10/05/2026
માતા માત્ર સંબંધ નથી,
માતા એ મમતા, ત્યાગ, સંસ્કાર અને અખૂટ આશીર્વાદનું જીવંત સ્વરૂપ છે.
તેમના પ્રેમથી પરિવારને શક્તિ મળે છે અને જીવનને સાચી દિશા મળે છે.
આ મધર્સ ડેના પાવન અવસરે તમામ માતાઓને વંદન.
વારાહી માતાજીની કૃપા સૌના પરિવાર પર અવિરત વરસતી રહે.
હેપ્પી મધર્સ ડે