્ઠા દિવસની ઝાંખી
સૂર્ય કિરણ યુવક મંડળ, લક્ષ્મી નારાયણ ડુપ્લેક્સ યુવક મંડળ ,માહી ગ્રુપ ,વસુધા યુવક મંડળ ,છોટા લાલ પાર્ક યુવક મંડળ ,શાશ્વત યુવક મંડળ ,પુષ્પક વિલા યુવક મંડળ ,અખિલમ યુવક મંડળ ,સ્વામિનારાયણ સોસાયટી યુવક મંડળ ,ધોબી સમાજ, ઠક્કર સમાજ, સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કુલ સ્ટાફ ,શાંતિ નિકેતન વિદ્યાલય સ્ટાફ ,યુનાઇટેડ સ્કૂલ સ્ટાફ, બાલમંદિર સ્ટાફ ,પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્યાશાળા, મહીસાગર દૂધ સહકારી મંડળી દ્વારા આરતીનો લાભ લીધેલ હતો

28/09/2025

ધી ન્યુ ઈંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ વાસદ દ્વારા આયોજીત "આદ્યાશક્તિ ગરબા મહોત્સવ" ના છઠ્ઠા દિવસની ઝાંખી

26/09/2025

ધી ન્યુ ઇંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ,વાસદ આયોજીત "આદ્યાશક્તિ ગરબા મહોત્સવ" નાં ચોથા દિવસની ઝાંખી

ધી ન્યુ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ ,વાસદ આયોજિત "આદ્યશક્તિ ગરબા મહોત્સવ"ના પ્રથમ દિવસની ઝાંખી.લોકલાડીલા સાંસદશ્રી મિતેશભાઇ દ્વ...
23/09/2025

ધી ન્યુ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ ,વાસદ આયોજિત "આદ્યશક્તિ ગરબા મહોત્સવ"ના પ્રથમ દિવસની ઝાંખી.
લોકલાડીલા સાંસદશ્રી મિતેશભાઇ દ્વારા આરતી કરવામાં આવી. ટ્રસ્ટના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, મંત્રીશ્રી,સહ મંત્રીશ્રી ,સૌ ટ્રસ્ટીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Address

Vasad
388306

Website

Alerts

Be the first to know and let us send you an email when Adhyashakti Group Vasad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share